અમદાવાદમાં સવારે 7 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં સરેરાશ 2.77 ઇંચ વરસાદ પડ્યો છે. સૌથી વધારે સરખેજ-વેજલપુરમાં સાડા પાંચ ઇંચ વરસાદ પડ્યો છે. નવરંગપુરા, ગુજરાત યુનિવર્સિટી,…
View More અમદાવાદ-ગાંધીનગરમાં રેઇન ટેરર: ઠેર-ઠેર જળબંબાકાર, પરિવહન ઠપ્પgujarat
માળિયા-મિયાણાના ખાખરેચી ગામે જિંદગીથી કંટાળી વૃધ્ધનો ફાંસોખાઇ આપઘાત
માળીયા-મિયાણાના ખાખરેચી ગામે રહેતા વૃધ્ધે જિંદગીથી કંટાળી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. વૃધ્ધના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા…
View More માળિયા-મિયાણાના ખાખરેચી ગામે જિંદગીથી કંટાળી વૃધ્ધનો ફાંસોખાઇ આપઘાતપ્રેમીએ અન્ય યુવતી સાથે મૈત્રી કરાર કરતા લીવ ઇનમાં રહેતી યુવતીએ ફિનાઇલ પીધું
પરસાણાનગરમાં પ્રેમીએ અન્ય યુવતી સાથે મૈત્રી કરાર કરી લેતા લિવ ઇનમાં રહેતી યુવતીએ ફીનાઇલ પી લીધું હતું. યુવતીની તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.…
View More પ્રેમીએ અન્ય યુવતી સાથે મૈત્રી કરાર કરતા લીવ ઇનમાં રહેતી યુવતીએ ફિનાઇલ પીધુંડોગ સેન્ટરમાં સુવાની તૈયારી કરતા યુવકને હાર્ટ એટેક ભરખી ગયો
માધાપર ગામ નજીક આવેલ ઈશ્વરીયા ફાટકની બાજુમાં હાલ નવનિર્મિત ડોગ સેન્ટરની સાઈટ પર કામ કરતા શ્રમિક યુવકને મોડી રાત્રે સુતી વેળાએ અચાનક જ છાતીમાં…
View More ડોગ સેન્ટરમાં સુવાની તૈયારી કરતા યુવકને હાર્ટ એટેક ભરખી ગયોગોંડલના બે મંદિરમાં ચોરી કરનાર રાજસ્થાનની ‘ગરાસીયા ગેંગ’ ઝડપાઇ
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આવેલ મંદિરોને નિશાન બનાવી ચોરી કરતી રાજસ્થાનની કુખ્યાત ‘ગરાસીયા ગેંગ’નો રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે…
View More ગોંડલના બે મંદિરમાં ચોરી કરનાર રાજસ્થાનની ‘ગરાસીયા ગેંગ’ ઝડપાઇજામનગરમાંથી નકલી દારૂની ફેકટરી ઝડપાઇ, ઉદ્ઘાટન પહેલાં પોલીસ ત્રાટકી
જામનગર શહેરમાં રસાયણ, કલર અને એસેન્સના મિશ્રણથી ડુપ્લીકેટ દારૂૂ તૈયાર કરી તેનું વેચાણ કરવાની કથિત તૈયારીનો પોલીસ તપાસ દરમિયાન પર્દાફાશ થયો છે. જામનગર સીટી બી…
View More જામનગરમાંથી નકલી દારૂની ફેકટરી ઝડપાઇ, ઉદ્ઘાટન પહેલાં પોલીસ ત્રાટકીરાજકોટ શહેરના 22 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી
ગુજરાત મિરર રાજકોટ રાજકોટ શહેર પોલીસ બેડામાં વહિવટી સરળતા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના હેતુસર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા એક મહત્વનો હુકમ…
View More રાજકોટ શહેરના 22 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીપેટ્રોલ પંપ સંચાલકોની UPI ચાર્જથી મુક્તિ આપવા માંગ
ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસો. દ્વારા NPCIને રજૂઆત, માર્જીન પર સીધી અસર થવાની ચિંતા ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન્સના ફેડરેશન (એફજીપીડીએ)એ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (એનપીસીઆઈ)ને…
View More પેટ્રોલ પંપ સંચાલકોની UPI ચાર્જથી મુક્તિ આપવા માંગસુરતના રાંદેરમાં 13મા માળેથી ઝંપલાવીને વિદ્યાર્થિનીનો આપઘાત
સુરતના રાંદેર વિસ્તારમાં નવયુગ કોલેજમાં અભ્યાસ કરતી એક કોલેજીયન યુવતીના આપઘાતના બનાવથી પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. રાંદેરના અફસા ટાવરના 13મા માળેથી…
View More સુરતના રાંદેરમાં 13મા માળેથી ઝંપલાવીને વિદ્યાર્થિનીનો આપઘાતરાજકોટમાં સવારમાં મેઘરાજાનો મુકામ, બપોરે મેઘાવી માહોલ
શુક્રવારે 18 સપ્ટેમ્બરે સવારે શહેરમાં છૂટાછવાયાં વરસાદી ઝાપટાં પડ્યાં. રાજકોટ મહાનગરપાલિકાના વરસાદ માપન અનુસાર સૌથી વધુ વરસાદ પૂર્વ ઝોનમાં નોંધાયો. 11થી 12 વાગ્યા વચ્ચે ત્રણેય…
View More રાજકોટમાં સવારમાં મેઘરાજાનો મુકામ, બપોરે મેઘાવી માહોલ