દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રખ્યાત પ્રવાસન સ્થળ શિવરાજપુર બીચ ખાતે એક દુ:ખદ ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશથી ફરવા માટે આવેલા ચાર યાત્રિકો શિવરાજપુર…
View More શિવરાજપુર બીચ પર નહાવા પડેલા મધ્યપ્રદેશના ચાર યાત્રીકો ડૂબ્યા: એક યુવાનનું મોતgujarat
દ્વારકા-ઓખા હાઈવે પર ટેમ્પો ટ્રાવેલર્સમાં આગ: તમામ મુસાફરોનો બચાવ
દ્વારકા-ઓખા હાઈવે પર વરવાળા ગામ નજીક એક ટેમ્પો ટ્રાવેલર્સમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. મળતી માહિતી મુજબ સુરતથી દ્વારકા દર્શન માટે આવેલા મુસાફરો…
View More દ્વારકા-ઓખા હાઈવે પર ટેમ્પો ટ્રાવેલર્સમાં આગ: તમામ મુસાફરોનો બચાવજસદણમાં હાઇવે પર બાઇક પર આડા સુઇ જોખમી સ્ટંટ કરનારા પાંચ સગીરના વાલી સામે નોંધાતા ગુનો
જસદણ શહેરમાં છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર વહેતા થયેલા એક રીલ અને વીડિયોના આધારે જસદણ પોલીસે ફિલ્મી સ્ટાઈલે સ્ટંટ કરનારા તત્વો સામે મોટી કાર્યવાહી…
View More જસદણમાં હાઇવે પર બાઇક પર આડા સુઇ જોખમી સ્ટંટ કરનારા પાંચ સગીરના વાલી સામે નોંધાતા ગુનોધારાસભ્ય રમેશભાઇ ટીલાળાના ભત્રીજાની શાપરની કંપનીમાં થયેલી 50 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો
બે કર્મચારીઓએ માલ ચોરી રાજકોટના શખ્સને વેંચી દીધો હતો, ત્રણેય ઝડપાયા શાપર-વેરાવળ પોલીસે રાજન ટેકનોકાસ્ટ કંપનીમાં થયેલી લાખો રૂૂપિયાની ચોરીનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી…
View More ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાના ભત્રીજાની શાપરની કંપનીમાં થયેલી 50 લાખની ચોરીનો ભેદ ઉકેલાયોરાજકોટ જિલ્લામાં ખનીજ માફિયા ઉપર પોલીસના દરોડા
પડધરી, જસદણ અને વીંછિયા પંથકમાંથી 2 જેસીબી, 3 ડમ્પર અને 200 ટન પથ્થર સહિતનો મુદ્દામાલ કબજે રાજકોટ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન અને પરિવહન કરતી પ્રવૃત્તિઓ…
View More રાજકોટ જિલ્લામાં ખનીજ માફિયા ઉપર પોલીસના દરોડાહનુમાનજી નહીં માત્ર મૂર્તિ અને સુવર્ણવાઘાના જ કોપીરાઇટ
વિવાદ બાદ સાળંગપુર મંદિરની સ્પષ્ટતા, ચીનથી મૂર્તિઓ મંગાવી વેચાણ થતું હોવાનો આરોપ: કોઇની ધાર્મિક સ્વતંત્રતા પર નિયંત્રણ લાદવાનો નહીં ‘નકલ’થી બચાવવાનો હેતુ સાળંગપુર હનુમાનજી મંદિર…
View More હનુમાનજી નહીં માત્ર મૂર્તિ અને સુવર્ણવાઘાના જ કોપીરાઇટરાજભા ગઢવીને માલધારીની માન્યતાના મામલે મંત્રી જીતુભાઇ વાઘાણી ભરાયા
અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ વિસ્તારમાં લોકકલાકાર રાજભા ગઢવીને માલધારીના દરજ્જાને મંજૂરી આપવાના મામલે વિવાદ વધુ ઘેરો બન્યો છે. વનમંત્રી અર્જુન મોઢવાડિયા બાદ હવે કેબિનેટ…
View More રાજભા ગઢવીને માલધારીની માન્યતાના મામલે મંત્રી જીતુભાઇ વાઘાણી ભરાયાઅધિક જેઠ માસના અંતિમ ચરણમાં સોમનાથ ખાતે ભાવિકો ઉમટયા
પ્રતિ દિન 1 લાખથી વધુ ભક્તો કરી રહ્યા છે દર્શન, માસિક શિવરાત્રિ પર હજારો ભક્તો ’હર હર મહાદેવ’ના નાદમાં લીન થયા સનાતન ધર્મમાં અધિક માસને…
View More અધિક જેઠ માસના અંતિમ ચરણમાં સોમનાથ ખાતે ભાવિકો ઉમટયાવરસાદ ભલે મોડો પડે, પ્રવાસીઓ માટે સાસણ ગીર અને ગીરનાર જંગલ ચાર માસ માટે બંધ
સાસણ ગીર અને ગિરનાર જંગલમાં ફરવા જતાં પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વન વિભાગે આજ સાંજથી બંને જંગલ સફારીને આગામી ચાર મહિના માટે…
View More વરસાદ ભલે મોડો પડે, પ્રવાસીઓ માટે સાસણ ગીર અને ગીરનાર જંગલ ચાર માસ માટે બંધસાવરકુંડલામાં ટ્રેકટર જપ્ત કરતા ખનીજ માફિયાનો ઇન્સ્પેકટર ઊપર હુમલો
અમરેલી જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવા ગયેલી ખાણ ખનીજ વિભાગની ટીમ પર ખનીજ માફિયાઓએ હુમલો કર્યો છે. આ હુમલામાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર સહિત ત્રણ કર્મચારીઓ ઘાયલ થયા…
View More સાવરકુંડલામાં ટ્રેકટર જપ્ત કરતા ખનીજ માફિયાનો ઇન્સ્પેકટર ઊપર હુમલો