થોડા સમય પૂર્વે IAS આનંદુ સુરેશ ગોવિંદનો ઓર્ડર રદ થયો હતો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા બી.એમ. જોટાણીયાની થોડા સમય પૂર્વે…
View More દેવભૂમિ દ્વારકાના DDO તરીકે ગાંધીનગરથી એ.બી. પાંડોર મુકાયાgujarat
જાફરાબાદમાં શોકસર્કિટથી ત્રણ ઝૂંપડામાં આગ: લોકોમાં દોડધામ
જાફરાબાદમા પીપળીકાંઠા વિસ્તારમા મોડી સાંજે ઝુંપડામા આગ ભભુકી ઉઠી હતી. અહી મચ્છી સુકવણીના વાડામા આવેલ ઝુંપડામા શોકસર્કિટના કારણે આગ ભભુકી ઉઠી હતી. થોડીવારમા જ આગે…
View More જાફરાબાદમાં શોકસર્કિટથી ત્રણ ઝૂંપડામાં આગ: લોકોમાં દોડધામદેવભૂમિ દ્વારકામાં આજે જગત મંદિરે ધામધૂમથી ઉજવાશે દેવદિવાળી
આજરોજ તા.15મીને શુક્રવારના રોજ કારતક સુદ પૂર્ણિમાના પાવન અવસરે દ્વારકાધીશના જગતમંદિરમાં દેવદિવાળી ઉત્સવની પરંપરાગત રીતે ઊજવણી કરવામાં આવશે. આ અંગે દ્વારકાધીશ મંદિરના પુજારી પ્રણવભાઈ ઠાકરના…
View More દેવભૂમિ દ્વારકામાં આજે જગત મંદિરે ધામધૂમથી ઉજવાશે દેવદિવાળીપદ્મશ્રી દયાળુમુનિનો પાર્થિવ દેહ પંચ મહાભૂતમાં વિલિન
ટંકારાના પદ્મશ્રી દયાળમુનિનું નિધન થયું છે. જેને પગલે સમગ્ર પંથકમા ભારે શોક છવાઈ ગયો છે. સાંજે સાંજે તેમની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો…
View More પદ્મશ્રી દયાળુમુનિનો પાર્થિવ દેહ પંચ મહાભૂતમાં વિલિનગોંડલના પ્રૌઢે ચુંદડી વડે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં શોક
ગોંડલ તાલુકાના રાવણા ગામ પાસે આવેલ હનુમાન તળાવમાં પગ લપસતા આધેડ પાણીમાં ગરકાવ થયાની ઘટના સામે આવી હતી ગોંડલ નગરપાલિકા ફાયર સ્ટાફને જાણ થતા ઘટના…
View More ગોંડલના પ્રૌઢે ચુંદડી વડે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં શોકલખપતના દેનમાની સીમમાં ખનીજની નિકાસની ગેરરીતિમાં પ્રથમ વખત ટ્રસ્ટ સામે કાર્યવાહી
125.659 મેટ્રીક ટન બેન્ટોનાઇટ બિનઅધિકૃત રીતે નિકાસ કરવામાં આવી, 66 હજારનો દંડ ફટકારાયો લખપત તાલુકાના દેનમાની સીમમાં બિનઅધિકૃત રીતે બેન્ટોનાઇટ ખનિજની નિકાસ કરવાની ગેરરીતિ એલસીબીએ…
View More લખપતના દેનમાની સીમમાં ખનીજની નિકાસની ગેરરીતિમાં પ્રથમ વખત ટ્રસ્ટ સામે કાર્યવાહીમિત્રના બર્થ-ડેની પાર્ટીમાં સુરેન્દ્રનગર ગયેલા રાજકોટના યુવાનની હત્યા
અગાસી પર ચાલી રહેલી પાર્ટીમાં સાળા-બનેવીને ડખો થયો ને ધક્કો મારતા નીચે પટકાયેલા યુવાનનું મોત સુરેન્દ્રનગર શહેરની સીંધી સોસાયટીમાં રહેતો યુવાન હાલ રાજકોટમાં રહી ખાનગી…
View More મિત્રના બર્થ-ડેની પાર્ટીમાં સુરેન્દ્રનગર ગયેલા રાજકોટના યુવાનની હત્યાબિહારમાં દારૂબંધી ગરીબો માટે મોટી સમસ્યા બની ગઇ છે: પટના હાઇકોર્ટ
આ કાયદાને લીધે પોલીસ તંત્રને ફાયદો થાય છે જ્યારે ગરીબો પર કેસ થાય છે એવું હાઇકોર્ટનું અવલોકન પટના હાઈકોર્ટે પોલીસ ઈન્સ્પેક્ટર વિરુદ્ધ જારી કરાયેલ ડિમોશન…
View More બિહારમાં દારૂબંધી ગરીબો માટે મોટી સમસ્યા બની ગઇ છે: પટના હાઇકોર્ટભાવનગરના પરિવારને ભરૂચના હાંસોટ નજીક નડેલો અકસ્માત, ત્રણનાં મોત
ભરૂચના હાંસોટના શેર ગામ નજીક દેવ દીવાળીની વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે જતી કાર વૃક્ષ સાથે અથડાતા કારમાં સવાર ત્રણ લોકોના મોત…
View More ભાવનગરના પરિવારને ભરૂચના હાંસોટ નજીક નડેલો અકસ્માત, ત્રણનાં મોતલગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, અમદાવાદ રહેવા ગયા બાદ પ્રેમી અન્ય સ્ત્રી સાથે પરણી ગયો!
દિવાળીના તહેવારોમાં પત્ની સાથે રાજકોટ આંટો મારવા આવેલા યુવાનને યુવતી જોઇ જતા ભાંડો ફૂટયો, ધરપકડ શહેરના રેલનગર વિસ્તારમાં રહેતી યુવતી સાથે લગ્નની લાલચે પ્રેમ સંબંધ…
View More લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, અમદાવાદ રહેવા ગયા બાદ પ્રેમી અન્ય સ્ત્રી સાથે પરણી ગયો!