શહેરના ડામર રોડ સારા હોય ત્યારે વાહન ચાલકો પણ હરખાતા હોય છે. પરંતુ આજ ડામર રોડ પર કોઇ વાહન ચાલક ઓઇલ ઢોળીને જતો રહે અથવા…
View More ઢેબર રોડ પર ઓઇલની રેલમછેલ: અનેક બાઇકચાલકો ટીટકાયાgujarat
અગ્નિકાંડના આરોપીઓ દ્વારા વકીલ રોકવા મુદતો માગવામાં આવતા સ્પે.પીપી લાલઘૂમ
કાયદાની જોગવાઇ મુજબ કેસ ડેટ ટુ ડેટ ચલાવતા ડિસ્ટ્રિકટ કોર્ટમાં લેખિત રજૂઆત દેશભરમાં ભારે ચકચાર જગાવનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના બનાવમાં પકડાયેલા 15 આરોપી…
View More અગ્નિકાંડના આરોપીઓ દ્વારા વકીલ રોકવા મુદતો માગવામાં આવતા સ્પે.પીપી લાલઘૂમસસ્તા અનાજની દુકાનોના સંચાલકોને રાહત: ઇ-પ્રોફાઇલ વગર કરી શકશે વિતરણ
રાજ્યભરની સસ્તા અનાજની દુકાનોમાં વિતરણ માટે તા. 14 નવેમ્બરથી ઈ પ્રોફાઈલ ફરજિયાત કરવામાં આવી છે ત્યારથી રાજ્યની અસંખ્ય દુકાનોમાં ઈ પ્રોફાઇલ કંપ્લીટ ન થવાના કારણે…
View More સસ્તા અનાજની દુકાનોના સંચાલકોને રાહત: ઇ-પ્રોફાઇલ વગર કરી શકશે વિતરણલોન નહીં ભરનાર ડિફોલ્ટરની મિલકત જપ્ત કરતા જિલ્લા કલેક્ટર
રાજકોટ કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ મામલતદાર એસ. જે. ચાવડા, મામલતદાર, રાજકોટ શહેર(પૂર્વ) અને સત્યમ શેરસીયા, સર્કલ ઓફિસર દ્વારા ઘી સિક્યુરાઈઝેન એક્ટ હેઠળ મિલકતનો કબ્જો…
View More લોન નહીં ભરનાર ડિફોલ્ટરની મિલકત જપ્ત કરતા જિલ્લા કલેક્ટરઆરોગ્યમાં 2000-પોલીસમાં 14820ની ભરતી કરાશે
જીપીએસસી દ્વારા જાહેરાત કરાઈ : 227 ફિઝિશિયન, 273 ગાયનેકોલોજિસ્ટ, 1506 જનરલ સર્જનની ખાલી જગ્યા ભરાશે 290 પીએસઆઈ, એસઆરપીએફમાં 3214, 7218 બિનહથિયારી અને 3010 હથિયારી જવાનની…
View More આરોગ્યમાં 2000-પોલીસમાં 14820ની ભરતી કરાશેમોટામવામાં 5000ના 47000, રૈયામાં ખેતીના 6000 સામે 26650, કુચિયાદડમાં રૂા. 68ના સીધા 469 સૂચિત જંત્રી દરો
રાજકોટમાં નવા સૂચિત જંત્રી દરો જોઈ તમ્મર ચડી જાય તેવી સ્થિતિ, અમુક વિસ્તારોમાં અસાધારણ વધારો સૂચવાયો રાજકોટના રૈયા-નાનામવા, મોટામવા, મવડી, કોઠારિયા, માધાપર, ઘંટેશ્ર્વર, રોણકી સહિતના…
View More મોટામવામાં 5000ના 47000, રૈયામાં ખેતીના 6000 સામે 26650, કુચિયાદડમાં રૂા. 68ના સીધા 469 સૂચિત જંત્રી દરોગોંડલ શહેરમાં રોગચાળો બેકાબૂ, ડેન્ગ્યુથી આશાસ્પદ યુવકનું મોત
મિશ્ર રુતુ નાં અહેસાસ સાથે હાલ ઘરેઘરે માંદગી નાં ખાટલા અને હોસ્પિટલો દર્દીઓ થી ઉભરાતી જોવા મળી રહીછે.ત્યારે રુતુજન્ય બીમારીઓ ને ડામવા નગરપાલિકા તથા આરોગ્ય…
View More ગોંડલ શહેરમાં રોગચાળો બેકાબૂ, ડેન્ગ્યુથી આશાસ્પદ યુવકનું મોતરાજકોટમાં સાવકા પુત્રને પિતાએ મોતને ઘાટ ઉતાર્યો
રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર ઝુપડુ બાંધીને રહેતા મુળ હરિયાણાના શખ્સે પોતાના સાવકા પુત્રને મોતને ઘાટ ઉતારી દેતા આ મામલે મૃતકની માતાની ફરિયાદના આધારે…
View More રાજકોટમાં સાવકા પુત્રને પિતાએ મોતને ઘાટ ઉતાર્યોCBSE ધો.10-12ની તા.15 ફેબ્રુઆરીથી પરીક્ષા
સીબીએસઇએ તેની વેબસાઈટ cbse. gov.in પર 10 અને 12મા ધોરણની બોર્ડ પરીક્ષા 2025ની ડેટશીટ જાહેર કરી છે. શિડ્યુલ મુજબ 15 ફેબ્રુઆરીથી પરીક્ષાઓ શરૂૂ થશે. ધોરણ…
View More CBSE ધો.10-12ની તા.15 ફેબ્રુઆરીથી પરીક્ષાસ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી પહેલાં શંકરસિંહ ફરી મેદાને
ગુજરાતમાં નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ પહેલા રાજકારણના જુના ખેલાડી શંકરસિંહ વાઘેલા ફરી નવી પાર્ટી સાથે રાજકીય અખાડામાં ઉતરવાની તૈયારી કરી રહયા છે. તેઓ નવી…
View More સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી પહેલાં શંકરસિંહ ફરી મેદાને