અમૃતિયાએ ખાનગી બેઠક યોજી ખેડૂત આંદોલન દબાવવા પ્રયાસ કર્યો?

મંત્રીના ભાઇ ખેડૂતોની પડખે, બલીદાન આપવાની પણ વાત: મોરબીના આંદોલનમાં જીજ્ઞેશ મેવાણીની એન્ટ્રી મંત્રી કાંતિલાલ અમૃતિયાના વતન મોરબીના જેતપર ગામે નાખવામાં આવી રહેલ વીજ લાઈન…

View More અમૃતિયાએ ખાનગી બેઠક યોજી ખેડૂત આંદોલન દબાવવા પ્રયાસ કર્યો?

ઉનાના કેસરિયા પ્રા.શાળાના બાળકો જીવ હથેળી પર રાખી રોડ ક્રોસ કરવા મજબૂર

તંત્રની નિષ્ક્રિયતા સામે ગ્રામજનોનો આક્રોશ: 4 દિવસમાં સ્પીડ બ્રેકર નહીં મૂકાય તો પ્રાંત કચેરીએ ઉપવાસની ચિમકી ઉના તાલુકાના કેસરીયા ગામેદીવ તરફ જતા ધમધમતા નેશનલ હાઈવે…

View More ઉનાના કેસરિયા પ્રા.શાળાના બાળકો જીવ હથેળી પર રાખી રોડ ક્રોસ કરવા મજબૂર

પાક તો ફરી ઉગી શકશે, પણ જીવ ગયા પાછા નહીં આવે

મેવાસાના ધરતીપુત્રોની જીવદયાએ જીત્યું સૌનું દિલ: ગરમીના કપરા કાળમાં માછલીઓ બચાવવા ખેડૂતોએ પોતાના બોર-કૂવાના પાણી તળાવમાં વાળ્યા આજના સ્વાર્થી યુગમાં જ્યારે દરેક વ્યક્તિ પોતાના આર્થિક…

View More પાક તો ફરી ઉગી શકશે, પણ જીવ ગયા પાછા નહીં આવે

જંગલેશ્ર્વરનાં દબાણો હટાવવાના કાનૂની જંગમાં 31 જુલાઈની મુદત

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો હટાવવા મામલે કાનૂની જંગ વધુ તેજ બન્યો છે. મહેસૂલ પંચ દ્વારા 720 સ્થાનિકોની અપીલ ફગાવી દેવામાં…

View More જંગલેશ્ર્વરનાં દબાણો હટાવવાના કાનૂની જંગમાં 31 જુલાઈની મુદત

નાનામવા LIG ક્વાર્ટરધારકોને ખાલી કરવા નોટિસથી ફફડાટ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાનામવા એલ.આઇ.જીના જર્જરિત કવાર્ટર ધારકોને અપાયેલી નોટિસોના પગલે કવાર્ટર ધારકોએ રિપેરીંગના બદલે અન્ય વિકલ્પો આપવા મ્યુનિ.કમિશનર સમક્ષ રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યુ…

View More નાનામવા LIG ક્વાર્ટરધારકોને ખાલી કરવા નોટિસથી ફફડાટ

વેચાણ દસ્તાવેજ રદ કરતો દાવો દાખલ કરવાથી વાંધેદારોને કોઇ રાહત મળી શકે નહીં: એડવોકેટ

રાજકોટ જીલ્લા તથા તાલુકાના ગામ રૈયાના પોશ વિસ્તારમાં આવેલ કિમંતી ખેતીની જમીન આશરે એકર 3-34 ગુંદા ખેતીની જમીન આવેલ છે જેમાં હર્ષદરાય બચુલાલ તન્નાનું અવસાન…

View More વેચાણ દસ્તાવેજ રદ કરતો દાવો દાખલ કરવાથી વાંધેદારોને કોઇ રાહત મળી શકે નહીં: એડવોકેટ

SCA સામેની અરજીમાં બે અઠવાડિયાની મુદત પડી

ગુજરાત હાઈકોર્ટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન (એસસીએ)ની રચના અને તેના કાર્યપદ્ધતિ સામેની અરજી પર સુનાવણી 2 અઠવાડિયા માટે મુલતવી રાખી છે. ન્યાયાધીશ નિર્ઝર દેસાઈએ ગુરુવારે આ…

View More SCA સામેની અરજીમાં બે અઠવાડિયાની મુદત પડી

લોકમેળાની તૈયારી શરૂ : માઈક્રોપ્લાનિંગ અને મોનિટરિંગ માટે 20 સમિતિની રચના

ગયા વર્ષના ભીડ અને ટ્રાફિકના ડ્રોન ડેટાનું એનાલિસિસ કરાશે પ્રથમ વખત 108 અને બાઈક એમ્બ્યુલન્સ માટે કોરીડોર બનાવાશે તમામ 20 સમિતિઓને એક અઠવાડિયામાં પ્લાન તૈયાર…

View More લોકમેળાની તૈયારી શરૂ : માઈક્રોપ્લાનિંગ અને મોનિટરિંગ માટે 20 સમિતિની રચના

અમદાવાદ-સોમનાથ વંદેભારતમાં રાજકોટ-સુરેન્દ્રનગર કપાયા

સાંસદોએ હરિદ્ધારની દૈનિક ટ્રેન માંગી ત્યાં જે સુવિધા હતી તે પણ છીનવાઈ હાલમાં રાજકોટ શહેરને મળેલી અમદાવાદ-સોમનાથ વંદે ભારત ટ્રેનની સુવિધા છીનવી લેવાનો નિર્ણય વેસ્ટર્ન…

View More અમદાવાદ-સોમનાથ વંદેભારતમાં રાજકોટ-સુરેન્દ્રનગર કપાયા

કષ્ટભંજન દાદાને ટ્રેડમાર્ક-કોપીરાઇટની સુરક્ષા અપાઇ

વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરના કષ્ટભંજન દેવ શ્રી હનુમાનજી મહારાજના પવિત્ર વારસાને કાનૂની ઢાલ મળી છે. સાળંગપુર હનુમાનજી મંદિર ટ્રસ્ટે દેવના વિવિધ નામો, દિવ્ય સ્વરૂૂપો, ચિત્રો તથા…

View More કષ્ટભંજન દાદાને ટ્રેડમાર્ક-કોપીરાઇટની સુરક્ષા અપાઇ