શહેરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ ચાર લોકોના શ્ર્વાસ થંભી ગયા છે. જેમાં માલીયાસણ ખાતે શ્રમિક ભગવતીપરામાં આધેડ, સ્લમ કવાર્ટરમાં પ્રૌઢ, સદરબજારમાં પ્રૌઢા…
View More હૃદયરોગનો હુમલો: વધુ 5 જિંંદગી ધબકારા ચૂકી ગઈheart attack
હૃદયરોગના હુમલાનો ઉપાડો : વધુ પાંચ જીંદગી ધબકારા ચુકી ગઈ
રાજકોટમાં હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત હોય તેમ વધુ પાંચ લોકોના હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યા છે. જેમાં રામાપીર ચોકડી પાસે મિત્ર પાસે રીક્ષા લેવા ગયેલા આધેડ,…
View More હૃદયરોગના હુમલાનો ઉપાડો : વધુ પાંચ જીંદગી ધબકારા ચુકી ગઈરાજકોટ-જસદણમાં હૃદયરોગના હુમલામાં વધુ બે જિંદગી ધબકારા ચૂકી ગઇ
રાજકોટમાં હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત હોય તેમ વધુ બે લોકોના હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યા છે. જેમાં રાજકોટ અને જસદણના જંગવડ ગામના બે આધેડના મોત નીપજતા…
View More રાજકોટ-જસદણમાં હૃદયરોગના હુમલામાં વધુ બે જિંદગી ધબકારા ચૂકી ગઇલાપાસરીના યુવાન સહિત વધુ બેના હૃદયરોગના હુમલાથી મૃત્યુ
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં યુવાન સહિત વધુ બેના હાર્ટએટેકથી મોત નીપજ્યા હતા. લાપાસરી ગામે રહેતા યુવાન અને મોરબી…
View More લાપાસરીના યુવાન સહિત વધુ બેના હૃદયરોગના હુમલાથી મૃત્યુવધુ બે હાર્ટએટેક : સાયકલ લઇ આંટો મારવા નીકળેલા વૃધ્ધ પડી જતા મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં વધુ બે લોકોના હાર્ટએટેકથી મોત નીજપતા ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. મવડી પ્લોટમાં રહેતા…
View More વધુ બે હાર્ટએટેક : સાયકલ લઇ આંટો મારવા નીકળેલા વૃધ્ધ પડી જતા મોતરાજકોટમાં હૃદયરોગના હુમલાનો કહેર યથાવત: નિવૃત્ત PSI સહિત ત્રણના મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાનો કહેર યથાવત હોય તેમ રાજકોટ પંથકમાં વધુ ત્રણ લોકોના શ્ર્વાસ થંભી ગયા છે. જેમાં રાજકોટમાં નિવૃત્ત પીએસઆઈ, કલર કામની સાઈટ…
View More રાજકોટમાં હૃદયરોગના હુમલાનો કહેર યથાવત: નિવૃત્ત PSI સહિત ત્રણના મોતવાંકાનેરના તીથવા ગામે સાળાની જાનમાં ગયેલા રાજકોટના યુવકનું હૃદયરોગના હુમલાથી મોત
રાજકોટમાં રહેતો યુવાન પડધરી રહેતા સાળાની જાનમાં વાંકાનેરના તીથવા ગામે ગયો હતો. ત્યારે યુવકને હૃદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. યુવકનુ મોત નીપજતા…
View More વાંકાનેરના તીથવા ગામે સાળાની જાનમાં ગયેલા રાજકોટના યુવકનું હૃદયરોગના હુમલાથી મોતરાજકોટ પંથકમાં હાર્ટએટેકનો ઉપાડો: ત્રણના હાર્ટ ફેલ
ઉપલેટામાં બાઈકને કિક મારતી વખતે આધેડ, સદભાવના વૃધ્ધાશ્રમના વૃધ્ધ અને ફ્રૂટના ધંધાર્થી બેભાન હાલતમાં ઢળી પડતાં મોત રાજકોટમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ…
View More રાજકોટ પંથકમાં હાર્ટએટેકનો ઉપાડો: ત્રણના હાર્ટ ફેલહૃદયરોગના હુમલાનો ઉપાડો; વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયા
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયા છે. જેમાં વૈશાલીનગરમાં શ્રમિક આધેડ અને કરણપરમાં નેપાળી યુવાનનું મોત…
View More હૃદયરોગના હુમલાનો ઉપાડો; વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયાઓમનગરમાં ભત્રીજાના લગ્ન માટે આવેલા કાકાનું હાર્ટએટેકથી મોત
શહેરના 150 ફૂટ રીંગરોડ પર ઓમનગરમાં ભત્રીજાના લગ્ન માટે આવેલા કાકાનું હૃદયરોગના હુમલાથી મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે. બીજી તરફ અઠવાડિયા…
View More ઓમનગરમાં ભત્રીજાના લગ્ન માટે આવેલા કાકાનું હાર્ટએટેકથી મોત