પડધરી તાલુકાના ઈશ્વરીયાથી ન્યારા ગામ જવાના રસ્તે તાજેતરમાં બનેલી રૂૂ. 72,300ની સનસનાટીભરી લૂંટની ઘટનામાં રાજકોટ ગ્રામ્ય એલસીબી એ ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ઊંડાણપૂર્વક અને…
View More પડધરી પાસે 72 હજારની લૂંટમાં ફરિયાદી જ આરોપી નીકળ્યોgujarat
નવરાત્રીમાં સાયલન્ટ ઝોનમાં ઘોંઘાટ પર તાત્કાલિક કાર્યવાહી કરવા હાઇકોર્ટનો આદેશ
ગુજરાત હાઈકોર્ટે નવરાત્રી ઉજવણી દરમિયાન સાયલન્ટ ઝોનમાં અવાજ પ્રદૂષણ પર કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે રાજ્યભરમાં નોઈઝ રેગ્યુલેશન્સનું કડક અમલીકરણ કરવા અને ઉલ્લંઘન કરનારાઓ સામે…
View More નવરાત્રીમાં સાયલન્ટ ઝોનમાં ઘોંઘાટ પર તાત્કાલિક કાર્યવાહી કરવા હાઇકોર્ટનો આદેશમાધાપર ચોકડી પાસેની સોસાયટીમાં ફ્લેટના છઠ્ઠા માળેથી નીચે પટકાતા વૃદ્ધાનું કરૂણ મોત
રાજકોટની માધાપર ચોકડી પાસે આવેલી સુંદરમ સીટી સોસાયટીમાં એક અત્યંત હૃદયદ્રાવક અને અરેરાટીભરી ઘટના સામે આવી છે. અહીં રહેતા 80 વર્ષના વૃદ્ધા શાંતાબેન સુરેશભાઈ રાઠોડ…
View More માધાપર ચોકડી પાસેની સોસાયટીમાં ફ્લેટના છઠ્ઠા માળેથી નીચે પટકાતા વૃદ્ધાનું કરૂણ મોતચાર જિલ્લામાં સરકારી હોસ્પિટલ પ્રાઇવેટને સોંપી નવી મેડિકલ કોલેજોને મંજૂરી
ખેડા, મહિસાગર, બોટાદ અને ગીર સોમનાથની સરકારી હોસ્પિટલો અપગ્રેડ થશે; મફત સારવાર ચાલુ રખાશે રાજ્ય સરકારે તબીબી શિક્ષણ અને આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવાના હેતુથી…
View More ચાર જિલ્લામાં સરકારી હોસ્પિટલ પ્રાઇવેટને સોંપી નવી મેડિકલ કોલેજોને મંજૂરીશુભ મુહૂર્તમાં મિલકતોની નોંધણી માટે ધસારો, બે ઝોનમાં સ્લોટ વધારાયા
કમુરતા બાદ નવરાત્રીના શુભ તહેવારોમાં મિલકતોના દસ્તાવેજો નોંધાવવા ભારે ધસારો હોવાથી આગામી 8 દિવસના સ્લોટ ફુલ હોવાથી ધસારો ધ્યાને લઇ સ્લોટ વધારવામાં આવ્યા છે. આગામી…
View More શુભ મુહૂર્તમાં મિલકતોની નોંધણી માટે ધસારો, બે ઝોનમાં સ્લોટ વધારાયાસરકાર સાથેની મંત્રણા નિષ્ફળ, કાલથી સબ રજિસ્ટ્રાર કચેરીના કર્મચારીઓ આંદોલન પર
કાળી પટ્ટી બાંધશે, વોટ્સએપ ગ્રુપમાંથી લીફટ થશે 287 કચેરીના 600 કર્મચારીઓ રાજ્ય સરકાર અને સબ રજિસ્ટ્રાર કચેરીના કર્મચારીઓ વચ્ચે પડતર પ્રશ્નોને લઈને ચાલી રહેલી મંત્રણા…
View More સરકાર સાથેની મંત્રણા નિષ્ફળ, કાલથી સબ રજિસ્ટ્રાર કચેરીના કર્મચારીઓ આંદોલન પરજય ધારેશ્વર-અમૃત ડેરીના પનીરમાં, કનૈયા ડેરી-જલારામ ડેપોના ઘીમાં ભેળસેળ
રાજકોટના કોટેચા ચોકમાં આવેલી જય ધારેશ્વર ડેરી અને બજરંગવાડીમાં આવેલી અમૃત ડેરીફાર્મમાંથી પનીર લેતા પહેલા ચેતજો! આ ઉપરાંત આજી ડેમ ચોકડી પાસે આવેલી કનૈયાર ડેરી…
View More જય ધારેશ્વર-અમૃત ડેરીના પનીરમાં, કનૈયા ડેરી-જલારામ ડેપોના ઘીમાં ભેળસેળસૌરાષ્ટ્રમાં નરેશ પટેલ બાદ સુરતમાં મુકેશ પટેલનું ખોડલધામ
સુરત શહેરમાં બીજા ખોડલધામની સ્થાપનાને લઈને લાંબા સમયથી અનેક પ્રકારની અટકળો અને ચર્ચાઓ ચાલી રહી હતી.ભૂતકાળમાં કાગવડ ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલ દ્વારા પણ સુરતમાં ખોડલધામ…
View More સૌરાષ્ટ્રમાં નરેશ પટેલ બાદ સુરતમાં મુકેશ પટેલનું ખોડલધામપીએમ મોદી તા.30-31ના ગુજરાતમાં રાષ્ટ્રીય એકતા પરેડમાં હાજર રહેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 30 અને 31 ઓક્ટોબરે બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવવાના છે. આ દરમિયાન બનાસકાંઠામાં બનાસ ડેરીના સંશોધન કેન્દ્રનું ઉદ્ઘાટન કરવા ઉપરાંત…
View More પીએમ મોદી તા.30-31ના ગુજરાતમાં રાષ્ટ્રીય એકતા પરેડમાં હાજર રહેશેએઈમ્સમાં બાળકીના પેટમાંથી વગર સર્જરીએ સોઈ કઢાઈ
એઈમ્સ રાજકોટના જનરલ સર્જરી વિભાગે 12 વર્ષીય બાળકીના ડ્યુઓડેનમમાં ફસાયેલી તીક્ષ્ણ ધાતુની સોઈને મોટી સર્જરી વગર એન્ડોસ્કોપી દ્વારા સફળતાપૂર્વક બહાર કાઢી છે. સારવાર બાદ બીજા…
View More એઈમ્સમાં બાળકીના પેટમાંથી વગર સર્જરીએ સોઈ કઢાઈ