સુરેન્દ્રનગર સબજેલમાં 12 મે 2026ના રોજ અમદાવાદની ઝડતી સ્કવોર્ડ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન જેલની વિવિધ બેરેકમાંથી ચાલાકીપૂર્વક છુપાવેલા ત્રણ મોબાઈલ ફોન…
View More સુરેન્દ્રનગર જેલમાં ‘ઓચિંતું ચેકિંગ’: બેરેકમાં છૂપાવેલા 3 મોબાઈલ મળ્યાgujarat
સમાન કેડરના અધિકારીઓની પોસ્ટ્સનું થશે વિલયન
રાજ્ય સરકારની 34 કેડરનું પુનર્ગઠન કરવાનો નિર્ણય, ટેકનોલોજી આધારિત જગ્યાઓ ઉમેરાશે ગુજરાત સરકારે તેની વહીવટી તંત્રને આધુનિક અને ભવિષ્ય-તૈયાર બનાવવા માટે મોટા પાયે કેડર પુનર્ગઠન…
View More સમાન કેડરના અધિકારીઓની પોસ્ટ્સનું થશે વિલયનવ્યાયામ શિક્ષકોની 1141 જગ્યા ઉપર સીધી ભરતી થશે
ગુજરાત સરકાર 1,141 વ્યાયામ શિક્ષકોની સીધી ભરતી કરશે. SAT પરીક્ષાના મેરીટના આધારે પસંદગી થશે અને વયમર્યાદામાં પણ છૂટછાટ આપવામાં આવી છે. ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા…
View More વ્યાયામ શિક્ષકોની 1141 જગ્યા ઉપર સીધી ભરતી થશેગુજરાતના એેકમાત્ર વાઘની ગણતરી માટે 500 વન કર્મચારી અને 250 કેમેરા ટ્રેપ્સ તૈનાત
ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી વાઘ વિનાની સ્થિતિ હતી, પરંતુ ફેબ્રુઆરી 2025થી રતનમહાલ અને આસપાસના વિસ્તારોમાં એક વાઘ સ્થાયી થયો છે. આ વાઘની હાજરીની પુષ્ટિ અને…
View More ગુજરાતના એેકમાત્ર વાઘની ગણતરી માટે 500 વન કર્મચારી અને 250 કેમેરા ટ્રેપ્સ તૈનાતસંરક્ષણ ક્ષેત્રે ક્રાંતિ: દેશનું પ્રથમ ‘મેઇડ ઇન ગુજરાત’ એરક્રાફટ તૈયાર
સ્પેન સાથે કરાર કર્યા બાદ C-295નું વડોદરામાં ઉત્પાદન શરૂ, ભારતમાં પ્રથમ વખત ખાનગી કંપનીએ વાયુસેના માટે બનાવ્યું વિમાન સ્પેન અને ભારત વચ્ચે 56 લશ્કરી ટ્રાન્સપોર્ટ…
View More સંરક્ષણ ક્ષેત્રે ક્રાંતિ: દેશનું પ્રથમ ‘મેઇડ ઇન ગુજરાત’ એરક્રાફટ તૈયારગોંડલમાં પ્રેમ સંબંધનો કરુણ અંજામ, પરિણીતાના બિભત્સ વીડિયો ઉતારી 50 હજારની ખંડણી માગી
ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામે રહેતી એક 26 વર્ષીય પરિણીતાએ બીલીયાળા ગામના હેમાંશુભાઈ હરેશભાઇ દેશાણી વિરુદ્ધ બ્લેકમેઇલિંગ અને ઓનલાઈન બદનામીની ગંભીર ફરિયાદ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં…
View More ગોંડલમાં પ્રેમ સંબંધનો કરુણ અંજામ, પરિણીતાના બિભત્સ વીડિયો ઉતારી 50 હજારની ખંડણી માગીઓમાનના દરિયામાં સલાયાનું જહાજ ડૂબ્યું
હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાન-અમેરિકા વચ્ચેના યુધ્ધમાં ડ્રોન હુમલાની આશંકા, 14 ખલાસીને બચાવાયા આંતરરાષ્ટ્રીય જળસીમામાં વધી રહેલા તણાવની સીધી અસર હવે ગુજરાતના શિપિંગ ઉદ્યોગ પર જોવા મળી…
View More ઓમાનના દરિયામાં સલાયાનું જહાજ ડૂબ્યુંવીંછિયા નજીક દારૂના કટિંગ વખતે એલસીબીનો દરોડો, 1404 બોટલ દારૂ-બિયર કબજે
વિંછીયા ગામના સીમ વિસ્તારમાં આવેલી એક વાડીમાં રાત્રિના દારૂૂના કટિંગ સમયે એલસીબીની ટીમે દરોડો પાડી 1404 બોટલ દારૂૂ બીયરનો જથ્થા સાથે પાંચ શખ્સોની ધરપકડ કરી…
View More વીંછિયા નજીક દારૂના કટિંગ વખતે એલસીબીનો દરોડો, 1404 બોટલ દારૂ-બિયર કબજેરાજકોટ સહિત 15 મનપાને 19મે સુધીમાં મળશે નવા “કેપ્ટન”
ગુજરાત ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ બેઠકનો બીજો તબક્કો શરુ : સૌરાષ્ટ્ર વિસ્તારની પાલિકાઓ અને પંચાયતોના હોદ્દેદારોના નામોને લઈને ચર્ચા શરુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ તો જાહેર…
View More રાજકોટ સહિત 15 મનપાને 19મે સુધીમાં મળશે નવા “કેપ્ટન”જામનગર જિલ્લાના સાગર કિનારે મરીન ટાસ્ક ફોર્સનું સઘન પેટ્રોલિંગ
વેસ્ટ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે ઉભી થયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિ તથા રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખી જામનગર જિલ્લામાં દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવા મરીન ટાસ્ક…
View More જામનગર જિલ્લાના સાગર કિનારે મરીન ટાસ્ક ફોર્સનું સઘન પેટ્રોલિંગ