નકવી સાથે વિવાદના કારણે ટ્રોફી સ્વીકારાઇ ન હતી એશિયા કપની ટ્રોફી અંગે ફરી એકવાર મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. BCCIના સચિવ દેવજીત સૈકિયાએ વિશ્વાસ વ્યક્ત…
View More એક દિવસ બન્ને ટ્રોફી ભારત આવશે જ: દેવજીત સૈકિયાindia news
મોલ-વ્યાપારી સંકૂલોમાં પાર્કિંગ ફી લઇ શકાશે; હાઇકોર્ટનો ચુકાદો રદ
સુપ્રીમ કોર્ટે મોલ અને વ્યાપારી સંકુલોમાં મુલાકાતીઓ પાસેથી પાર્કિંગ ફી વસૂલવા પર ગુજરાત હાઈકોર્ટે 2019માં લગાવેલો પ્રતિબંધ રદ કર્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે…
View More મોલ-વ્યાપારી સંકૂલોમાં પાર્કિંગ ફી લઇ શકાશે; હાઇકોર્ટનો ચુકાદો રદUPI ટ્રાન્ઝેકશન અંગે પેનિકનો માહોલ, ફરી ‘રોકડિયા’ વ્યવહાર શરૂ
દેશમાં ડિજિટલ પેમેન્ટનો પર્યાય બની ગયેલા UPIને લઈને આજે બજારમાં ભારે પેનિકનો માહોલ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર એવા મેસેજ વાયરલ થયા કે…
View More UPI ટ્રાન્ઝેકશન અંગે પેનિકનો માહોલ, ફરી ‘રોકડિયા’ વ્યવહાર શરૂવીજ ગ્રાહકોને ઝટકો: લાઇટ બિલમાં મહિને રૂા.300 સુધીનો વધારાનો ડામ
મોંઘવારીના સતત માર વચ્ચે સામાન્ય પ્રજાજનો માટે વધુ એક આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. તાજેતરના દિવસોમાં ખાંડ અને શાકભાજી સહિતની તમામ જીવનજરૂૂરી ચીજવસ્તુઓના ભાવમાં…
View More વીજ ગ્રાહકોને ઝટકો: લાઇટ બિલમાં મહિને રૂા.300 સુધીનો વધારાનો ડામદેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને મુસાફરો મળતા નથી
કલ્પના કરો કે, જે ટ્રેનમાં એકસાથે 2600 મુસાફરોને લઈ જવાની ક્ષમતા છે, તેમાં સમગ્ર મુસાફરી દરમિયાન ક્યારેક માત્ર 40 તો ક્યારેક 60 લોકો જ મુસાફરી…
View More દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને મુસાફરો મળતા નથીતિરૂપતિ લાડુ પ્રસાદમાં પામ ઓઇલ: સુકૃતિ ફુડસના પ્રમોટરની ધરપકડ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તિરુપતિ લાડુ પ્રસાદમ બનાવવા માટે વપરાતા ઘીમાં કથિત ભેળસેળ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ’સુકૃતિ ફૂડ્સ’ના પ્રમોટર કૈલાશ ચંદ મંગલાની ધરપકડ…
View More તિરૂપતિ લાડુ પ્રસાદમાં પામ ઓઇલ: સુકૃતિ ફુડસના પ્રમોટરની ધરપકડપરીક્ષામાં ચેટ જીપીટીનો ઉપયોગ કરતા પકડાયેલ ITIના વિદ્યાર્થીનો આપઘાત
દેશની પ્રતિષ્ઠિત ટેક્નોલોજી સંસ્થા આઈઆઈટી બોમ્બેમાંથી એક અત્યંત દુખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અહીં એનર્જી સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગમાં અભ્યાસ કરતા 19 વર્ષીય…
View More પરીક્ષામાં ચેટ જીપીટીનો ઉપયોગ કરતા પકડાયેલ ITIના વિદ્યાર્થીનો આપઘાતચાર વર્ષથી નાના બાળકો માટે નથી: કફ સીરપની બોટલ પર રેડ લેબલ
ભારતનું ડ્રગ રેગ્યુલેટર (દવા નિયમનકાર) ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ખાંસીની દવાના ઉપયોગને નિરુત્સાહિત કરવા માટે તેના લેબલિંગમાં ફરજિયાત ફેરફારો કરવાનું વિચારી રહ્યું છે. આ…
View More ચાર વર્ષથી નાના બાળકો માટે નથી: કફ સીરપની બોટલ પર રેડ લેબલમારી સાથે આ ભાષામાં વાત નહીં કરવાની: મંત્રી તાડુકયા
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને તેમના સંસદીય ક્ષેત્ર ગુનામાં સ્થાનિક રહેવાસીઓ દ્વારા અધૂરા રહેલા રસ્તાના મુદ્દે ઘેરવામાં આવ્યા હતા. રસ્તાની ખરાબ હાલત અને લાંબા સમયથી ચાલી…
View More મારી સાથે આ ભાષામાં વાત નહીં કરવાની: મંત્રી તાડુકયાબંગાળની પેટાચૂંટણીમાં નાટયાત્મક પલટો: મમતાની સમજાવટથી રેજીનગરના ઉમેદવાર મેદાનમાં રહ્યા
પશ્ચિમ બંગાળની રેજીનગર બેઠકને લઈને મોટો રાજકીય ઘટનાક્રમ સામે આવ્યો છે. રબિઉલ આલમ ચૌધરી, જેમણે દિવસની શરૂૂઆતમાં પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની વાત કરી હતી,…
View More બંગાળની પેટાચૂંટણીમાં નાટયાત્મક પલટો: મમતાની સમજાવટથી રેજીનગરના ઉમેદવાર મેદાનમાં રહ્યા