જામનગર શહેરમાં પલળી ગયેલા પુસ્તકોના મામલે તપાસ માં ચાલતા ડીંડક અંગે યુવક કોંગ્રેસ તેમજ એનએસયુઆઇ દ્વારા આજે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવાયું હતું, જ્યારે સમગ્ર…
View More DEOને નબળા અને ધીમા અધિકારી હોવાનો એવોર્ડ આપી NSUIનો વિરોધgujarat
જામનગરમાં ચાલુ બાઇકે ચક્કર આવતા પડી જતાં વૃદ્ધનું મોત
જામનગરમાં મયુર ટાઉનશિપમાં રહેતા અને મૂળ લાલપુર તાલુકાના બાધલા ગામના એક પટેલ બુજુર્ગનું ગઈકાલે અચાનક ચાલુ બાઇકમાં ચક્કર આવીને નીચે પટકાઈ પડ્યા પછી તેઓનું મૃત્યુ…
View More જામનગરમાં ચાલુ બાઇકે ચક્કર આવતા પડી જતાં વૃદ્ધનું મોતકાર બ્રોકર મહેસાણાના ચીટર શખ્સની ઠગાઇનો ભોગ બન્યો
જામનગરમાં બેડી રીંગ રોડ પર રહેતા અને કાર બ્રોકિંગ નો વ્યવસાય કરતા કરસનભાઈ માલદેભાઈ ચેતરીયા નામના બ્રોકરે કારના વેચાણના બહાને પોતાની સાથે રૂૂપિયા 4,15,000 ની…
View More કાર બ્રોકર મહેસાણાના ચીટર શખ્સની ઠગાઇનો ભોગ બન્યોન્યુ આરામ કોલોનીમાં બેકાબૂ ડમ્પર ચાલકે યોગેશ્ર્વર સ્ટુડિયોમાં અથડાવ્યું
જામનગરમાં ન્યુ આરામ ફોલોની વિસ્તારમાં એક ડમ્પર ચાલકે પોતાનું વાહન બેદરકારી પૂર્વક ચલાવી એક સ્ટુડિયોની દીવાલને ઠોકર મારી દેતાં દિવાલમાં તિરાડ પડી ગઈ હતી, જ્યારે…
View More ન્યુ આરામ કોલોનીમાં બેકાબૂ ડમ્પર ચાલકે યોગેશ્ર્વર સ્ટુડિયોમાં અથડાવ્યુંજામનગરનો રિક્ષાચાલક વ્યાજખોરની ચુંગાલમાં ફસાતાં ફિનાઈલ પીવાનો વારો આવ્યો
જામનગર નો એક રીક્ષા ચાલક યુવાન વ્યાજખોરની ચુંગાલમાં ફસાયો છે, અને વ્યાજખોર ની રાક્ષસી વ્યાજ સાથેની પઠાણી ઉઘરાણીને લઈને આખરે ફીનાઇલ પી લેવાનો વારો આવ્યો…
View More જામનગરનો રિક્ષાચાલક વ્યાજખોરની ચુંગાલમાં ફસાતાં ફિનાઈલ પીવાનો વારો આવ્યોસાધના કોલોનીમાં અતિ જર્જરિત એવા વધુ 4 બ્લોકના 48 ફ્લેટનું ડિમોલિશન
અત્યાર સુધીમાં 42 બ્લોક્સના 504 ફ્લેટ્સ તોડી પડાયા: હજુ 15 જર્જરિત બ્લોકમાં કામગીરી ચાલુ જામનગરની સાધના કોલોની વિસ્તારમાં આવેલા વધુ ચાર જર્જરીત બ્લોકના 48 ફ્લેટનું…
View More સાધના કોલોનીમાં અતિ જર્જરિત એવા વધુ 4 બ્લોકના 48 ફ્લેટનું ડિમોલિશનભુજના પાંચ ચીટરોની સસ્તા સોનાની લાલચે ડીસાના સોની સાથે 5.44 લાખની ઠગાઇ
સસ્તા સોનાના નામે અનેક લોકોને બાટલીમાં ઉતારનારા ભુજના ચીટરોએ ડીસાના સોની વેપારીને પોતાની જાળમાં ફસાવ્યો હતો અને બજાર ભાવ કરતા 20 ટકા સસ્તામાં સોનું આપવાનું…
View More ભુજના પાંચ ચીટરોની સસ્તા સોનાની લાલચે ડીસાના સોની સાથે 5.44 લાખની ઠગાઇચોટીલાના ભોજપરી-મહિદડ ગ્રામપંચાયતના યુવા સરપંચનું અડધી ટર્મે રાજીનામું!
તાલુકા પંચાયતની સામાન્ય સભામાં કરાયું મંજૂર ચોટીલા તાલુકાનાં ભોજપરી – મહિદડ ગામનાં સરપંચ એ ટર્મ પુરી કરતા પહેલા જ રાજીનામું આપતા તાલુકામાં ચર્ચા નો વિષય…
View More ચોટીલાના ભોજપરી-મહિદડ ગ્રામપંચાયતના યુવા સરપંચનું અડધી ટર્મે રાજીનામું!કચ્છમાં હાઇવે પર વાહનોની લાઇટો તોડનાર 21 સામે ગુનો, પાંચ ઝડપાયા
ટ્રાન્સપોર્ટના બે ટ્રેલર સહિત અન્ય વાહનોમાં ધોકા મારી નુકસાન કર્યું હતું ખાવડા નજીક લુડીયા ત્રણ રસ્તા પાસે ગુરુવારે મોડી રાત્રે ઉશ્કેરાયેલો ટોળો રસ્તા પર ઉતારી…
View More કચ્છમાં હાઇવે પર વાહનોની લાઇટો તોડનાર 21 સામે ગુનો, પાંચ ઝડપાયાબોરવાવ ગામે 150 હેક્ટર પડતર જમીન ખુલ્લી કરાવતા કલેક્ટર
ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા આજરોજ જિલ્લાના બોરવાવ ગામે આશરે 150 હેક્ટર ગૌચર અને સરકારી પડતર જમીન ખુલ્લી કરાવવા કામગીરી હાથ ધરવામાં આવી…
View More બોરવાવ ગામે 150 હેક્ટર પડતર જમીન ખુલ્લી કરાવતા કલેક્ટર