જીએસટી નંબરનું એપ્રુવલ આપવા રૂૂપિયા 5,000ની લાંચના કેસમાં ઝડપાયેલા સેન્ટ્રલ જીએસટીના ઇસ્પેક્ટરની ચાર્જશીટ પછીની જામીન અરજી હાઇકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે.આ અંગેની હકીકત મુજબ,…
View More સેન્ટ્રલ જીએસટી ઈન્સ્પેકટરને લાંચ કેસમાં જામીન મુકત કરતી હાઈકોર્ટHigh Court
ગુજરાતમાં પ્રથમ વખત હાઇકોર્ટ દ્વારા 33 સપ્તાહના ગર્ભપાત માટે મંજૂરી
ગુજરાત રાજ્યમાં પહેલીવાર સૌથા વધુ અઠવાડિયાના ગર્ભના ગર્ભપાત માટે ગુજરાત હાઈકોર્ટે મંજુરી આપી છે. જેમાં રાજકોટથી 13 વર્ષીય સગીરાના 33 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે ગુજરાત…
View More ગુજરાતમાં પ્રથમ વખત હાઇકોર્ટ દ્વારા 33 સપ્તાહના ગર્ભપાત માટે મંજૂરીજૂની હોય કે નવી કરપ્રણાલી, ત્રણ વર્ષથી જૂના કેસ ફરી ખોલી શકાય નહીં: હાઇકોર્ટ
દિલ્હી હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે આવકવેરા આકરણીના ત્રણ વર્ષ પછી ફરીથી ખોલી શકાતું નથી, પછી ભલે તે કોઈપણ પુનર્મૂલ્યાંકન નિયમો લાગુ પડે – જૂના…
View More જૂની હોય કે નવી કરપ્રણાલી, ત્રણ વર્ષથી જૂના કેસ ફરી ખોલી શકાય નહીં: હાઇકોર્ટ‘શરબત જેહાદ’ જેવી ટિપ્પણીનું પુનરાવર્તન નહીં કરીએ: રામદેવની હાઇકોર્ટને ખાતરી
રામદેવે શુક્રવારે દિલ્હી હાઇકોર્ટ સમક્ષ એક બાંયધરી રજૂ કરી હતી જેમાં જણાવ્યું હતું કે તેઓ હમદર્દના રૂૂહ અફઝા વિરુદ્ધ તેમની વિવાદાસ્પદ શરબત જેહાદ ટિપ્પણી જેવી…
View More ‘શરબત જેહાદ’ જેવી ટિપ્પણીનું પુનરાવર્તન નહીં કરીએ: રામદેવની હાઇકોર્ટને ખાતરીહાઇકોર્ટમાં 78 ટકા જજો ઉચ્ચ જ્ઞાતિના, 7 વર્ષમાં 37 લઘુમતીઓ પણ ન્યાયાધીશ બન્યા
કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં દેશની હાઈકોર્ટમાં જજોની નિમણૂકને લઈને પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં એક મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે. કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે…
View More હાઇકોર્ટમાં 78 ટકા જજો ઉચ્ચ જ્ઞાતિના, 7 વર્ષમાં 37 લઘુમતીઓ પણ ન્યાયાધીશ બન્યા50 લાખના તોડ પ્રકરણમાં પી.આઇ.ને હાઇકોર્ટનું તેડું
રાજકોટમાં પ્રનગર પોલીસ મથકના કર્મચારીઓએ ખાનગી કર્મ પોલીસ સ્ટેશન લઈ જઈ તમે ક્રિપ્ટો કરન્સીનો ગેરકાયદેસરનો ધંધો કરો છો તેમ કહી રૂૂ.60 લાખનો તોડ કર્યાના પ્રકરણમાં…
View More 50 લાખના તોડ પ્રકરણમાં પી.આઇ.ને હાઇકોર્ટનું તેડુંFIRમાં જાતિનો ઉલ્લેખ શા માટે? હાઇકોર્ટે યુપી DGPનો જવાબ માગ્યો
કોઈપણ કેસની એફઆઈઆરમાં શકમંદોની જાતિનો ઉલ્લેખ કરવાની શું જરૂૂર છે? અલ્હાબાદ હાઈકોર્ટે આ સવાલ ઉત્તર પ્રદેશના ડીજીપીને પૂછ્યો છે. કોર્ટે ઉચ્ચ પોલીસ અધિકારીને એફઆઈઆરમાં જાતિ…
View More FIRમાં જાતિનો ઉલ્લેખ શા માટે? હાઇકોર્ટે યુપી DGPનો જવાબ માગ્યો‘2020 દિલ્હી’ની રિલીઝ રોકવા હાઈકોર્ટમાં અરજી
દિલ્હી રમખાણોના આરોપી શરજીલ ઈમામની અરજી દિલ્હી રમખાણોના આરોપી શરજીલ ઈમામે ગુરુવારે દિલ્હી હાઈકોર્ટમાં જઈને ફિલ્મ 2020 દિલ્હીની રિલીઝને સ્થગિત કરવાના નિર્દેશોની માંગ કરી…
View More ‘2020 દિલ્હી’ની રિલીઝ રોકવા હાઈકોર્ટમાં અરજીકેગનો રિપોર્ટ રજૂ કરવા દિલ્હી ધારાસભાની વિશેષ બેઠક માટે આદેશ આપવા હાઇકોર્ટનો ઇનકાર
દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) ના વિવિધ અહેવાલો રજૂ કરવા માટે દિલ્હી વિધાનસભાની વિશેષ બેઠકનો નિર્દેશ આપવાનો ઇનકાર કર્યો હતો. ન્યાયાધીશ સચિન…
View More કેગનો રિપોર્ટ રજૂ કરવા દિલ્હી ધારાસભાની વિશેષ બેઠક માટે આદેશ આપવા હાઇકોર્ટનો ઇનકારરાજકોટ બાર એસો.ની ચૂંટણીના કારોબારી સભ્યની ફેર મતગણતરીનો BCGનો ઠરાવ રદ કરતી હાઇકોર્ટ
રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીની ગઈ તારીખ 21મી ડિસેમ્બરે યોજાયેલી મતગણતરીમાં કારોબારી સમિતિમાં 10 મતથી પરાજિત ઉમેદવારે કરેલી ફેર મતગણતરીની માગણી રદ કરવાના ચૂંટણી અધિકારીના…
View More રાજકોટ બાર એસો.ની ચૂંટણીના કારોબારી સભ્યની ફેર મતગણતરીનો BCGનો ઠરાવ રદ કરતી હાઇકોર્ટ