જૂનાગઢના અંબાજી મંદિરના મહંતની નિમણૂકના વિવાદમાં મહેશગીરી બાપુનો ચોંકાવનારો ઘટસ્ફોટ ભાજપને પાંચ કરોડ, જૂનાગઢનાં બે કલેકટરોને 50-50 લાખ અને સાધુઓને 25 થી 50 લાખ આપ્યાનો…
View More મહંત બનવા ભાજપ-કલેક્ટરો અને સંતોને ફંડ આપ્યુંgujarat
અમરેલીમાં મેડિકલ ઓફિસર પરિણીતાને નોકરી મૂકી દેવાનું કહી તલાટી મંત્રી પતિની મારકૂટ
મારે તને નોકરી કરાવવી નથી કહી પતિ મારકૂટ કરી ત્રાસ ગુજારતો, ફરિયાદ નોંધાઇઅમરેલીમા રહેતા એક મહિલાને તુ તારી નોકરી મુકી દે કહી તેના પતિએ મારકુટ…
View More અમરેલીમાં મેડિકલ ઓફિસર પરિણીતાને નોકરી મૂકી દેવાનું કહી તલાટી મંત્રી પતિની મારકૂટદ્વારકામાં સુદામા સેતુ બંધ રહેવાથી લાખોનું નુકસાન
યાત્રાધામ દ્વારકાની પવિત્ર ગોમતી નદી પર બનાવાયેલ ફુટ બ્રીજ – સુદામા સેતુ વર્ષ ર011 માં રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને લોક ભાગીદારીથી બનવા શરૂૂ કરાયા બાદ ર016માં…
View More દ્વારકામાં સુદામા સેતુ બંધ રહેવાથી લાખોનું નુકસાનખંભાળિયામાં અગ્નિસ્નાન કરી યુવાનનો આપઘાત
ખંભાળિયાના રામનગર વિસ્તારમાં રહેતા દિવ્યેશભાઈ ધરમશીભાઈ કણજારીયા નામના 28 વર્ષના યુવાને ગઈકાલે ગુરુવારે બપોરના સમયે કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના હાથે જ્વલનશીલ પ્રવાહી છાંટીને દીવાસળી…
View More ખંભાળિયામાં અગ્નિસ્નાન કરી યુવાનનો આપઘાતકોઈનું કામ ન થઈ શકે તો વિવેકથી ના કહી શકીએ: મુખ્યમંત્રી
સોમનાથ ખાતે પ્રધાનો-અધિકારીઓની ચિંતન શિબિરમાં મુખ્યમંત્રીએ કાર્યપદ્ધતિ સુધારવા આપી સલાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનો પવિત્ર યાત્રાધામ સોમનાથમાં પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું…
View More કોઈનું કામ ન થઈ શકે તો વિવેકથી ના કહી શકીએ: મુખ્યમંત્રીસરકારનો ખેડૂતલક્ષી નિર્ણય: રવિ પાક માટે ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રને નર્મદાનું કુલ 30,504 એમ.સી.એફ.ટી. પાણી ફાળવાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને રવિ મોસમના પાક વાવેતર માટે પૂરક સિંચાઈ અને પીવાના હેતુસર પાણીની સુવિધા પુરી પાડવા નર્મદાનું કુલ…
View More સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય: રવિ પાક માટે ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રને નર્મદાનું કુલ 30,504 એમ.સી.એફ.ટી. પાણી ફાળવાશેલોધિકામાં મળતિયાઓને પ્લોટ ફાળવી દેતા મહિલા સરપંચ અને તલાટી સસ્પેન્ડ
લોકો દ્વારા ચૂંટાયેલા જનપ્રતિનિધીઓ પ્રજાના વિકાસના કામો ઓછા અને પોતાના મળતિયાઓને ઘટાવવાના કામો વધારે કરતા હોવાના અનેક દાખલો છે ત્યારે રાજકોટ જિલ્લાના લોધીકા ગામના સરપંચે…
View More લોધિકામાં મળતિયાઓને પ્લોટ ફાળવી દેતા મહિલા સરપંચ અને તલાટી સસ્પેન્ડમહાપાલિકા 416 કરોડની કિંમતના 9 પ્લોટની કરશે હરાજી
વર્ષોથી ફાજલ પડેલા પ્લોટના વેચાણ થકી આવક ઊભી કરી હાઉસ ટેક્સ સહિતનું કાયમી સાલિયાણુ બંધાય તે માટે લેવાયો નિર્ણય મહાનગરપાલિકાની તિજોરી ક્યારેય ભરાતી નથી મિલ્કતવેરો,…
View More મહાપાલિકા 416 કરોડની કિંમતના 9 પ્લોટની કરશે હરાજીઆણંદના દુષ્કર્મી નગરસેવકના ભાઈનો પણ રંગરેલિયાનો વીડિયો વાઇરલ
કમલેશ પ્રજાપતિની પત્નીએ જ વીડિયો વાઇરલ કર્યાની ચર્ચા આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 6ના ભાજપના સસ્પેન્ડેડ કાઉન્સિલર દીપુ ગોરધન પ્રજાપતિ (જલારામ ખમણવાળા)એ શહેરમાં જ રહેતી એક…
View More આણંદના દુષ્કર્મી નગરસેવકના ભાઈનો પણ રંગરેલિયાનો વીડિયો વાઇરલરેલવે સ્ટેશને દિવ્યાંગોને મુશ્કેલી, જય છનિયારાની વ્યથા
પ્લેટફોર્મ નં-4ની લિફ્ટ બંધ થતા પગથિયાં ચડવા મજબૂરી: સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ રાજકોટના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર પર લિફટની સુવિધા નહી હોવાથી દિવ્યાંગ અને…
View More રેલવે સ્ટેશને દિવ્યાંગોને મુશ્કેલી, જય છનિયારાની વ્યથા