IPL-2025, પ્લેઓફમાં સ્થાન મેળવવા 8 ટીમો વચ્ચે કાંટે કી ટક્કર

  ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025માં 54 મેચ રમાઈ છે. હવે દરેક મેચ પ્લેઓફ માટે મહત્વપૂર્ણ છે. રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ પ્લેઓફની રેસમાંથી બહાર…

View More IPL-2025, પ્લેઓફમાં સ્થાન મેળવવા 8 ટીમો વચ્ચે કાંટે કી ટક્કર

વરસાદ વિલન, સનરાઈઝ હૈદરાબાદ પ્લેઓફની રેસમાંથી બહાર ફેંકાયું

  ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) માટે કિસ્મતનો ખેલ ખરાબ રહ્યો છે. દિલ્હી કેપિટલ્સ (ઉઈ) સામેની તેમની મહત્વપૂર્ણ મેચ વરસાદને કારણે રદ…

View More વરસાદ વિલન, સનરાઈઝ હૈદરાબાદ પ્લેઓફની રેસમાંથી બહાર ફેંકાયું

પાકિસ્તાનનો સાયબર અટેક! ભારતની સંરક્ષણ સંસ્થાઓની વેબસાઈટ હેક, તપાસ શરૂ

  જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. વધતા તણાવ વચ્ચે પાકિસ્તાની હેકર્સે ભારત પર…

View More પાકિસ્તાનનો સાયબર અટેક! ભારતની સંરક્ષણ સંસ્થાઓની વેબસાઈટ હેક, તપાસ શરૂ

પુરાવા વિના આરોપો પેટર્ન બની છે: ઇડીને સુપ્રીમની ફટકાર

સુપ્રીમ કોર્ટે આજે જામીન અરજીની સુનાવણી દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની ઝાટકણી કાઢી અને કહ્યું કે તે પુરાવા વિના આરોપો લગાવવા માટે કેન્દ્રીય એજન્સી માટે…

View More પુરાવા વિના આરોપો પેટર્ન બની છે: ઇડીને સુપ્રીમની ફટકાર

આલેલે… રૂપિયા 5000થી ઓછી રકમની ચોરીના ગુનામાં પોલીસ હવે ઋઈંછ નહીં નોંધે

ગુનો કરવો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી થવી એ એક સામાન્ય પ્રક્રિયા છે. જોકે, ભારતીય કાયદામાં તાજેતરમાં થયેલા બદલાવ અંતર્ગત હવે ચોરીના નાના કિસ્સાઓમાં પોલીસની…

View More આલેલે… રૂપિયા 5000થી ઓછી રકમની ચોરીના ગુનામાં પોલીસ હવે ઋઈંછ નહીં નોંધે

ભારત-પાકિસ્તાન તણાવ: આજે સલામતી સમિતિની તાકીદની બેઠક

ભારત સાથે વધતા તણાવને લઈને પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને તાત્કાલિક બંધ સત્ર બોલાવવા વિનંતી કરી છે. આ બેઠક આજે, 5 મેના રોજ, ન્યૂયોર્કમાં સ્થાનિક…

View More ભારત-પાકિસ્તાન તણાવ: આજે સલામતી સમિતિની તાકીદની બેઠક

ઇન્ડિયન આઇડલ-12ના વિજેતા પવનદીપનો અમદાવાદ આવતા અકસ્માત; હાલત ગંભીર

ઈન્ડિયન આઈડલ 12 નો વિનર પવનદીપ રાજનનો વહેલી સવારે અકસ્માત થયો હતો. ગાયકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત મુરાદાબાદમાં થયો હતો.…

View More ઇન્ડિયન આઇડલ-12ના વિજેતા પવનદીપનો અમદાવાદ આવતા અકસ્માત; હાલત ગંભીર

વોટ્સએપ બ્રોડકાસ્ટમાં મોટો ફેરફાર, દર મહિને માત્ર 30 મેસેજ મોકલી શકાશે

વોટ્સએપ પર એક મોટો ફેરફાર આવ્યો છે. જેમાં મેસેજ પર લિમિટ લાદવામાં આવી છે. કયા મેસેજ પર મર્યાદા લાદવામાં આવી છે. મેટાએ હવે વોટ્સએપ પર…

View More વોટ્સએપ બ્રોડકાસ્ટમાં મોટો ફેરફાર, દર મહિને માત્ર 30 મેસેજ મોકલી શકાશે

કંધાર હાઇજેક વખતે મસૂદ અઝહર સાથે મુક્ત કરાયેલો મુસ્તાક પહેલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ

પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ કરી રહેલી રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ને એક મોટો સંકેત મળ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પહલગામ આતંકવાદી હુમલાની તપાસ કરી રહેલી…

View More કંધાર હાઇજેક વખતે મસૂદ અઝહર સાથે મુક્ત કરાયેલો મુસ્તાક પહેલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ

વકફ કાયદા સામે વચગાળાનો કોઇ આદેશ નહીં: 15 મેએ સુનાવણી થશે

સુપ્રીમ કોર્ટે આજે વકફ કાયદાની સુનાવણી અંગેની અરજીઓ 15 મેના રોજ CJI નિયુક્ત બી.આર. ગવઈની આગેવાની હેઠળની બેન્ચ સમક્ષ મુલતવી રાખી. ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ…

View More વકફ કાયદા સામે વચગાળાનો કોઇ આદેશ નહીં: 15 મેએ સુનાવણી થશે