હોર્મુઝની સામુદ્રધુની નજીક અમેરિકી સેનાનો ભીષણ હુમલો: એક લીટર પણ દુશ્મનોને પેટ્રોલિયમ મોકલવા નહી દઇએ યુએસએ ગઇકાલે કહ્યું કે તેણે એક ડઝનથી વધુ પેટ્રોલિયમ ઉત્ખનન…
View More પેટ્રોલિયમ ઉત્ખનન કરનારા 16 ઇરાની જહાજો ડૂબાડ્યાGulf War
ભારતને અખાતી યુદ્ધનો ઘસરકો લાગશે પણ ઘા નહિ લાગે, પ્રોમિસ
અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની અસર આપણા પાડોશી દેશો પર પડવા માંડી છે તેથી ભારતમાં ચિંતાનો માહોલ છે. આપણા પાડોશી દેશોમાં પાકિસ્તાને તો લોકડાઉન જ…
View More ભારતને અખાતી યુદ્ધનો ઘસરકો લાગશે પણ ઘા નહિ લાગે, પ્રોમિસઅખાતી યુધ્ધના લાંબા પડછાયા: દેશભરના હોટેલ-રેસ્ટોરામાં તોળાતી તાળાબંધી
કોમર્શિયલ ગેસની અછતને કારણે ભારતના પ્રવાસન ઉદ્યોગ પર લટકતી કોરોના જેવી સન્નાટાની તલવાર: બેંગ્લોરમાં હોટેલ- રેસ્ટોરન્ટની પ્રતીક હડતાલ જડબેસલાક રહી મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ…
View More અખાતી યુધ્ધના લાંબા પડછાયા: દેશભરના હોટેલ-રેસ્ટોરામાં તોળાતી તાળાબંધીઅખાતી યુદ્ધ અંગે P-5 દેશોની અરજન્ટ બેઠક બોલાવતા પુતિન
ઈરાન પર અમેરિકા-ઈઝરાયલના હુમલાઓને કારણે બગડતી પરિસ્થિતિ વચ્ચે, રશિયાએ એક મોટું નિવેદન બહાર પાડ્યું છે. આંતરરાષ્ટ્રીય કાયદાના અસ્તિત્વ પર પ્રશ્ન ઉઠાવતા, રશિયાએ સુરક્ષા કટોકટી પર…
View More અખાતી યુદ્ધ અંગે P-5 દેશોની અરજન્ટ બેઠક બોલાવતા પુતિનખાડી યુધ્ધના પગલે દરિયા કિનારે સુરક્ષા વધારાઇ
જામનગરના કાંઠા વિસ્તારમાં મરીન ટાસ્કફોર્સ દ્વારા પેટ્રોલિંગ, શંકાસ્પદ લોકોની ચકાસણી પશ્ચિમ એશિયાઈ દેશોમાં પ્રવર્તી રહેલી યુદ્ધ જેવી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતની દરિયાઈ સુરક્ષા વ્યવસ્થા…
View More ખાડી યુધ્ધના પગલે દરિયા કિનારે સુરક્ષા વધારાઇ