રાજકોટ શહેરમાં પીસીબી અને એલસીબીની ટીમો દ્વારા દારૂના દરોડા પાડી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. ચાર દરોડામાં 398 દારૂની બોટલ જપ્ત કરી એક…
View More ચુનારાવાડ, બોલબાલા માર્ગ, કોઠારિયા અને ગાંધીગ્રામમાં દારૂના દરોડા: મહિલા સહિત ત્રણ શખ્સો ઝડપાયાgujarat
બાર એસો.ની ચૂંટણીનો જંગ: એક્ટિવ અને કાર્યદક્ષ પેનલ મેદાને
વર્તમાન પ્રમુખ બકુલ રાજાણીની એક્ટિવ અને પૂર્વ સેક્રેટરી દિલીપ જોષીની પેનલના ઉમેદવારોએ નામાંકન પત્રો રજૂ ર્ક્યા: પરેશ મારૂની સમરસ પેનલના દાવેદારો આવતીકાલે વિજયમુહૂર્ત નોંધાવશે ઉમેદવારી…
View More બાર એસો.ની ચૂંટણીનો જંગ: એક્ટિવ અને કાર્યદક્ષ પેનલ મેદાનેઝુકેગા નહીં! પિકચર તો આજે જ જોવાનું થાય
પુષ્પાની સફળતા બાદ દિગ્દર્શક સુકુમાર દ્વારા પુષ્પા-2નું નિર્માણ કરવામાં આવ્યું હતુ જે આજે રાજકોટ સહીત દેશભરના સિનેમા ઘરોમાં રિલિઝ કરવામાં આવ્યું છે. પુષ્પા-ટુની જાહેરાત થતા…
View More ઝુકેગા નહીં! પિકચર તો આજે જ જોવાનું થાયઅમદાવાદમાં ભવ્ય BAPS આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવની અભૂતપૂર્વ તૈયારીઓ
વિશ્ર્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 2000થી વધુ સ્વયં સેવકોના પફોર્મન્સથી શનિવારે ઐતિહાસિક ઉજવણી થશે એક લાખથી વધુ સમર્પિત કાર્યકરો ઉપસ્થિત રહી પ્રમુખ સ્વામી મહારાજને…
View More અમદાવાદમાં ભવ્ય BAPS આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવની અભૂતપૂર્વ તૈયારીઓકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે ગુજરાતના પ્રવાસે
BAPSનો કાર્યક્રમ, હોસ્પિટલનું લોકાર્પણ સહિત ત્રણ કાર્યક્રમો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો વધુ એક દિવસના પ્રવાસનું આયોજન ગુજરાતમાં થઈ રહ્યું છે. જે અંતર્ગત કેન્દ્રીય ગૃહ…
View More કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે ગુજરાતના પ્રવાસે13 વર્ષ સરકાર ઊંઘતી રહી, પછી જંત્રીમાં સીધો 2000 ટકા સુધીનો વધારો ઝીંક્યો
સુચિત ઉંચી જંત્રીની ભલામણ સુચવતી રાજ્ય સરકાર ખુદ સરકારી પરિપત્રનુ ઉલંઘન કરી રહી છે, ઉંચી જંત્રીની ભલામણ રાજયના વિકાસને અવરોધનારી અને આમ નાગરિકની આર્થિક રીતે…
View More 13 વર્ષ સરકાર ઊંઘતી રહી, પછી જંત્રીમાં સીધો 2000 ટકા સુધીનો વધારો ઝીંક્યોકોર્પોરેશનમાં નવા પરિપત્રો દ્વારા બિલ્ડિંગ પ્લાન મંજૂર ન થાય તેની ગોઠવણ
ગેમ ઝોન અગ્નિકાંડ પછી અલગ અલગ 15 જેટલા પરિપત્રો ઈસ્યુ કરાયા, 25 મીટરથી વધુ હાઈટની વિકાસ પરવાનગીની 9 અને BUની 11 ફાઈલો પેન્ડિંગ ટીઆરપી ગેમઝોન…
View More કોર્પોરેશનમાં નવા પરિપત્રો દ્વારા બિલ્ડિંગ પ્લાન મંજૂર ન થાય તેની ગોઠવણસૂચિત જંત્રીદરો સામે બિલ્ડરો મેદાને, સોમવારે મૌન રેલી
જંત્રીના અવાસ્તવિક વધારાના કારણે બાંધકામ ઉદ્યોગ મૃતપાય થઇ જશે, જૂની-નવી શરતની જમીનના પ્રીમિયમ અને પેઇડ એફએસઆઇનો બોજો જનતા ઉપર પડશે પ્લાન પાસ કરાવવા, ફાયર એન.ઓ.સી.…
View More સૂચિત જંત્રીદરો સામે બિલ્ડરો મેદાને, સોમવારે મૌન રેલીમધદરિયે પોરબંદર કોસ્ટગાર્ડનું દિલધડક રેસક્યુ, એકસાથે 12 ખલાસીઓને બચાવ્યા, જુઓ વિડીયો
ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા દેશના એક વેપારી જહાજના 12 ક્રૂ મેમ્બરને બચાવી લેવામાં આવ્યા છે. પોરબંદરથી માલસામાન સાથે ઈરાન જઈ રહેલ બોટ ડૂબી હતી. જોકે કોસ્ટગાર્ડ…
View More મધદરિયે પોરબંદર કોસ્ટગાર્ડનું દિલધડક રેસક્યુ, એકસાથે 12 ખલાસીઓને બચાવ્યા, જુઓ વિડીયોરાજકોટ, જૂનાગઢ અને જામનગરમાં બાઈક અકસ્માતમાં ત્રણનાં મોત
વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ દરરોજ જીવલેણ અકસ્માતો સર્જાઈ રહ્યા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે વધુ ત્રણ ઘટનામાં રાજકોટ, જુનાગઢ અને…
View More રાજકોટ, જૂનાગઢ અને જામનગરમાં બાઈક અકસ્માતમાં ત્રણનાં મોત