ઉપલેટાના હરીયાસણ ગામે ધોરણ.10 માં અભ્યાસ કરતી એક સગીર વયની વિદ્યાર્થિની પર બાજુની વાડીમાં ભાગ્યું રાખીને ખેતીકામ કરતા એક પરિણીત શખ્સે મોબાઈલ ફોનની લાલચ આપીને…
View More ઉપલેટાના હરીયાસણ ગામે ધો.10ની છાત્રા પર બે વખત દુષ્કર્મgujarat
બીડી સળગાવવા લાઈટર માંગવા બાબતે યુવકને પાઇપ ઝીંકી હાથ ભાંગી નાખ્યો
રાજકોટ શહેરના થોરાળા વિસ્તારમાં આવેલ ટ્રેક્ટર ચોક નજીક મામૂલી બાબતમાં થયેલી તકરારે હિંસક રૂૂપ ધારણ કર્યું હતું. કુબલિયાપરા વિસ્તારમાં રહેતા અને મજૂરીકામ કરતા 19 વર્ષીય…
View More બીડી સળગાવવા લાઈટર માંગવા બાબતે યુવકને પાઇપ ઝીંકી હાથ ભાંગી નાખ્યોએશિયન ગેમ્સમાં બે મેડલ જીતતા ગુજરાતની દીકરીને સરકાર તરફથી 1.33 કરોડનું ઇનામ
એશિયન ગેમ્સ 2026માં રાઇફલ શૂટિંગમાં શાનદાર પ્રદર્શન કરીને 2 સિલ્વર મેડલ જીતનાર ગુજરાતની પ્રતિભાશાળી ખેલાડી ઇલાવેનિલ વાલારિવાનનું સન્માન કરવામાં આવ્યું હતું.ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ…
View More એશિયન ગેમ્સમાં બે મેડલ જીતતા ગુજરાતની દીકરીને સરકાર તરફથી 1.33 કરોડનું ઇનામ25-50 લાખ ઓછા કરૂ તો ચૂંટણી બિનહરીફ થઇ જાય, બધા વેચાવાના પેટના છે: પબુભા
ઓખા નગરપાલિકાની ચૂંટણી પહેલાં ભાજપના દ્વારકા-કલ્યાણપુરના ધારાસભ્ય પબુભા માણેકનું એક નિવેદન ચર્ચામાં આવ્યું છે. વાયરલ થયેલા વીડિયોમાં તેઓ ચૂંટણીનો માહોલ ઊભો કરવા માટે કલાકારોને પ્રચારમાં…
View More 25-50 લાખ ઓછા કરૂ તો ચૂંટણી બિનહરીફ થઇ જાય, બધા વેચાવાના પેટના છે: પબુભાપુરૂષોને હાર્ટ એટેક વધુ આવે છે પણ મૃત્યુદર મહિલાઓમાં વધુ
હૃદયરોગના હુમલાના કેસ પુરુષોમાં વધુ જોવા મળે છે, પરંતુ હોસ્પિટલમાં દાખલ થયા પછી મહિલાઓમાં મૃત્યુ અને અન્ય ગંભીર ગૂંચવણોનું જોખમ લગભગ બમણું છે. અમદાવાદની યુએન…
View More પુરૂષોને હાર્ટ એટેક વધુ આવે છે પણ મૃત્યુદર મહિલાઓમાં વધુગુજરાતના ચીફ જસ્ટિસ સહિત 3 ન્યાયાધિશ બનશે સુપ્રીમના જ્જ
સુપ્રીમ કોર્ટના કોલેજીયમ દ્વારા એક મહત્વના નિર્ણયના ભાગરૂૂપે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલને સુપ્રીમ કોર્ટનાં જજ તરીકે નિયુકત કરવા માટેની ભલામણ કરવામાં આવી છે.…
View More ગુજરાતના ચીફ જસ્ટિસ સહિત 3 ન્યાયાધિશ બનશે સુપ્રીમના જ્જનિર્મળા રોડ પર ‘દેવ ફાસ્ટ ફૂડ’માંથી ઉંદર-વંદા-જીવાત મળતા સીલ કરાયું
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને અસ્વચ્છતા સામે કડક ઝુંબેશ ચલાવવામાં આવી છે. ખાસ સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ફૂડ…
View More નિર્મળા રોડ પર ‘દેવ ફાસ્ટ ફૂડ’માંથી ઉંદર-વંદા-જીવાત મળતા સીલ કરાયુંથાઇલેન્ડથી અમદાવાદ આવેલી ફ્લાઇટના તમામ મુસાફરોનો સામાન ગાયબ
એરલાઇન્સ સ્ટાફના તોછડા વર્તન સામે મુસાફરોના દેકારા બાદ ઘરે પહોંચતો કરવાની ખાતરી અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના મુસાફરો માટે ભારે…
View More થાઇલેન્ડથી અમદાવાદ આવેલી ફ્લાઇટના તમામ મુસાફરોનો સામાન ગાયબપ્રાથમિક શિક્ષણ સમિતિની 15 સભ્યોની ચૂંટણી માટે 200 દાવેદારોમાંથી 60 નામ પ્રદેશમાં મોકલાયા
રાજકોટ નગર પ્રાથમિક સમિતિની આગામી ચૂંટણીને લઈને સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા આ ચૂંટણીમાં મહાનગરપાલિકાની ચૂંટણી જેવું જ આક્રમક લોબિંગ…
View More પ્રાથમિક શિક્ષણ સમિતિની 15 સભ્યોની ચૂંટણી માટે 200 દાવેદારોમાંથી 60 નામ પ્રદેશમાં મોકલાયાવીજલાઇનો માટે જમીન સંપાદન સામે 300 ગામનો વિરોધ
જિલ્લામાં પ્રસ્થાપિત થનાર ટ્રાન્સમિશન લાઈન અને ટ્રાન્સમિશન ટાવર માટે ખેડૂતોની જમીનના વળતરના બજારભાવ નક્કી કરવા અંગે જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવેલી નોટિસ સામે હવે ખેડૂતોએ…
View More વીજલાઇનો માટે જમીન સંપાદન સામે 300 ગામનો વિરોધ