આંખમાં ચોક્કસ દબાણ જળવાવું જોઈએ એ વિશે કેટલા લોકો સભાન છે? આંખના પ્રેશરમાં ગરબડ થાય તો એ અંધાપો નોતરી શકે છે એ વિશેની જાગૃતિ ફેલાવવા…
View More ગ્લુકોમા: સમયસર સારવાર સાથે દૃષ્ટિ બચાવોHealth
દેશમાં HMP વાઇરસે પંજો પ્રસરાવ્યો,1 દી’માં 8 કેસ: નડ્ડા કહે છે, ચિંતા ન કરો
HMP એટલે કે હ્યુમન મેટાપ્યુમોવાયરસના કેસ ભારતમાં સતત વધી રહ્યા છે. તાજેતરના આંકડા દર્શાવે છે કે દેશમાં અત્યાર સુધીમાં 8 લોકો આ વાયરસનો શિકાર બન્યા…
View More દેશમાં HMP વાઇરસે પંજો પ્રસરાવ્યો,1 દી’માં 8 કેસ: નડ્ડા કહે છે, ચિંતા ન કરોHMP વાઇરસ: સરકાર સબ સલામતની આલબેલ પોકાર છે, બીજી બાજુ સોશિયલ મીડિયામાં હાઉ
દુનિયાભરનાં લોકોના મગજમાંથી કોરોના વાઇરસનો ડર માંડ મૉંડ ગયો છે ત્યાં હવે ચીનમાં હ્યુમન મેટાપ્યુમો વાઇરસ એચએમપીવીનો હાહાકાર હોવાના સમાચારથી લોકો ફફડી રહ્યાં છે. દુનિયામાં…
View More HMP વાઇરસ: સરકાર સબ સલામતની આલબેલ પોકાર છે, બીજી બાજુ સોશિયલ મીડિયામાં હાઉભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે HMPV વાયરસ, ગુજરાત સહિત આ 5 રાજ્યોમાં નોંધાયા કેસ
HMPV એટલે કે હ્યુમન મેટા ન્યુમો વાયરસના કારણે ચીનમાં કોવિડ -19 જેવી સ્થિતિ ફરીથી શરૂ થઈ છે. આ વાયરસે ભારતમાં પણ દસ્તક આપી છે.…
View More ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે HMPV વાયરસ, ગુજરાત સહિત આ 5 રાજ્યોમાં નોંધાયા કેસચીનના HMPV વાયરસનો ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો, અમદાવાદમાં 2 મહિનાનું બાળક પોઝિટિવ
HMPV વાયરસને લઈને ગુજરાતમાંથી સૌથી મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. હવે ગુજરાતમાં પણ આ વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે. અમદાવાદમાં HMPV શંકાસ્પદ…
View More ચીનના HMPV વાયરસનો ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો, અમદાવાદમાં 2 મહિનાનું બાળક પોઝિટિવકોરોના જેવા વાઇરસ HMPVની ભારતમાં એન્ટ્રી, 8 મહિનાની બાળકી થઇ સંક્રમિત
વિશ્વને હચમચાવી દેનાર કોવિડ-19 રોગચાળા બાદ ચીનમાં HMPV નામના વાયરસે દસ્તક આપી છે. હવે ભારતમાં તેનો પહેલો કેસ સામે આવ્યો છે. બેંગલુરુની એક હોસ્પિટલમાં આઠ…
View More કોરોના જેવા વાઇરસ HMPVની ભારતમાં એન્ટ્રી, 8 મહિનાની બાળકી થઇ સંક્રમિતત્વચાનો રોગ શીળસ (શીતપિત્ત)થી બચવા માટેના ઉપાયો
લોકભાષામાં શીળસ નામથી ઓળખાતી આ વ્યાધિને આયુર્વેદમાં શીતપિત્ત નામ આપેલ છે. શીળસ એક ત્વચાગત વિકારોમાંનો એક વિકાર છે.શીળસ નામથી જાણીતાં આ વિકારમાં ચામડી ઉપર ભમરી…
View More ત્વચાનો રોગ શીળસ (શીતપિત્ત)થી બચવા માટેના ઉપાયોચીનમાં નવા વાઇરસનો હાહાકાર: 170નાં મોત
હ્યુમન મેટાપ્યુમો નામના વાઇરસથી 18 દેશોના 7,834 લોકો સંક્રમિત પણ મૃતકો તમામ ચીનના: ઈમર્જન્સી લાદવામાં આવી હ્યુમન મોટાપ્યુ નામના નવા વાયરસે જુદા જુદા 18 દેશોમાં…
View More ચીનમાં નવા વાઇરસનો હાહાકાર: 170નાં મોતશિયાળુ પાકમાં ગુંદના ચમત્કારી ફાયદા
શિયાળો શરુ થતા જ અલગ અલગ સ્વાસ્થ્ય વર્ધક વસાણાથી બનતી હેલ્ધી વસ્તુઓ ઘરે બનાવવામાં આવે છે જેથી તેના ફાયદા આપણા શરીર ને મળી શકે.…
View More શિયાળુ પાકમાં ગુંદના ચમત્કારી ફાયદામહિલાને નાકમાં દાંત ઉગ્યો, ડો. હિમાંશુ ઠક્કરે વિચિત્ર પીડામાંથી અપાવી મુક્તિ
રાજકોટની 38 વર્ષીય મહિલા મીનાક્ષી બેન નામ બદલાવેલ છે. છેલ્લા 10 વર્ષથી જમણા નાકમાં અવરોધ, દુર્ગંધ મારતું પ્રવાહી, ગંભીર માથાનાં દુખાવા અને વારંવાર થતી શરદી…
View More મહિલાને નાકમાં દાંત ઉગ્યો, ડો. હિમાંશુ ઠક્કરે વિચિત્ર પીડામાંથી અપાવી મુક્તિ