શહેરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે માનવ જિંદગી ધબકારા ચૂકી ગઇ છે. જેમાં રૈયાગામના આધેડ અને હુડકો કવાર્ટરના પ્રૌઢનું હાર્ટએટેકથી મોત નીપજતા…
View More હાર્ટએટેક: રૈયાગામના આધેડ અને હુડકો કવાર્ટરના પ્રૌઢનું મોતheart attack
ભગવતીપરાના આધેડનું હાર્ટએટેકથી મોત
રાજકોટમાં હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ એક જિંદગી શ્વાસના ધબકારા ચૂકી ગઈ છે. જેમાં ભગવતીપરામાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત નિપજતા પરિવારમાં શોકની…
View More ભગવતીપરાના આધેડનું હાર્ટએટેકથી મોતહૃદયરોગના હુમલો: કારખાનામાં બેઠેલા કારખાનેદારનું હાર્ટ બેસી ગયુ
રાજકોટમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપ્પરમાં હોમાઇ રહી છે. ત્યારે વધુ એક બનાવમાં પેડક રોડ પર આર્યનગરમાં કારખાને…
View More હૃદયરોગના હુમલો: કારખાનામાં બેઠેલા કારખાનેદારનું હાર્ટ બેસી ગયુજયનગરની પરિણીતાને હૃદય રોગનો હુમલો ભરખી ગયો
શહેરમાં કોઠારીયા રોડ પર આવેલા જયનગરમાં રહેતી પરિણીતાનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હતું. પરિણીતાના મોતથી ચાર બાળકોએ માતાની છત્રછાયા ગુમાવતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો…
View More જયનગરની પરિણીતાને હૃદય રોગનો હુમલો ભરખી ગયોહૃદયરોગનો હુમલો : પેટના દુખાવાની તપાસ કરાવી પરત ફરતા સરધારના વેપારીનું ચાલુ કારે હાર્ટ બેસી ગયું
શિવસંગમ સોસાયટીના વૃધ્ધને આવેલો હાર્ટએટેક જીવલેણ નીવડયો રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયા હોવાની ઘટના સામે…
View More હૃદયરોગનો હુમલો : પેટના દુખાવાની તપાસ કરાવી પરત ફરતા સરધારના વેપારીનું ચાલુ કારે હાર્ટ બેસી ગયુંદેવ આનંદના પુત્ર સુનિલનું લંડનમાં હાર્ટએટેકથી નિધન
1984માં ફિલ્મ ‘આનંદ ઔર આનંદ’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો હિન્દી સિનેમાના સદાબહાર અભિનેતા સ્વ. દેવ આનંદના પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. દેવ આનંદના…
View More દેવ આનંદના પુત્ર સુનિલનું લંડનમાં હાર્ટએટેકથી નિધનહૃદયરોગનો હુમલો: વધુ 5 જિંંદગી ધબકારા ચૂકી ગઈ
શહેરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ ચાર લોકોના શ્ર્વાસ થંભી ગયા છે. જેમાં માલીયાસણ ખાતે શ્રમિક ભગવતીપરામાં આધેડ, સ્લમ કવાર્ટરમાં પ્રૌઢ, સદરબજારમાં પ્રૌઢા…
View More હૃદયરોગનો હુમલો: વધુ 5 જિંંદગી ધબકારા ચૂકી ગઈહૃદયરોગના હુમલાનો ઉપાડો : વધુ પાંચ જીંદગી ધબકારા ચુકી ગઈ
રાજકોટમાં હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત હોય તેમ વધુ પાંચ લોકોના હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યા છે. જેમાં રામાપીર ચોકડી પાસે મિત્ર પાસે રીક્ષા લેવા ગયેલા આધેડ,…
View More હૃદયરોગના હુમલાનો ઉપાડો : વધુ પાંચ જીંદગી ધબકારા ચુકી ગઈરાજકોટ-જસદણમાં હૃદયરોગના હુમલામાં વધુ બે જિંદગી ધબકારા ચૂકી ગઇ
રાજકોટમાં હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત હોય તેમ વધુ બે લોકોના હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યા છે. જેમાં રાજકોટ અને જસદણના જંગવડ ગામના બે આધેડના મોત નીપજતા…
View More રાજકોટ-જસદણમાં હૃદયરોગના હુમલામાં વધુ બે જિંદગી ધબકારા ચૂકી ગઇલાપાસરીના યુવાન સહિત વધુ બેના હૃદયરોગના હુમલાથી મૃત્યુ
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં યુવાન સહિત વધુ બેના હાર્ટએટેકથી મોત નીપજ્યા હતા. લાપાસરી ગામે રહેતા યુવાન અને મોરબી…
View More લાપાસરીના યુવાન સહિત વધુ બેના હૃદયરોગના હુમલાથી મૃત્યુ