પડધરી પોલીસ સ્ટેશનમાં ખાણ-ખનીજ વિભાગ દ્વારા બિનઅધિકૃત રેતી ખનન મામલે ડિટેઈન કરી પોલીસ કસ્ટડીમાં સોંપાયેલું ડમ્પર પોલીસની નજર સામેથી જ ડુપ્લીકેટ ચાવી વડે ચોરી…
View More પડધરી પોલીસ સ્ટેશનમાં ડીટેઇન કરેલ ડમ્પર ઉઠાવી જવાનો પ્રયાસ, ચાર સામે ફરિયાદgujarat
જામનગરમાં એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગતા પ્રૌઢ ભડથું
ફલેટમાં પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ, કપડાઓ બળીને ખાખ : ફાયર ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો જામનગરમાં પંચવટી સોસાયટી વિસ્તારમાં આવેલા જાસોલોયા એપાર્ટમેન્ટ…
View More જામનગરમાં એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગતા પ્રૌઢ ભડથુંજસદણમાં રવિવારની રજા માણવા ગયેલા ચાર મિત્રોના ડૂબી જવાથી મોત
અસહ્ય ગરમીના કારણે સગીર મિત્રો આલણ સાગર તળાવમાં ન્હાવા પડયા ને કાળ ખેંચી ગયો, કલાકોની શોધખોળ બાદ મૃતદેહ મળ્યા, સમગ્ર પંથકમાં અરેરાટી જસદણ તાલુકામાં…
View More જસદણમાં રવિવારની રજા માણવા ગયેલા ચાર મિત્રોના ડૂબી જવાથી મોતગાંધીધામમાં ઘરકંકાસને કારણે પતિએ કુહાડીના ઘા ઝીંકી પત્નીને પતાવી દીધી
ઔદ્યોગિક નગરી ગાંધીધામના કિડાણા વિસ્તારમાં આવેલા એકતાનગરમાં ઘરકંકાસમાં ઉશ્કેરાયેલા શ્રમિક પતિએ પોતાની પત્ની એવા જેનતબેન ઉર્ફે હવાબાઇ અશરફ લંઘા (ઉ.વ. 45) પર કુહાડી વડે…
View More ગાંધીધામમાં ઘરકંકાસને કારણે પતિએ કુહાડીના ઘા ઝીંકી પત્નીને પતાવી દીધી45 ડિગ્રી સાથે ગુજરાત અગનભઠ્ઠી બન્યું, આગામી 24 કલાક ભારે
રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ વિસ્તારમાં હીટવેવનું રેડ એલર્ટ: ખતરનાક – જીવલેણ ગરમીના મોજા વચ્ચે, વાવાઝોડુ ફરી ત્રાટકવાની આગાહી રાજ્યમાં ગરમી 45 ડિગ્રી…
View More 45 ડિગ્રી સાથે ગુજરાત અગનભઠ્ઠી બન્યું, આગામી 24 કલાક ભારેરાજકોટમાં આકરા તાપ વચ્ચે પણ મતદાનની ટકાવારી યથાવત
SIRની અસર: રાજકોટ મનપાનું 51.59 ટકા મતદાન, આવતીકાલે પરિણામ આશરે 60 હજાર મતનું ગાબડું, કોનું ગણિત બગાડશે ? ગરમીનો તાપ તો ઠીક, મતદાનની ટકાવારી…
View More રાજકોટમાં આકરા તાપ વચ્ચે પણ મતદાનની ટકાવારી યથાવતસાવરકુંડલામાં ભાજપ-કોંગી કાર્યકરો વચ્ચે મારામારી થતા પોલીસ મથકે ટોળા ઉમટયા
સાવરકુંડલા નગરપાલિકાની ચૂંટણીમાં મતદાનની છેલ્લી કલાકે બબાલ થઈ હતી. સાવરકુંડલા શહેર ભાજપના મહામંત્રી રાજેશભાઈ નાગ્રેચા અને કોળી જ્ઞાતિ પ્રમુખ બટુકભાઈ ઉનાવા વચ્ચે વોર્ડ નંબર…
View More સાવરકુંડલામાં ભાજપ-કોંગી કાર્યકરો વચ્ચે મારામારી થતા પોલીસ મથકે ટોળા ઉમટયાઆમ આદમી પાર્ટીની વધુ એક વિકેટ પડી ઉપાધ્યક્ષ સાગર રબારીનું રાજીનામું
આમ આદમી પાર્ટી ગુજરાતને વધુ એક ઝટકો લાગ્યો છે. આજે સવારે પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારીએ પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. આ…
View More આમ આદમી પાર્ટીની વધુ એક વિકેટ પડી ઉપાધ્યક્ષ સાગર રબારીનું રાજીનામુંજેતપુર નજીક હોટેલમાં ભીષણ આગ, આખું સ્ટ્રકચર ખાખ
લગ્ન પ્રસંગના વરઘોડા દરમિયાન ફટાકડા ફૂટતાં તણખાને કારણે આગ લાગી હોવાની શંકા જેતપુરના જેતલસર ગામે આવેલ વ્રજ વાટીકા હોટલમાં આજે એક લગ્ન પ્રસંગના વરઘોડા…
View More જેતપુર નજીક હોટેલમાં ભીષણ આગ, આખું સ્ટ્રકચર ખાખગીરના આંકોલવાડીના જંગલમાં ગેરકાયદે સિંહ દર્શન કરતા ત્રણ ઝડપાયા
ગીર પંથકમાં આંકોલવાડી રેન્જના જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર સિંહ દર્શન કરવા ઘૂસેલા ત્રણ વ્યક્તિઓને વન વિભાગે ઝડપી પાડ્યા છે. આ ત્રણેય પાસેથી વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ…
View More ગીરના આંકોલવાડીના જંગલમાં ગેરકાયદે સિંહ દર્શન કરતા ત્રણ ઝડપાયા