ભાજપના મંત્રીમંડળના વિસ્તરણની તૈયારી: નીતિન નવીન-ચઢ્ઢાને દિલ્હીનું તેડું

કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફાર ટૂંક સમયમાં થવાની શક્યતા છે, અહેવાલો સૂચવે છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન પંજાબની તેમની મુલાકાત ટૂંકી કરીને દિલ્હી જવા રવાના…

View More ભાજપના મંત્રીમંડળના વિસ્તરણની તૈયારી: નીતિન નવીન-ચઢ્ઢાને દિલ્હીનું તેડું

કતારમાં ગેસ પ્લાન્ટ વિસ્ફોટમાં ગુજરાતના 3 યુવાનો લાપતા

સુરતનો સન્ની પટેલ અને દમણના બે યુવાનો સંપર્ક વિહોણા, 12 ભારતીયોના મોત અને 56 શ્રમિકો ગંભીર હોવાથી પરિવાર ચિંતામાં ભીમપોર ગામના એક યુવાન સહિત દક્ષિણ…

View More કતારમાં ગેસ પ્લાન્ટ વિસ્ફોટમાં ગુજરાતના 3 યુવાનો લાપતા

MPના CMના પરિવારે ઉજ્જૈનનો DP બને તે પહેલાં કરોડોની જમીન ખરીદી!

  પત્ની સીમા, પુત્રવધૂ શાલિની, ભાઇ નંદલાલ-નારાયણ સહિતના પરિવારજનોએ જંગી ખરીદી કરી, હવે નવા રોડ અને કપાત આવતા અનેકગણું વળતર મેળવશે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે…

View More MPના CMના પરિવારે ઉજ્જૈનનો DP બને તે પહેલાં કરોડોની જમીન ખરીદી!

સોનામાં 1800 અને ચાંદીમાં 7000નો કડાકો

10 દિવસમાં ચાંદીમાં 25,000નું ગાબડું ગઈકાલે સોના ચાંદીમાં આંશિક વધારો નોંધાયા બાદ આજે ફરી એક વખત કોમોડિટી માર્કેટમાં કિંમતી ધાતુના ભાવ ઘટ્યા હતા. આજે માર્કેટમાં…

View More સોનામાં 1800 અને ચાંદીમાં 7000નો કડાકો

લખનૌ અગ્નિકાંડવાળું બિલ્ડિંગ તોડી પાડવા નોટિસ આપવા છતાં 10 વર્ષથી ધમધમતું હતું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના અલીગંજ વિસ્તારમાં ગઇકાલે એક ત્રણ માળની ઇમારતમાં ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી જવાના કારણે…

View More લખનૌ અગ્નિકાંડવાળું બિલ્ડિંગ તોડી પાડવા નોટિસ આપવા છતાં 10 વર્ષથી ધમધમતું હતું

દેશમાં 40% અનાજ અને દિલ્હી-મુંબઇમાં પીવાના પાણીની તંગીનો ખતરો

અસામાન્ય વરસાદ અને અલનીનોની સક્રિયતાથી ભૂખમરા જેવી પરિસ્થિતિની ભીતિ, દુકાળના ઓછાયા હેઠળ મોટા શહેરોમાં પાણી માટે વલખાં મારવા પડશે ચોમાસાના વિલંબે દેશભરની ખેતીને ગંભીર અસર…

View More દેશમાં 40% અનાજ અને દિલ્હી-મુંબઇમાં પીવાના પાણીની તંગીનો ખતરો

નેધરલેન્ડને હરાવ્યા બાદ ભારતીય હોકી ટીમ પાકિસ્તાન સાથે ટકરાશે

ઓલિમ્પિક ચેમ્પિયન નેધરલેન્ડ્સ પર રોમાંચક જીતથી ઉત્સાહિત ભારતીય પુરુષ હોકી ટીમ આજે મંગળવારે એફઆઈએચ પ્રો લીગના લંડન તબક્કાની શરૂૂઆતની મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે તે…

View More નેધરલેન્ડને હરાવ્યા બાદ ભારતીય હોકી ટીમ પાકિસ્તાન સાથે ટકરાશે

ભારત સામેની T20 શ્રેણીમાં આયર્લેન્ડની ટીમ જાહેર, લોર્કન ટકર કેપ્ટન, છ ખેલાડી બહાર

ભારત સામેની બે મેચની T20I શ્રેણી માટે આયર્લેન્ડે પોતાની ટીમની જાહેરાત કરી છે. આયર્લેન્ડે 26 જૂનથી શરૂૂ થનારી શ્રેણી માટે નવા T20I કેપ્ટનની નિમણૂક કરી…

View More ભારત સામેની T20 શ્રેણીમાં આયર્લેન્ડની ટીમ જાહેર, લોર્કન ટકર કેપ્ટન, છ ખેલાડી બહાર

વિરાટ કોહલી ફિટનેસ ટેસ્ટમાં પાસ, ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં થયા સામેલ

ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ પોતાનો ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો છે. 22 જૂને બેંગલુરુના સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે તેમનું મેડિકલ પરીક્ષણ થયું અને તેઓ સંપૂર્ણપણે…

View More વિરાટ કોહલી ફિટનેસ ટેસ્ટમાં પાસ, ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં થયા સામેલ

કાશ્મીરમાં સ્થિતિ સુધરી પણ સામાન્ય નથી થઇ

કોંગ્રેસના સાંસદ શશિ થરૂૂરે ફરી એક વાર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારનાં વખાણ કરતા કોંગ્રેસીઓને મરચાં લાગી ગયાં છે. શ્રીનગર ગયેલા થરૂૂરે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાને…

View More કાશ્મીરમાં સ્થિતિ સુધરી પણ સામાન્ય નથી થઇ