11 વ્યક્તિના જૂથને રાષ્ટ્રધ્વજ સાથે જવા દેવા પોલીસની ઓફર, વિરોધ પ્રદર્શનને નિયંત્રિત કરવા હાઇકોર્ટને પોલીસની ખાતરી: 6000 જવાનોનો બંદોબસ્ત: મુંબઇમાં રેલીને મંજૂરી ’કોકરોચ જનતા પાર્ટી’…
View More લહેરા દો તિરંગા: CJPની કૂચ પહેલાં દિલ્હીમાં તંગદિલીindia news
અયોધ્યા કી રામલીલામાં ભગવાન રામની ભૂમિકા ભજવશે રવિકિશન
રવિ કિશન ’અયોધ્યા કી રામલીલા’માં ભગવાન રામની ભૂમિકા ભજવતો જોવા મળશે. આ રામલીલાનું આયોજન 19 અને 20 ઑક્ટોબરે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું વિશ્વભરમાં પ્રસારણ…
View More અયોધ્યા કી રામલીલામાં ભગવાન રામની ભૂમિકા ભજવશે રવિકિશનરજનીકાંતની જેલર-2ની કમાણી પ્રથમ દિવસે જ 50 કરોડને પાર
‘જાના નાયકન’ને પાછળ છોડી નંબર વન તમિલ ઓપનર ફિલ્મ બની રજનીકાંતની ફિલ્મ જેલર 2 ફિલ્મ રિલીઝ થયા પછીથી જ સોશિયલ મીડિયા પર હિટ રહી છે,…
View More રજનીકાંતની જેલર-2ની કમાણી પ્રથમ દિવસે જ 50 કરોડને પારકેપ્ટન સ્મૃતિ મંધાના યુગનો પ્રારંભ, ભારત-ઝિમ્બાબ્વે T-20 શ્રેણી શરૂ
ભારતની મહિલા ક્રિકેટમાં શુક્રવારે સ્મૃતિ મંધાના ની કેપ્ટન્સીનો ઉદય થઈ રહ્યો છે અને એ સાથે હાલમાં તો ટી-20 ટીમ નવા અવતારમાં જોવા મળશે, કારણકે અહીં…
View More કેપ્ટન સ્મૃતિ મંધાના યુગનો પ્રારંભ, ભારત-ઝિમ્બાબ્વે T-20 શ્રેણી શરૂ‘રીલના ચક્કરમાં માર ખાઇ જશો’ વૈભવની પાપારાઝીઓને ચેતવણી
નવી દિલ્હીના એરપોર્ટ પરથી વૈભવ સૂર્યવંશી ટીમ ઇન્ડિયાના પોતાના સાથી ખેલાડીઓ સાથે બહાર નીકળી રહ્યો હતો. આ દરમિયાન ઘણા પાપારાઝી કેમેરા લઈને તેની પાછળ ચાલવા…
View More ‘રીલના ચક્કરમાં માર ખાઇ જશો’ વૈભવની પાપારાઝીઓને ચેતવણીદશેરા પહેલા ‘રામાયણ’નું ઇન્ટરનેશનલ ટ્રેલર રિલીઝ
આ વર્ષની સૌથી ચર્ચિત અને બહુપ્રતિક્ષિત બહુભાષી ફિલ્મ ’રામાયણ: પાર્ટ 1’ને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. દશેરા ઉત્સવના ખાસ અવસરથી બરાબર પહેલાં મેકર્સે ફિલ્મનું…
View More દશેરા પહેલા ‘રામાયણ’નું ઇન્ટરનેશનલ ટ્રેલર રિલીઝધૂરંધર : ધ રિવેન્જના સંગીતની ગ્રેમી એવોર્ડ્સ માટે દાવેદારી
બોક્સ ઓફિસ પર સફળતા મેળવ્યા બાદ આદિત્ય ધરની ફિલ્મ ધુરંધર: ધ રિવેન્જ હવે આંતરરાષ્ટ્રીય સંગીતના મંચ પર પોતાની હાજરી નોંધાવવા તૈયાર છે. ફિલ્મનાં નિર્માતાઓએ આગામી…
View More ધૂરંધર : ધ રિવેન્જના સંગીતની ગ્રેમી એવોર્ડ્સ માટે દાવેદારીશાઇ હોપ પર IPLમાં થશે કરોડોનો વરસાદ
વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન શાઈ હોપે ભારત સામેની ODI અને ઝ20 શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. પ્રવાસમાં સદી પર સદી ફટકારનાર હોપ…
View More શાઇ હોપ પર IPLમાં થશે કરોડોનો વરસાદ‘કોંગ્રેસ બાંગ્લાદેશની જેમ સત્તા પરિવર્તન ઇચ્છે છે..’ SIRના વિરોધ વચ્ચે રાજનાથ સિંહનું નિવેદન
ચૂંટણી પંચ અંગે વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવી રહેલા પ્રશ્નો વચ્ચે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) આજે દેશભરમાં પત્રકાર પરિષદો યોજી રહી છે. લખનૌમાં, સંરક્ષણ મંત્રી…
View More ‘કોંગ્રેસ બાંગ્લાદેશની જેમ સત્તા પરિવર્તન ઇચ્છે છે..’ SIRના વિરોધ વચ્ચે રાજનાથ સિંહનું નિવેદન‘અમે કોમ્પિટિશનથી ડરતા નથી, સ્ટારલિંકનું સ્વાગત છે….’ મસ્કને રિલાયન્સનો સ્પષ્ટ જવાબ
દેશની અગ્રણી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ટેલિકોમ અને સેટેલાઇટ ઇન્ટરનેટ ક્ષેત્રમાં ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે શુક્રવારે કહ્યું…
View More ‘અમે કોમ્પિટિશનથી ડરતા નથી, સ્ટારલિંકનું સ્વાગત છે….’ મસ્કને રિલાયન્સનો સ્પષ્ટ જવાબ