ઘણા વર્ષો પછી, ભારતીય ક્રિકેટ ટીમને ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝ તરફથી મજબૂત પડકારનો સામનો કરવો પડ્યો છે. આ પ્રવાસ મજબૂત અને સ્પર્ધાત્મક સાબિત થયો છે. ODI…
View More ભારત શ્રેણી જીતશે કે વેસ્ટ ઇન્ડિઝ ફાવશે? બેંગલુરમાં ખરાખરીનો જંગindia news
ઝિમ્બાબ્વેને હરાવી ભારતીય મહિલા ટીમનો T-20માં વિજયી પ્રારંભ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઝિમ્બાબ્વે સામેની 5 મેચની ઝ20 શ્રેણીમાં ધમાકેદાર શરૂૂઆત કરી છે. રાયપુરમાં રમાયેલી પ્રથમ ઝ20 મેચમાં ભારતે પ્રવાસી ઝિમ્બાબ્વે ટીમને 4 વિકેટે…
View More ઝિમ્બાબ્વેને હરાવી ભારતીય મહિલા ટીમનો T-20માં વિજયી પ્રારંભ‘કોફી વિથ કરણ-9’માં સલમાનની 41 લાખની ઘડિયાળ ચર્ચામાં
બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન અવારનવાર પોતાની ફિલ્મો અને સ્ટાઇલને લઈને ચર્ચામાં રહે છે. હવે તેમની એક લક્ઝરી ઘડિયાળને લઈને ચર્ચા શરૂૂ થઈ છે. અહેવાલો અનુસાર,…
View More ‘કોફી વિથ કરણ-9’માં સલમાનની 41 લાખની ઘડિયાળ ચર્ચામાંરામલીલા મેદાનમાં વિશ્ર્વના ઉંચા રાવણનું થશે દહન
વિજયાદશમીની તૈયારીઓ દિલ્હીમાં પુરજોશમાં ચાલી રહી છે. આ વખતે દિલ્હીના રામલીલા મેદાનમાં રાવણદહન કરવા માટે 221 ફુટ ઊંચા દશાનનનું પૂતળું તૈયાર કરવામાં આવ્યું છે. એની…
View More રામલીલા મેદાનમાં વિશ્ર્વના ઉંચા રાવણનું થશે દહનભારત સહિતના દેશો પર 100% ટેરિફની તલવાર હટી: ટ્રમ્પે રશિયા પાસેથી ઓઈલ ખરીદીની આપી છૂટ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને ચીન સહિતના દેશોને મોટી રાહત આપતો નિર્ણય લીધો છે. રટ્રમ્પે રશિયા પર કડક પ્રતિબંધો લાદતા કાયદાને હાલ પૂરતો…
View More ભારત સહિતના દેશો પર 100% ટેરિફની તલવાર હટી: ટ્રમ્પે રશિયા પાસેથી ઓઈલ ખરીદીની આપી છૂટખાટુશ્યામ જતાં શ્રદ્ધાળુઓની બસને નડ્યો અકસ્માત, 8નાં મોત
આજે સવારે રાજસ્થાનના કોટા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ભોપાલથી ખાટુ શ્યામ જઈ રહેલી એક મિનિબસ પરથી ચાલકે કાબૂ…
View More ખાટુશ્યામ જતાં શ્રદ્ધાળુઓની બસને નડ્યો અકસ્માત, 8નાં મોતજિયો પ્લેટફોર્મ્સનો મેગા IPO, ધીરૂભાઈની વારસાથી લઈને પ3 કરોડ ગ્રાહકો સુધીની ઐતિહાસિક સફર
અમદાવાદ, ગુરુવાર: જિયો પ્લેટફોર્મ્સના ડાયરેક્ટર ઈશા અંબાણી અને મેનેજિંગ ડાયરેક્ટર આકાશ અંબાણીએ પત્રકારોને સંબોધિત કરીને કંપનીના મેગા ઈંઙઘ અને ડિજિટલ ભારતના મિશનની વિગતો આપી હતી.…
View More જિયો પ્લેટફોર્મ્સનો મેગા IPO, ધીરૂભાઈની વારસાથી લઈને પ3 કરોડ ગ્રાહકો સુધીની ઐતિહાસિક સફરપડોશી છે ભાઇ… અમેરિકા હુમલો કરે તો ભારત પાકિસ્તાન સાથે: ભાજપ નેતા
રાજસ્થાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ મદન રાઠોડે એક નિવેદન આપ્યું છે કે જો અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય, તો ભારત પાકિસ્તાનની પડખે ઊભું રહેશે. તેમણે…
View More પડોશી છે ભાઇ… અમેરિકા હુમલો કરે તો ભારત પાકિસ્તાન સાથે: ભાજપ નેતાકેન્દ્રીય કર્મચારીઓ માટે ‘એડહોક’ બોનસ મંજૂર, ખાતામાં જમા થશે
દિવાળી પહેલાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને એક મોટી ભેટ મળી છે. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2025-26 માટે કેન્દ્રીય કર્મચારીઓને નોન-પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ જેને એડ-હોક બોનસ તરીકે…
View More કેન્દ્રીય કર્મચારીઓ માટે ‘એડહોક’ બોનસ મંજૂર, ખાતામાં જમા થશેતહેવારોમાં એરલાઇન્સની લૂંટ હવે નહીં ચાલે: સરકાર ભાડા પર નિયંત્રણ મૂકશે
સરકાર તહેવારો અને રજાઓ દરમિયાન વિમાનની ટિકિટના ભાવમાં થતા અતિશય વધારાને રોકવા માટે પગલાં લેવા જઈ રહી છે. આ ભાવવધારાના સંદર્ભમાં, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને…
View More તહેવારોમાં એરલાઇન્સની લૂંટ હવે નહીં ચાલે: સરકાર ભાડા પર નિયંત્રણ મૂકશે