ભારતે સંબંધો સામાન્ય થવાની શરૂઆત ગણાવી ભારત અને ચીને સરહદ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી છે . સમાચાર એજન્સી રોઇટર્સે બુધવારે ચીનના સંરક્ષણ મંત્રાલયને ટાંકીને…
View More ફરી હિન્દી-ચીની ભાઇ-ભાઇ? સીધી ફ્લાઇટ બાદ વાત-ચીતનો દોર આગળ ધપ્યોindia news
18 વર્ષ બાદ સલમાન ખાન ગોવિંદાની જોડી ફરી જામશે
ડેવિડ ધવન સાથે ‘પાર્ટનર’ ફિલ્મ સાથે ગોવિંદાએ ફિલ્મની બીજી ઇનિંગની સફળ શરૂૂઆત કરી હતી. આ ફિલ્મમાં સલમાન અને ગોવિંદાની જોડીનું કામ લોકોને ઘણું પસંદ પડ્યું…
View More 18 વર્ષ બાદ સલમાન ખાન ગોવિંદાની જોડી ફરી જામશેBCCI પ્રમુખ મિથુન મનહાસ સામે જમ્મુ કોર્ટનું સમન્સ જારી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના નવા અધ્યક્ષ મિથુન મન્હાસની મુશ્કેલીઓ વધી ગઈ છે. જમ્મુ અને કાશ્મીરની એક કોર્ટે મિથુન મનહાસ, જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ એસોસિએશન (JKCA…
View More BCCI પ્રમુખ મિથુન મનહાસ સામે જમ્મુ કોર્ટનું સમન્સ જારીચીનના એરબેઝ મજબૂત બનતાં ભારત પર ખતરો વધ્યો
ભારતના ચીન સાથેના સંબંધો સારા થયા હોવાના કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના દાવા વચ્ચે એક ચોંકાવનારો મીડિયા રિપોર્ટ બહાર આવ્યો છે. આ રિપોર્ટ પ્રમાણે, ચીને તિબેટમાં…
View More ચીનના એરબેઝ મજબૂત બનતાં ભારત પર ખતરો વધ્યોમહિલા વર્લ્ડ કપ, ભારત-ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલ રમાવા સામે પ્રશ્ર્નાર્થ
રિઝર્વ-ડેમાં પણ વરસાદ પડે તો ઓસ્ટ્રેલિયા ફાઇનલમાં મહિલા ઓડીઆઇ વર્લ્ડ કપ 2025 માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી સેમિફાઈનલ મેચ કાલે રમાશે. નવી મુંબઈમાં ડી.વાય.…
View More મહિલા વર્લ્ડ કપ, ભારત-ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલ રમાવા સામે પ્રશ્ર્નાર્થફિલ્મોમાં નિષ્ફળ પણ બોક્સિગંમાં સફળ બ્રિજેન્દ્ર સિંહનો આજે 40મો જન્મદિવસ
2014માં રિલીઝ થયેલી ફિલ્મ ફગલી થી કિયારા આડવાણીએ પોતાના કરિયરની શરૂૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેમનો હીરો જે અભિનેતા બન્યો હતો, તેણે ઓલિમ્પિક રમતોમાં કાંસ્ય…
View More ફિલ્મોમાં નિષ્ફળ પણ બોક્સિગંમાં સફળ બ્રિજેન્દ્ર સિંહનો આજે 40મો જન્મદિવસઘરમાંથી તાત્કાલિક હટાવો દેવી લક્ષ્મીની આવી મૂર્તિ, નહીં રહે બરકત અને આવશે ગરીબી
હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્ર ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આ પ્રાચીન ઘરો, મંદિરો, ઓફિસો અને ઇમારતોના નિર્માણ સાથે સંબંધિત છે. વાસ્તુશાસ્ત્રનો હેતુ મનુષ્યો, પ્રકૃતિ…
View More ઘરમાંથી તાત્કાલિક હટાવો દેવી લક્ષ્મીની આવી મૂર્તિ, નહીં રહે બરકત અને આવશે ગરીબીપ્રજનન દરના ઘટાડાની અસર: કિશોરોની વસ્તી 2026માં 9 ટકા ઘટવાનો અંદાજ
દેશની વસ્તી વિષયક રચના બદલાઇ રહી છે: બાળકો અને કિશોરોનો (0-19 વર્ષ)ની વસ્તી 2011માં 41 ટકા હતી, જે 2026 સુધીમાં ઘટીને 32 ટકા થઇ જશે:…
View More પ્રજનન દરના ઘટાડાની અસર: કિશોરોની વસ્તી 2026માં 9 ટકા ઘટવાનો અંદાજચેક બાઉન્સ કરનારની હવે ખેર નથી, બે વર્ષની સજા અને દંડની જોગવાઇ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI ) દ્વારા કરોડો ખાતાધારકોની સુરક્ષા અને સુવિધા માટે દર થોડાક સમયે અલગ અલગ પોલિસી રજૂ કરવામાં આવે છે. આરબીઆઈ દ્વારા…
View More ચેક બાઉન્સ કરનારની હવે ખેર નથી, બે વર્ષની સજા અને દંડની જોગવાઇસાવધાન, દેશમાં 22 બોગસ યુનિવર્સિટીઓ ધમધમે છે
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને (UGC) ભારતમાં કુલ 22 યુનિવર્સિટીને નકલી જાહેર કરી છે. એવામાં યુવાઓએ હવે એડમિશન લેતા વિચારવું પડશે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને (UGC) ભારતમાં કુલ…
View More સાવધાન, દેશમાં 22 બોગસ યુનિવર્સિટીઓ ધમધમે છે