બિહાર વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતાની સાથે રાજકીય ગતિવિધિઓ તેજ થઈ રહી છે. શાસક પક્ષ અને વિપક્ષ બંનેના નેતાઓ મતદારોને આકર્ષવા અને એકબીજાને નીચા પાડવા માટે…
View More બિહારમાં યાદવાસ્થળી: તેજ પ્રતાપના કાફલા પર હુમલો, તેજસ્વીના ગુંડાઓ પર આરોપindia news
પંજાબની હવા વધુ ઝેરી બની, પરાળી બાળવાનો એક જ દિવસમાં 283 કેસ
પંજાબની હવા દિવસેને દિવસે વધુને વધુ ઝેરી બની રહી છે. પંજાબમાં પરાળી બાળવાનો દર ઘટી રહ્યો હોવાના દાવાઓથી વિપરીત, હવે દરરોજ રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા…
View More પંજાબની હવા વધુ ઝેરી બની, પરાળી બાળવાનો એક જ દિવસમાં 283 કેસજિલ્લા ન્યાયતંત્રમાં માથું મારવું નહીં, હાઇકોર્ટની સુપ્રીમ કોર્ટને સલાહથી વિવાદ
હાઇકોર્ટને કલમ 227 (1) હેઠળ જિલ્લા ન્યાયતંત્ર પર દેખરેખ રાખવાની સત્તા: હાઇકોર્ટને તેના બંધારણીય અધિકારો અને ફરજોથી શા માટે વંચિત રાખવામાં આવે છે!: અલ્હાબાદ હાઇકોર્ટ…
View More જિલ્લા ન્યાયતંત્રમાં માથું મારવું નહીં, હાઇકોર્ટની સુપ્રીમ કોર્ટને સલાહથી વિવાદબિહારમાં SIRમાં જેના નામ કપાયા તે ભારતીય નાગરિક નહોતા: અમિત શાહ
દેશમાં એક પણ ઘુસણખોર હોય એવું કોઈ ઈચ્છશે નહીં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, બિહારમાં યોજાયેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રીવિઝન (SIR) એટલે કે મતદાન સુધારા કાર્યક્રમમાં…
View More બિહારમાં SIRમાં જેના નામ કપાયા તે ભારતીય નાગરિક નહોતા: અમિત શાહઆનું નામ નસીબ, 240 કરોડની લોટરી લાગતા અબજોપતિ બની ગયો
કલ્પના કરો કે ઘરે હોવ અને અચાનક ખબર પડે કે તમે અબજોપતિ બની ગયા છો, તો તમારી પ્રતિક્રિયા શું હશે? તમને કદાચ વિશ્વાસ પણ નહીં…
View More આનું નામ નસીબ, 240 કરોડની લોટરી લાગતા અબજોપતિ બની ગયોભારતમાં ચોથી વખત યોજાશે ગ્લોબલ રેપર પિટબુલ કોન્સર્ટ
6 ડિસેમ્બરે ગુરુગ્રામ અને 8 ડિસેમ્બરે હૈદરાબાદમાં આયોજન, ટિકિટનું વેચાણ શરૂ આંતરરાષ્ટ્રીય રેપર અને ગાયક પિટબુલ ડિસેમ્બર મહિનામાં ફરી એકવાર ભારતીય દર્શકો સામે લાઈવ પરફોર્મ…
View More ભારતમાં ચોથી વખત યોજાશે ગ્લોબલ રેપર પિટબુલ કોન્સર્ટકાલે રિલીઝ થશે પોણા ચાર કલાકની બાહુબલી: ધ એપિક
શુક્રવારે બાહુબલી: ધ એપિક રિલીઝ થઈ રહી છે, જેમાં બાહુબલી સિરીઝની બંને ફિલ્મ એકસાથે લાવવામાં આવી રહી છે. જેમાં 2015માં આવેલી બાહુબલી: ધ બિગિનિંગ અને…
View More કાલે રિલીઝ થશે પોણા ચાર કલાકની બાહુબલી: ધ એપિકહોરર કોમેડી ફિલ્મ થામાની 100 કરોડની ક્લબમાં એન્ટ્રી
મેડોકની 100 કરોડે પહોંચનાર ચોથી ફિલ્મ બની મેડોક ફિલ્મ્સના હોરર કોમેડી યુનિવર્સની કોઈ ફિલ્મ 100 કરોડ ક્લબમાં ન પહોંચે તો જ નવાઈની વાત છે. મેડોકની…
View More હોરર કોમેડી ફિલ્મ થામાની 100 કરોડની ક્લબમાં એન્ટ્રી150 છગ્ગા ફટકારી રોહિત શર્માને પાછળ છોડી સૂર્યકુમાર યાદવ ભારતમાં નંબર વન
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટી-20 શ્રેણી ચાલી રહી છે. આ શ્રેણીની પહેલી જ મેચમાં, ભારતીય ટી-20 કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક…
View More 150 છગ્ગા ફટકારી રોહિત શર્માને પાછળ છોડી સૂર્યકુમાર યાદવ ભારતમાં નંબર વનસરકારમાં પગાર વધવાની સાથે જવાબદેહિતા પણ નક્કી થવી જોઈએ
નરેન્દ્ર મોદી સરકારે અંતે સરકારી કર્મચારીઓ માટેના આઠમા પગાર પંચને રચનાને સત્તાવાર અને વિધિવત મંજૂરી આપી દીધી. મોદી સરકારે આઠમા પગાર પંચની રચનાની જાહેરાત જાન્યુઆરી…
View More સરકારમાં પગાર વધવાની સાથે જવાબદેહિતા પણ નક્કી થવી જોઈએ