ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ગઇકાલે એશિયા કપમાંથી ખસી જવાના મીડિયાના અહેવાલોને જોરદાર રીતે ફગાવી દીધા છે. બોર્ડે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે…
View More એશિયા કપમાંથી ખસી જવાના અહેવાલો પાયાવિહોણા: BCCIindia news
જયપુર સ્ટેડિયમની વોલ ઓફ ગ્લોરી પરથી પાક. ક્રિકેટરોના ફોટા હટાવાયા
ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર વધી રહેલા તણાવ અને તાજેતરના ઘટનાક્રમો વચ્ચે, તેની અસર હવે રમતગમત અને સાંસ્કૃતિક સંબંધો પર પણ સ્પષ્ટપણે જોવા…
View More જયપુર સ્ટેડિયમની વોલ ઓફ ગ્લોરી પરથી પાક. ક્રિકેટરોના ફોટા હટાવાયાLSG પ્લેઓફની રેસમાંથી બહાર, હૈદરાબાદનો વિજય
અભિષેક શર્માએ ચોથી વખત 20 બોલમાં ફિફ્ટી ફટકારી નિકોલસ પૂરણની બરાબરી કરી IPL 2025માં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) માટે પ્લેઓફની આશા પર પૂર્ણવિરામ મુકાઈ ગયું…
View More LSG પ્લેઓફની રેસમાંથી બહાર, હૈદરાબાદનો વિજયજાસૂસોની ધરપકડ દર્શાવે છે કે પહેલગામ હુમલા પહેલાં જ પાક.એ જાળ ગૂંથી હતી
ભારતમાં પાકિસ્તાન માટે જાસૂસી કરતી મહિલાની ધરપકડ ચિંતાનો વિષય છે. પાકિસ્તાનના કુકર્મો કોઈથી છુપાયેલા નથી. તે આતંકવાદીઓને પોષીને અને સરહદ પર તણાવ વધારીને એક પછી…
View More જાસૂસોની ધરપકડ દર્શાવે છે કે પહેલગામ હુમલા પહેલાં જ પાક.એ જાળ ગૂંથી હતીહરિયાણાની ફેમસ યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ, પાકિસ્તાન માટે જાસૂસી કરવાનો આરોપ
ભારતમાં સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ ધરાવતી લોકપ્રિય ટ્રાવેલ બ્લોગર અને યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. જ્યોતિનું…
View More હરિયાણાની ફેમસ યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ, પાકિસ્તાન માટે જાસૂસી કરવાનો આરોપજાતિ ગણતરીથી બોંબ ફૂટશે: સવર્ણોનો અલગ દેશ બનશે
રેસલિંગ એસોસિએશન ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ પ્રમુખ અને ભૂતપૂર્વ સાંસદ બ્રિજ ભૂષણ શરણ સિંહે જાતિ વસ્તી ગણતરી પર નારાજગી વ્યક્ત કરી છે. બિહારના ઔરંગાબાદમાં એક પ્રશ્નના…
View More જાતિ ગણતરીથી બોંબ ફૂટશે: સવર્ણોનો અલગ દેશ બનશેહિમાચલની બેંકનું સર્વર હેક: ઠગોએ 11.5 કરોડ ઉપાડી લીધા
હિમાચલ પ્રદેશ રાજ્ય સહકારી બેંકની હાટલી શાખા (જિલ્લો ચંબા) માં સાયબર છેતરપિંડીનો એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અજાણ્યા સાયબર ગુનેગારોએ બેંકના સર્વરને હેક કરીને…
View More હિમાચલની બેંકનું સર્વર હેક: ઠગોએ 11.5 કરોડ ઉપાડી લીધાઓડિશામાં વીજળી પડતાં 10નાં મોત, ઓરેન્જ એલર્ટ
ઓડિશામાં વરસાદી વાતાવરણમાં વીજળી પડવાથી છ મહિલાઓ સહિત 10 લોકોનાં મોત નીપજ્યાં હતા. આ ઘટનામાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું હતું.…
View More ઓડિશામાં વીજળી પડતાં 10નાં મોત, ઓરેન્જ એલર્ટકોરોનાના નવા વેરિએન્ટથી ગુજરાત સહિતના રાજ્યોમાં કેસ વધ્યા: એલર્ટ
કોરોના વાયરસે 2020 થી 2022 સુધી સમગ્ર વિશ્વને ગંભીર અસર કરી હતી. હાલમાં, નવા વેરિઅન્ટJN.1ના કારણે એશિયા, અમેરિકા અને યુરોપમાં કોરોના કેસોમાં વધારો જોવા…
View More કોરોનાના નવા વેરિએન્ટથી ગુજરાત સહિતના રાજ્યોમાં કેસ વધ્યા: એલર્ટકોંગ્રેસના ચાર નામનો છેદ ઉડાડી થરુરને સામેલ કર્યા: ભાજપનો ખેલ
પાક.ની પોલ ખોલવા વિદેશ યાત્રાએ જનારા સાત સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળો પૈકી એકના નેતાપદે મોદીપ્રેમી થરુરના સમાવેશથી કોંગ્રેસમાં હલચલ ભારત સરકારે સાત સભ્યોનું એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ…
View More કોંગ્રેસના ચાર નામનો છેદ ઉડાડી થરુરને સામેલ કર્યા: ભાજપનો ખેલ