કેન્દ્ર સરકાર દ્વારા નવરાત્રિ પર્વ પૂર્ણ થયા બાદ કેન્દ્રીય મંત્રીમંડળમાં મોટાપાયે ફેરબદલ અને વિસ્તરણ કરવાની ગતિવિધિઓ તેજ બની હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ…
View More શશીકાંત દાસને રાજ્યસભાની ટિકિટ આપી નાણામંત્રાલયનો હવાલો સોંપાશે?india news
લાદેનને આશરો, “ફોર્મ 47 સરકાર” UNમાં પાક.ની ધોલાઇ
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના સંબોધન બાદ ભારતે તેના ’જવાબ આપવાના અધિકાર’નો ઉપયોગ કરીને આકરો વળતો પ્રહાર કર્યો. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશનના…
View More લાદેનને આશરો, “ફોર્મ 47 સરકાર” UNમાં પાક.ની ધોલાઇઝારખંડની બેંકમાંથી 23 કિલો સોનું, 43 લાખ રોકડની લૂંટ
ઝારખંડના જમશેદપુરમાં કેનરા બેંકની શાખામાં દિવસે-દહાડે મોટી લૂંટની ઘટના સામે આવી છે, જેમાં લૂંટારુઓ માત્ર 24 મિનિટમાં અંદાજે 23 કિલો સોનું અને ₹43 લાખ રોકડ…
View More ઝારખંડની બેંકમાંથી 23 કિલો સોનું, 43 લાખ રોકડની લૂંટજ્ઞાનેશ કુમારને લઇ NDAમાં પણ બેચેની: ત્રણ સહયોગી પક્ષોએ ચૂંટણીપંચ પાસે ખુલાસા માગ્યા
ચૂંટણી પંચમાં કથિત આંતરિક મતભેદો અને મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અંગેના ખુલાસાઓ વચ્ચે, ગઉઅના ત્રણ સહયોગી પક્ષોએ હવે પંચ પાસે પરિસ્થિતિ અંગે સ્પષ્ટતા…
View More જ્ઞાનેશ કુમારને લઇ NDAમાં પણ બેચેની: ત્રણ સહયોગી પક્ષોએ ચૂંટણીપંચ પાસે ખુલાસા માગ્યાપ્રેમાનંદ મહારાજના શિષ્યે આશ્રમના ચોથા માળેથી લગાવી મોતથી છલાંગ : ગુપ્તાંગ કપાયેલું મળ્યું
મથુરાના વૃંદાવન સ્થિત વારાહ ઘાટ વિસ્તારમાં કેલિકુંજ આશ્રમ નજીક આવેલા ચાર માળના ‘ગુરુ કૃપા કુંજ આશ્રમ’માં શુક્રવારે સવારે ભારે ચકચાર મચી ગઈ હતી. સંત પ્રેમાનંદ…
View More પ્રેમાનંદ મહારાજના શિષ્યે આશ્રમના ચોથા માળેથી લગાવી મોતથી છલાંગ : ગુપ્તાંગ કપાયેલું મળ્યુંમહારાષ્ટ્રના 358માંથી 265 તાલુકામાં દુષ્કાળ જાહેર
રાજ્યના 75 ટકા વિસ્તારમાં ગંભીર સ્થિતિ : જમીન મહેસૂલ અને વીજબીલમાં માફી સહિતની રાહતો મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યભરના દુષ્કાળગ્રસ્ત ખેડૂતો અને નાગરિકો માટે એક મહત્વપૂર્ણ…
View More મહારાષ્ટ્રના 358માંથી 265 તાલુકામાં દુષ્કાળ જાહેરવન નાઇટ સ્ટેન્ડ માટે શાહરૂખ ખાન મારી પ્રથમ પસંદ: સુનિતા આહૂજા
સુનિતા આહૂજા આજકાલ પોતાના બેબાક અંદાજને લઈને ચર્ચામાં રહે છે. ગોવિંદા સાથે તેમના સંબંધો સારા નથી ચાલી રહ્યા, જે જાહેર થઈ ચૂક્યું છે. તાજેતરમાં જ…
View More વન નાઇટ સ્ટેન્ડ માટે શાહરૂખ ખાન મારી પ્રથમ પસંદ: સુનિતા આહૂજામોહમ્મદ શમી ચૂંંટણી લડશે તો હું તેની સામે મેદાનમાં ઉતરીશ, પત્ની હસીનજહાન
શમી અને તેના પરિવારની દોલતનો ઘમંડ તોડવા મેદાનમાં ઉતરશે ક્રિકેટર મોહમ્મદ શમીની રાજકીય એન્ટ્રીની ચર્ચાઓ વચ્ચે તેમની પત્ની હસીન જહાંએ પણ ચૂંટણી લડવાની વાત કરી…
View More મોહમ્મદ શમી ચૂંંટણી લડશે તો હું તેની સામે મેદાનમાં ઉતરીશ, પત્ની હસીનજહાનકાલે વેસ્ટ ઇન્ડિઝ સામેની વન-ડેમાં કેપ્ટન ગીલ નહી રમે?
વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની ODI શ્રેણી શરૂૂ થાય તે પહેલાં ભારતીય ટીમને મોટો ઝટકો લાગી શકે છે. કાલે રમાનારી પ્રથમ ODI પહેલાં યોજાયેલા પ્રેક્ટિસ…
View More કાલે વેસ્ટ ઇન્ડિઝ સામેની વન-ડેમાં કેપ્ટન ગીલ નહી રમે?સમય સમય બલવાન, વૃધ્ધાશ્રમમાં રહે છે દિગ્ગજ ક્રિકેટર વિનોદ કાંબલી
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ બેટ્સમેન વિનોદ કાંબલી ફરી એકવાર સમાચારમાં છે. આ વખતે, તેનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેણે ક્રિકેટ…
View More સમય સમય બલવાન, વૃધ્ધાશ્રમમાં રહે છે દિગ્ગજ ક્રિકેટર વિનોદ કાંબલી