સુપ્રીમ કોર્ટ આજ(૧૬ એપ્રિલ) થી નવા વક્ફ કાયદા વિરુદ્ધ દાખલ અરજીઓ પર સુનાવણી શરૂ કરશે. કોર્ટમાં કુલ 73 અરજીઓ દાખલ કરવામાં આવી છે,…
View More વકફ એક્ટ પર હવે કાનૂની જંગ!! 10 અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશેindia news
નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં EDની મોટી કાર્યવાહી, રાહુલ-સોનિયા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ
નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને કોંગ્રેસના ઓવરસીઝ વડા સેમ પિત્રોડા વિરુદ્ધ દિલ્હીની રાઉઝ…
View More નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં EDની મોટી કાર્યવાહી, રાહુલ-સોનિયા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ‘મંદિરની સુરક્ષા વધારી દો …’, રામ મંદિર ટ્રસ્ટ અને યુપીના ઘણા જિલ્લાઓના DMને મળી બોમ્બથી ઉડાવવાની ઘમકી
અયોધ્યામાં રામ જન્મભૂમિ ટ્રસ્ટ અને ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટ (DM)ને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. આ મેઇલ સોમવારે રાત્રે મોકલવામાં આવ્યો હતો, જેમાં…
View More ‘મંદિરની સુરક્ષા વધારી દો …’, રામ મંદિર ટ્રસ્ટ અને યુપીના ઘણા જિલ્લાઓના DMને મળી બોમ્બથી ઉડાવવાની ઘમકીમુસ્લિમોમાં બાબર તો તમારામાં કોનો DNA: રામજીલાલ બેફામ
દરેક મસ્જિદ નીચે મંદિર તો અમે કહીશું એની નીચે બૌધ્ધ મઠ: કરણીસેનાને ચીન સામે લડવા સલાહ સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજી લાલ સુમન દ્વારા…
View More મુસ્લિમોમાં બાબર તો તમારામાં કોનો DNA: રામજીલાલ બેફામIPLમાં 8.3 લાખ કરોડનો સટ્ટો: બેંકોની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ પણ પરેશાન
ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ ચાહકો માટે ભલે મનોરંજનનો ડોઝ હોય, પરંતુ તે ભારતની બેંકિંગ સિસ્ટમ માટે એક મોટો પડકાર સાબિત થઈ રહી છે. આ ટુર્નામેન્ટ…
View More IPLમાં 8.3 લાખ કરોડનો સટ્ટો: બેંકોની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ પણ પરેશાનમુકેશ અંબાણીનું રૂા.15000 કરોડનું એન્ટિલિયા વકફ બોર્ડની જમીન પર બન્યાનો ઓવૈસીનો દાવો
મુકેશ અંબાણીના ભવ્ય અને સુપર લક્ઝુરિયસ 27 માળનું ઘર એન્ટિલિયા માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી મોંઘા ઘરોમાંનું એક છે. એન્ટિલાનું નિર્માણ…
View More મુકેશ અંબાણીનું રૂા.15000 કરોડનું એન્ટિલિયા વકફ બોર્ડની જમીન પર બન્યાનો ઓવૈસીનો દાવોઇડી સમક્ષ હાજર થતા વાડરા: રાજકીય વેરવૃત્તિનો આક્ષેપ
20 વર્ષમાં મને 15 વખત બોલાવાયો: સોનિયાના દામાદે રાજકારણમાં જોડાવાનો ઈશારો આપ્યો નવી દિલ્હી કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાને ફરી…
View More ઇડી સમક્ષ હાજર થતા વાડરા: રાજકીય વેરવૃત્તિનો આક્ષેપજથ્થાબંધ ભાવાંક ઘટી 2.05%: છ માસની નીચી સપાટીએ
ભારતનો જથ્થાબંધ ફુગાવાનો દર માર્ચમાં ઘટીને 2.05 ટકા થયો હતો જે અગાઉના મહિનામાં 2.4 ટકા હતો, સરકાર દ્વારા 15 એપ્રિલના રોજ બહાર પાડવામાં આવેલા ડેટા…
View More જથ્થાબંધ ભાવાંક ઘટી 2.05%: છ માસની નીચી સપાટીએસલમાનને ધમકી પ્રકરણમાં વડોદરાના યુવાનની પૂછપરછ
મુંબઈ પોલીસની પૂછપરછમાં યુવક મનોરોગી હોવાનું ખુલ્યું બોલિવૂડનાં સ્ટાર સલમાન ખાનને ફરી ધમકી ભર્યો મેલ મળ્યો હતો. જે મામલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂૂ…
View More સલમાનને ધમકી પ્રકરણમાં વડોદરાના યુવાનની પૂછપરછ‘જે હોસ્પિટલમાંથી બાળક ચોરાય છે તેનું લાઇસન્સ રદ કરો..’ સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
સુપ્રીમ કોર્ટે બાળ તસ્કરીના કેસોમાં મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે રાજ્ય સરકારોએ નવજાત શિશુઓની ચોરી સંબંધિત કેસોમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. સૌ…
View More ‘જે હોસ્પિટલમાંથી બાળક ચોરાય છે તેનું લાઇસન્સ રદ કરો..’ સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી