રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ હરિયાણાના અંબાલા વાયુસેના સ્ટેશન ખાતેથી રાફેલ લડાકુ વિમાનમાં સફળતાપૂર્વક ઉડાન ભરી. આ ઐતિહાસિક ઉડાન દરમિયાન સ્ક્વોડ્રન લીડર શિવાંગી સિંહ તેમની સાથે હતાં.…
View More રાષ્ટ્રપતિ મુર્મુએ અંબાલા સ્ટેશનેથી ફર્સ્ટ લેડી પાઇલટ શિવાંગી સિંહ સાથે ઉડાન ભરીindia news
બાગેેશ્ર્વર ધામમાં બે વર્ષનો માસુમ ઉકળતા તેલમાં પડી જતા ગંભીર
મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં બાગેશ્વર ધામમાં એક હૃદયદ્રાવક અકસ્માત થયો. 2 વર્ષનો છોકરો ગરમ તેલના તપેલામાં પડી ગયો. તેને બચાવવાનો પ્રયાસ કરતી વખતે તેની દાદી પણ…
View More બાગેેશ્ર્વર ધામમાં બે વર્ષનો માસુમ ઉકળતા તેલમાં પડી જતા ગંભીરઓસ્ટ્રેલિયાની કોન્સર્ટ રદ કરવા દિલજીત દોસાંઝને ખાલિસ્તાની પન્નુની ધમકી
ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુએ પ્રખ્યાત પંજાબી ગાયક દિલજીત દોસાંઝને ધમકી આપી છે. પન્નુએ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં 1 નવેમ્બરના રોજ યોજાનાર દોસાંઝનો કોન્સર્ટ રદ કરવાની ધમકી આપી…
View More ઓસ્ટ્રેલિયાની કોન્સર્ટ રદ કરવા દિલજીત દોસાંઝને ખાલિસ્તાની પન્નુની ધમકીપરિવારમાં એકને સરકારી નોકરી, કરાર આધારિત કર્મચારીઓને કાયમી કરાશે
જૂની પેન્શન યોજના ફરી લાગુ, દરેકને રૂા.25 લાખનો આરોગ્ય વીમો, બિહારમાં મહાગઠબંધનનો ચુંટણી ઢંઢેરો જાહેર બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા, મુખ્ય વિપક્ષી ગઠબંધન મહાગઠબંધને મંગળવારે પોતાનો…
View More પરિવારમાં એકને સરકારી નોકરી, કરાર આધારિત કર્મચારીઓને કાયમી કરાશે15 દિવસમાં રૂા.1180 કરોડ જમા ન કરાવે તો સહારાની સંપતિ જપ્ત કરવા EPFOની નોટિસ
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ સહારા ઇન્ડિયા ગ્રુપ સામે કડક કાર્યવાહીની જાહેરાત કરી છે.EPFO એ કંપનીના લાખો કર્મચારીઓ માટે 1,180 કરોડ રૂૂપિયાના PF…
View More 15 દિવસમાં રૂા.1180 કરોડ જમા ન કરાવે તો સહારાની સંપતિ જપ્ત કરવા EPFOની નોટિસદાઉદ ઈબ્રાહીમ ગેંગનો સાગરિત દાનિશ ચિકના ગોવાથી ઝડપાયો
દાઉદ ઇબ્રાહિમના સાગરિત અને ડોંગરીમાં તેની ડ્રગ ફેક્ટરી સંભાળનાર તસ્કર દાનિશ ચિકનાની ગોવાથી ધરપકડ કરવામાં આવી છે. દાનિશ ચિકના દાઉદ ઇબ્રાહિમનો નજીકનો સાથી ગણવામાં આવે…
View More દાઉદ ઈબ્રાહીમ ગેંગનો સાગરિત દાનિશ ચિકના ગોવાથી ઝડપાયોશિરડીના સાંઈબાબાના દર્શન કરવા ગયેલા સુરતના શ્રદ્ધાળુઓનો નાસિકમાં અકસ્માત, ત્રણના મોત, ચાર ઘાયલ
શિરડીના સાંઈબાબાના દર્શન કરીને પરત ફરી રહેલા સુરતના યુવાનોને નાસિક નજીક અકસ્માત નડ્યો હતો. ડ્રાઇવરે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવતાં કાર પલટી હતી અને…
View More શિરડીના સાંઈબાબાના દર્શન કરવા ગયેલા સુરતના શ્રદ્ધાળુઓનો નાસિકમાં અકસ્માત, ત્રણના મોત, ચાર ઘાયલઆંધ્ર-ઓડિસામાં તબાહી મચાવી ‘મોન્થા’ જમીનમાં સમાયું, એકનું મોત
100 કિ.મી./કલાકની ઝડપે પવન ફૂંકાયો, અનેક મકાનો જમીનદોસ્ત, મોટાભાગના વિસ્તારમાં વીજ પુરવઠો ઠપ્પ બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું ચક્રવાત મોન્થા ગત રાત્રે આંધ્રપ્રદેશના પૂર્વી દરિયાકાંઠે ત્રાટક્યું, જેના…
View More આંધ્ર-ઓડિસામાં તબાહી મચાવી ‘મોન્થા’ જમીનમાં સમાયું, એકનું મોતNEET-PG પ્રવેશ માટેનું સમયપત્રક જાહેર, પ્રથમ રાઉન્ડ 8મીએ પૂર્ણ થશે
MD, MS અને અન્ય અનુસ્નાતક તબીબી અભ્યાસક્રમો માટે ઓગસ્ટમાં રાષ્ટ્રીય પાત્રતા-કમ-પ્રવેશ પરીક્ષા (NEET-PG) લેવામાં આવી હતી ત્યારથી મહિનાઓના વિલંબ પછી, કેન્દ્ર સરકારે આખરે પ્રવેશ…
View More NEET-PG પ્રવેશ માટેનું સમયપત્રક જાહેર, પ્રથમ રાઉન્ડ 8મીએ પૂર્ણ થશેબિહારમાં છઠ તહેવારનો આનંદ માતમમાં ફેરવાયો, પટણામાં નવ સહિત 83નાં મોત
ભાઇ ડૂબી જવાના આઘાતમાં બહેનનું અને પુત્રનું મોત થતાં માતા પણ મોતને ભેટી બિહારના અનેક જિલ્લાઓમાં છઠ તહેવારનો આનંદ શોકમાં ફેરવાઈ ગયો. સોમવાર અને મંગળવારે…
View More બિહારમાં છઠ તહેવારનો આનંદ માતમમાં ફેરવાયો, પટણામાં નવ સહિત 83નાં મોત