યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે કહ્યું હતું કે અમેરિકા ભારત સાથે ’મહાન’ વેપાર સોદો કરશે. ટ્રમ્પનું આ નિવેદન સ્વિટ્ઝર્લેન્ડના દાવોસ ખાતે યોજાઈ રહેલા વર્લ્ડ ઇકોનોમિક…
View More મોદી મારા મિત્ર છે, અમે ભારત સાથે બિગ ડિલ કરીશું : ટ્રમ્પindia news
લોરેન્સ બિશ્ર્નોઇ ગેંગનો બિહારનો મુખ્ય હેન્ડલર એન્કાઉન્ટરમાં ઘાયલ
આ એન્કાઉન્ટરમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનો એક સભ્ય ઘાયલ થયો હતો. શંકાસ્પદનું નામ પરમાનંદ યાદવ હોવાનું જાણવા મળે છે. પરમાનંદ યાદવ પર ત્રણ ડઝનથી વધુ કેસ…
View More લોરેન્સ બિશ્ર્નોઇ ગેંગનો બિહારનો મુખ્ય હેન્ડલર એન્કાઉન્ટરમાં ઘાયલઅમદાવાદ દુર્ઘટનામાં વિમાન જ ખામીવાળું હતું, અમેરિકન સંસદના રિપોર્ટમાં ધડાકો
બોઇંગ 787માં અનેક ટેક્નિકલ ખામીઓ હતી, ફાઉન્ડેશન ફોર એવિએશનનો રિપોર્ટ 12 જૂને, અમદાવાદમાં વિમાન દુર્ઘટના બની હતી. આ અકસ્માતમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા. હવે,…
View More અમદાવાદ દુર્ઘટનામાં વિમાન જ ખામીવાળું હતું, અમેરિકન સંસદના રિપોર્ટમાં ધડાકોIPL 2026 પહેલાં BCCIની ગૂગલ સાથે 270 કરોડની બ્લોક બસ્ટર ડીલ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ખજાનામાં દર વર્ષે હજારો કરોડનો વધારો થઈ રહ્યો છે. વિશ્વની સૌથી મોટી T20 ટુર્નામેન્ટ, ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)એ આમાં મુખ્ય…
View More IPL 2026 પહેલાં BCCIની ગૂગલ સાથે 270 કરોડની બ્લોક બસ્ટર ડીલકિવીઓને કચડી ઐતિહાસિક સ્કોર સાથે ભારતનો શાનદાર શ્રેણી પ્રારંભ
પાંચ મેચોની સિરીઝમાં 1-0ની સરસાઈ, વરૂણ ચક્રવર્તી અને શિવમ દુબેએ ઝડપી 2-2 વિકેટ ભારતીય ક્રિકેટ ટીમએ ગઇકાલે નાગપુરના મેદાનમાં રમાયેલી પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચમાં ન્યૂઝીલેન્ડને…
View More કિવીઓને કચડી ઐતિહાસિક સ્કોર સાથે ભારતનો શાનદાર શ્રેણી પ્રારંભયુઝવેન્દ્ર ચહલ-આરજે મહવશ વચ્ચે અણબનાવની ભારે ચર્ચા
સોશિયલ મીડિયા અને ગ્લેમર વર્લ્ડમાં અત્યારે ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને જાણીતી આરજે મહવશના સંબંધોને લઈને અનેક અટકળો વહેતી થઈ છે. ધનશ્રી વર્મા સાથેના છૂટાછેડા…
View More યુઝવેન્દ્ર ચહલ-આરજે મહવશ વચ્ચે અણબનાવની ભારે ચર્ચાT20 વર્લ્ડ કપની બાંગ્લાદેશની મેચો પાકિસ્તાનમાં રમાડો
આઇસીસી સાથેના વિવાદમાં પાકિસ્તાને ઝંપલાવ્યું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે 2023માં પોતાના ખેલાડીઓને વન-ડે વર્લ્ડ કપની મેચો રમવા અમદાવાદ મોકલ્યા હતા, પણ બાંગ્લાદેશ આગામી ફેબ્રુઆરીના ટી-20…
View More T20 વર્લ્ડ કપની બાંગ્લાદેશની મેચો પાકિસ્તાનમાં રમાડોઘણા પડકારોનો સામનો કરીને ભારતીય રિઝર્વ બેન્ક મંદીને પાછી ઠેલે છે
ભારતની અંદરની સ્થિતિ ઉપર કાબુ મેળવવો અશક્ય નથી પરંતુ વિશ્વની આર્થિક સ્થિતિ આપણા દેશના હાથમાં નથી. ભારત એક ગ્લોબલ દેશ બની રહ્યો છે માટે વૈશ્વિક…
View More ઘણા પડકારોનો સામનો કરીને ભારતીય રિઝર્વ બેન્ક મંદીને પાછી ઠેલે છેજે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી છે એને આ બજેટમાં લાડવો મળશે
કેન્દ્રીય બજેટ ક્યારેય ફક્ત અર્થશાસ્ત્ર વિશે હોતું નથી. આ વાર્ષિક કવાયત પર રાજકીય પરિમાણ હંમેશા નોંધપાત્ર અસર કરે છે, જેનો ઉપયોગ વર્તમાન સરકાર વિવિધ મુદ્દાઓ…
View More જે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી છે એને આ બજેટમાં લાડવો મળશેપાછી ફરેલી શંકરાચાર્યની પાલખી કાનૂની વમળમાં ફસાઇ ગઇ છે
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં માઘ મેળો ચાલી રહ્યો છે. આ માઘ મેળામાં મૌની અમાસે થતા સ્નાન માટે બદ્રીનાથની જ્યોતિષપીઠના સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પોતાના રસાલા સાથે જઈ રહ્યા…
View More પાછી ફરેલી શંકરાચાર્યની પાલખી કાનૂની વમળમાં ફસાઇ ગઇ છે