જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. ઉધમપુરના મજલ્ટા વિસ્તારમાં સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા છે અને હજુ પણ આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલુ…
View More જમ્મુ-કાશ્મીરમાં સેનાનું મોટું ઓપરેશન, એન્કાઉન્ટરમાં 2 આતંકી ઠારindia news
ઓગસ્ટમાં નિકાસમાં 26 ટકાનો વધારો, સોનાની આયાત અડધી
વાણિજ્ય મંત્રાલય દ્વારા મંગળવારે જાહેર કરાયેલા આંકડા મુજબ, ઓગસ્ટમાં ભારતની ચીજવસ્તુઓની નિકાસમાં 26%નો ઉછાળો આવ્યો છે. આ વૃદ્ધિ મુખ્યત્વે અમેરિકા તરફની નિકાસમાં 20%થી વધુના વધારાને…
View More ઓગસ્ટમાં નિકાસમાં 26 ટકાનો વધારો, સોનાની આયાત અડધીઅરબી સમુદ્રમાં ભારતીય યુધ્ધજહાજ સાથે પાક. નેવીનું જહાજ અથડાયું: દિલ્હીનો વિરોધ
અરબ સાગરમાં આંતરરાષ્ટ્રીય જળસીમાની અંદર એક અત્યંત સંવેદનશીલ અને જોખમી ઘટના સામે આવી છે. 15 સપ્ટેમ્બર 2026ની સાંજે નિયમિત પેટ્રોલિંગ પર રહેલા ભારતીય નૌકાદળના અગ્રણી…
View More અરબી સમુદ્રમાં ભારતીય યુધ્ધજહાજ સાથે પાક. નેવીનું જહાજ અથડાયું: દિલ્હીનો વિરોધકારગિલ-POK-સિરક્રિક પાક.ને સોંપવા કોંગ્રેસે નિર્ણય કર્યો’તો
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ ફરી એકવાર કોંગ્રેસ પાર્ટી પર પ્રહારો કર્યા છે. દુબેનો દાવો છે કે જુલાઈ 2006માં મુંબઈ ટ્રેન બોમ્બ વિસ્ફોટો બાદ, પાકિસ્તાનને…
View More કારગિલ-POK-સિરક્રિક પાક.ને સોંપવા કોંગ્રેસે નિર્ણય કર્યો’તોભારતમાં વિદ્યાર્થીઓ-શિક્ષણ સંસ્થાઓ પર સરકારી દમન વધ્યું
ભારત સહિત ઓછામાં ઓછા પાંચ દેશોમાં વિદ્યાર્થીઓની અભિવ્યક્તિ પર પોલીસ અને સૈન્ય દળો દ્વારા હિંસક કાર્યવાહી નોંધવામાં આવી છે. આ ઘટનાઓ વિશ્વના 59 દેશો અને…
View More ભારતમાં વિદ્યાર્થીઓ-શિક્ષણ સંસ્થાઓ પર સરકારી દમન વધ્યુંશુક્રવારથી રાજકોટમાં ભારત-ઓસ્ટ્રેલિયા U-19 સિરિઝનો પ્રારંભ
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન (એસસીએ) ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની અંડર-19 શ્રેણીનું આયોજન કરશે. નિરંજન શાહ સ્ટેડિયમમાં ત્રણ વનડે મેચો અને એક ચાર દિવસની યુવા ટેસ્ટ મેચ…
View More શુક્રવારથી રાજકોટમાં ભારત-ઓસ્ટ્રેલિયા U-19 સિરિઝનો પ્રારંભઅમિતાભ પિતા હરિવંશરાય બચ્ચનની યાદમાં અયોધ્યામાં બનાવશે ધર્મશાળા
હિન્દી ફિલ્મ ઉદ્યોગના મહાનાયક અમિતાભ બચ્ચને કેટલાક સમય પહેલા અયોધ્યામાં પ્રોપર્ટી (જમીન) ખરીદી હતી. હવે ખબર આવી છે કે આ જમીન પર અમિતાભ બચ્ચન ધરમશાળા…
View More અમિતાભ પિતા હરિવંશરાય બચ્ચનની યાદમાં અયોધ્યામાં બનાવશે ધર્મશાળાUPI વ્યવહારમાં ગ્રાહકો પર બોજ નહીં પણ વેપારીના ખિસ્સા પર ભાર
સરકારે સ્પષ્ટ કર્યું છે કે વ્યક્તિ-થી-વ્યક્તિ (P2P) UPI વ્યવહારો માટે, ટ્રાન્સફર કરવામાં આવતી રકમને ધ્યાનમાં લીધા વિના, કોઈ પણ પ્રકારનો ચાર્જ લાગશે નહીં. નાણાં મંત્રાલયે…
View More UPI વ્યવહારમાં ગ્રાહકો પર બોજ નહીં પણ વેપારીના ખિસ્સા પર ભારભારત સાથેના મુક્ત વેપાર કરારને ન્યૂઝીલેન્ડ સંસદની મંજૂરી
ભારત અને ન્યૂઝીલેન્ડના આર્થિક તથા વ્યૂહાત્મક સંબંધોમાં એક નવો અધ્યાય શરૂૂ થયો છે. ન્યૂઝીલેન્ડની સંસદે બુધવારે ભારત સાથેના ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ એટલે કે FTAને લાગુ…
View More ભારત સાથેના મુક્ત વેપાર કરારને ન્યૂઝીલેન્ડ સંસદની મંજૂરીસિમાંકન બિલ માટે સંસદનું ત્રણ દિવસનું વિશેષ સત્ર?
નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) ના એક મહત્વપૂર્ણ સહયોગી પક્ષના વરિષ્ઠ નેતાએ નામ ન આપવાની શરતે ખુલાસો કર્યો છે કે, સપ્ટેમ્બર મહિનાના ઉત્તરાધમાં સંસદનું વિશેષ સત્ર…
View More સિમાંકન બિલ માટે સંસદનું ત્રણ દિવસનું વિશેષ સત્ર?