રાયપુરમાં ભારતના પહાડ જેવા સ્કોર બાદ હાર માટે 5 કારણો જવાબદાર

રાયપુરના મેદાન પર રમાયેલી બીજી વનડે મેચમાં ભારતીય ટીમે 358 રનનો જંગી સ્કોર ખડક્યો હોવા છતાં દક્ષિણ આફ્રિકા સામે 4 વિકેટે શરમજનક હારનો સામનો કરવો…

View More રાયપુરમાં ભારતના પહાડ જેવા સ્કોર બાદ હાર માટે 5 કારણો જવાબદાર

સરદાર પટેલને મહાન બતાવવા નેહરુને નીચા પાડવા ગંદી રમતની જરૂર નથી

ભાજપ હમણાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી ઉજવી રહ્યો છે ને તેના ભાગરૂૂપે ગુજરાતમાં એકતા માર્ચ કાઢી છે. એકતા માર્ચમાં ભાગ લેવા માટે માટે ગુજરાત…

View More સરદાર પટેલને મહાન બતાવવા નેહરુને નીચા પાડવા ગંદી રમતની જરૂર નથી

T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: હાર્દિક પંડ્યા અને ગિલની ટીમમાં વાપસી

    દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. સ્કવોડમાં હાર્દિક પંડ્યા અને શુભમન ગિલની ટીમમાં વાપસી થઈ છે. હાર્દિક…

View More T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: હાર્દિક પંડ્યા અને ગિલની ટીમમાં વાપસી

ઇલેકટોરલ બોંડ રદ થવા છતાં ભાજપની તિજોરીને અસર નહીં

વિવિધ કંપનીઓ પાસેથી દાન લેતાં ઇલેકટ્રોરલ ટ્રસ્ટ દ્વારા ભાજપને 955 કરોડ, કોંગ્રેસને 313 કરોડ મળ્યા 2024-25 માટે વિવિધ ઈલેક્ટોરલ ટ્રસ્ટ (ET) ના યોગદાન અહેવાલો, જે…

View More ઇલેકટોરલ બોંડ રદ થવા છતાં ભાજપની તિજોરીને અસર નહીં

ભારત આવતા વર્ષે ત્રીજી પરમાણુ મિસાઇલવાળી સબમરીન તરતી મૂકશે

ભારત પોતાના પરમાણુ ત્રિશૂળના સમુદ્રી ભાગને વધુ મજબૂત બનાવવા આવતા વર્ષની શરૂૂઆતમાં ત્રીજી પરમાણુશક્તિ ધરાવતી બેલિસ્ટિક મિસાઇલ સબમરીન (SSBN) સેવામાં મૂકશે. નૌકાદળ વડા એડમિરલ દિનેશ…

View More ભારત આવતા વર્ષે ત્રીજી પરમાણુ મિસાઇલવાળી સબમરીન તરતી મૂકશે

સંચાર સાથી એપથી જાસૂસી થશે નહીં : સિંધિયાની ફરી ખાતરી

સંચાર સાથી એપને લઈને ચાલી રહેલી ચર્ચા અંગે, કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ વધુમાં જણાવ્યું હતું કે, નસ્ત્રજાહેર ડોમેનમાં ફેલાતી અફવાઓ પર વિશ્વાસ ન કરો.…

View More સંચાર સાથી એપથી જાસૂસી થશે નહીં : સિંધિયાની ફરી ખાતરી

બ્રહ્માંડના પ્રારંભિક તબકક્ામાં રચાયેલા તારાવિશ્ર્વની શોધ

પુણે સ્થિત ભારતીય સંશોધકોએ એક વિરાટ ગેલેક્સીની શોધ કરી છે, જે ત્યારે અસ્તિત્વમાં હતી જ્યારે બ્રહ્માંડની ઉંમર માત્ર 1.5 અબજ વર્ષની હતી. આ ગેલેક્સીની વિશેષતાઓ…

View More બ્રહ્માંડના પ્રારંભિક તબકક્ામાં રચાયેલા તારાવિશ્ર્વની શોધ

ભૌ ભૌ… સંભવિત વિશેષાધિકાર ભંગ કાર્યવાહી મામલે રેણુકાએ પત્રકારોના સવાલ સામે કુતરાના ભસવાના અવાજમાં જવાબ આપ્યો

સંસદમાં કૂતરાને લાવવા માટે સંભવિત વિશેષાધિકાર પ્રસ્તાવનો સામનો કરી રહેલા કોંગ્રેસના સાંસદ રેણુકા ચૌધરીએ પત્રકારોના પ્રશ્નોના જવાબ અસામાન્ય રીતે આપ્યા – કૂતરાની ભસવાની નકલ કરીને.…

View More ભૌ ભૌ… સંભવિત વિશેષાધિકાર ભંગ કાર્યવાહી મામલે રેણુકાએ પત્રકારોના સવાલ સામે કુતરાના ભસવાના અવાજમાં જવાબ આપ્યો

પુતિનની ભારતયાત્રા પહેલા બ્રિટન, ફ્રાંસ, જર્મનીની હરકત સામે ભારતનો તીવ્ર પ્રત્યાઘાત

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનની મહત્વપૂર્ણ ભારત યાત્રાના બરાબર પહેલા બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીના ટોચના રાજદ્વારીઓ દ્વારા એક મુખ્ય અખબારમાં પ્રકાશિત કરાયેલા સંયુક્ત લેખને કારણે એક…

View More પુતિનની ભારતયાત્રા પહેલા બ્રિટન, ફ્રાંસ, જર્મનીની હરકત સામે ભારતનો તીવ્ર પ્રત્યાઘાત

ભરતી પ્રક્રિયા ઝડપી, પારદર્શી, ટેકનોલોજી યુક્ત કરવા ભલામણ

ભરતી પ્રક્રિયાની નિયત મર્યાદા સાથે 10 વર્ષનું ભરતી કેલેન્ડર બનાવો, કોમન સેન્ટ્રલ ટેસ્ટનું પણ સુચન ગુજરાત વહીવટી સુધારણા પંચનો છઠ્ઠો અહેવાલ મુખ્યમંત્રીને સોંપાયો વડાપ્રધાન નરેન્દ્રભાઈ…

View More ભરતી પ્રક્રિયા ઝડપી, પારદર્શી, ટેકનોલોજી યુક્ત કરવા ભલામણ