ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રવકતા ડો. પાર્થિવરાજસિંહ કઠવાડિયા એ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય માં શિક્ષણના વેપારીકરણ અને ખાનગીકરણની ઘેલછા માં શિક્ષણની ફી આસમાને…
View More ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા ફીના નામે ઉઘાડી લૂંટ, સરકાર મૌનgujarat
રાજકોટ-સુરત-જામનગરમાં GSTના દરોડા
છેલ્લા ઘણા દિવસોથી રાજકોટ સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં સ્ટેટ જીએસટી વિભાગની એન્ફોર્સમેન્ટ ટીમો સક્રિય બની છે. અરડોઇ ગામ નજીક આવેલી મેટલ ઇન્ડસ્ટ્રીમાં દરોડા પાડી મોટી…
View More રાજકોટ-સુરત-જામનગરમાં GSTના દરોડાRe-NEETમાં કેમેસ્ટ્રીનું પેપર અઘરું, ફિઝિક્સનું લાંબુ નીકળ્યું
NEET-UGનું પેપર લીક થયા બાદ રદ કરાયેલી પરીક્ષા આજે ફરી યોજાઈ હતી. ગુજરાતમાં 211 પરીક્ષા કેન્દ્રો પર 79,411 ઉમેદવારો પરીક્ષા યોજાઈ હતી. પેપર લીક થયા…
View More Re-NEETમાં કેમેસ્ટ્રીનું પેપર અઘરું, ફિઝિક્સનું લાંબુ નીકળ્યુંરાજકોટ બન્યું યોગમય; અબાલ, વૃધ્ધ સૌ કોઈ યોગના રંગે રંગાયા
વિદ્યાર્થીઓ, સામાન્ય નાગરિકો અને રાજકીય અગ્રણીઓએ યોગ અને પ્રાણાયામ કરી સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ દર્શાવી 21 જુને 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી…
View More રાજકોટ બન્યું યોગમય; અબાલ, વૃધ્ધ સૌ કોઈ યોગના રંગે રંગાયાજમીન-મકાનના દલાલે સિકયોરીટી ગાર્ડને પાર્ટનર બનાવી કાર લોન લઇ છેતરપિંડી કરી
મોટામવામાં રુદ્ર પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતાં અને સૂત્રાપાડામાં ગુજરાત હેવી કેમિકલ લીમીટેડ કંપનીમાંથી નિવૃત થયેલા ગીરીશભાઈ ભટ્ટ (ઉ.વ.60) જેને ત્યાં ચોકીદાર તરીકે નોકરી કરતા હતા તેવા…
View More જમીન-મકાનના દલાલે સિકયોરીટી ગાર્ડને પાર્ટનર બનાવી કાર લોન લઇ છેતરપિંડી કરીચોટીલામાં બીમારીથી કંટાળી વૃધ્ધાનો એસીડ પી આપઘાત
રતનપર ગામે દારૂની કુટેવ ધરાવતા યુવાનનું બેભાન હાલતમાં મોત ચોટીલામાં બીમારીથી કંટાળી વૃધ્ધાએ એસીડ પી લેતા તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.…
View More ચોટીલામાં બીમારીથી કંટાળી વૃધ્ધાનો એસીડ પી આપઘાતઆમ્રપાલી ફાટક પાસે ‘તરૂણે’ પૂરઝડપે કાર ચલાવી રેલવેકર્મીને ઉલાળ્યા
ઘરે વાલી સૂતા હતા ત્યારે સંબંધી પાસેથી કાર લઇ ધો.11નો છાત્ર મિત્રો સાથે રેસકોર્સ ‘યોગ’ના કાર્યક્રમમાં પહોંચ્યો હતો શહેરના આમ્રપાલી સીટી સેન્ટરની સામે જાહેર રોડ…
View More આમ્રપાલી ફાટક પાસે ‘તરૂણે’ પૂરઝડપે કાર ચલાવી રેલવેકર્મીને ઉલાળ્યાપુસ્તકો નથી તો શું ભણાવશો? ઇટાલિયાના સવાલ બાદ અધિકારીઓએ વિસાવદરની મુલાકાત ટાળી
આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જિલ્લા ફરિયાદ સમિતિની બેઠકમાં વિસાવદરની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો ન મળવાના મુદ્દે આક્રમક રજૂઆત કરતા આ મામલો ગાંધીનગર…
View More પુસ્તકો નથી તો શું ભણાવશો? ઇટાલિયાના સવાલ બાદ અધિકારીઓએ વિસાવદરની મુલાકાત ટાળીજૂના કુવાડવા પોલીસ મથક પાસેથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો
બીમારી સબબ મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન શહેરમાં જૂના કુવાડવા પોલીસ સ્ટેશન પાસે એક અજાણ્યા યુવકની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.…
View More જૂના કુવાડવા પોલીસ મથક પાસેથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યોરાજકોટ ઝૂમાં જન્મેલા 17 સાવજો ગુજરાત બહાર ડણકે છે
નેશનલ ઝૂ ઓથોરિટીની એકસચેન્જ ઓફર હેઠળ વનરાજો સામે અન્ય પ્રાણીઓ મેળવ્યા રાજકોટનું ઝૂ સાવજોના બ્રીડીંગ સેન્ટર તરીકે સફળ રહ્યું છે. ઝૂના આંગણે બંધાયેલા સાવજોના પારણામાંથી…
View More રાજકોટ ઝૂમાં જન્મેલા 17 સાવજો ગુજરાત બહાર ડણકે છે