ગુણવત્તામાં થયેલી ભ્રષ્ટાચારની તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા કોંગ્રેસની માંગ રાજકોટ મહાનગરપાલિકામાં શાસકોએ ચૂંટણી પહેલા જ્યાં માનવી ત્યાં સુવિધા અને છેવાડાના માનવીનો વિકાસના સપનાઓ…
View More લાઇટહાઉસ પ્રોજેક્ટમાં લાભાર્થીઓ પાસેથી પૈસા ખંખેરી ધાબડી દેવાયું નબળું બાંધકામgujarat
ગુજકેટ પરીક્ષાના ફોર્મ વિદ્યાર્થીઓ મંગળવાર સુધી ઓનલાઈન ભરી શકશે
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે. જે વિદ્યાર્થીઓ ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માંગે છે તેઓ માટે ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની…
View More ગુજકેટ પરીક્ષાના ફોર્મ વિદ્યાર્થીઓ મંગળવાર સુધી ઓનલાઈન ભરી શકશેજામનગર રોડથી કટારિયા સર્કલ સુધીના BRTS કોરિડોરને મંજૂરી
રાજકોટ શહેરને સ્માર્ટસીટીનો દરજ્જો મળ્યા બાદ નિયમ મુજબ શહેરના રોડ-રસ્તાઓ તેમજ બીઆરટીએસ સુવિધાઓ વધારવી જરૂરી છે. જેના લીધે રીંગરોડ-2નું આયોજન કરતી વખતે બીઆરટીએસ રૂટનો ઉલ્લેખ…
View More જામનગર રોડથી કટારિયા સર્કલ સુધીના BRTS કોરિડોરને મંજૂરીખેલ મહાકુંભ અંતર્ગત બહુમાળી ભવનથી રેસકોર્સ ફરતે સાંજે રેલી
રમતવીરો માટે 100 એસટી બસની નિગમ દ્વારા વ્યવસ્થા: 71.30 લાખ ખેલાડીઓનું રેકોર્ડબ્રેક રજિસ્ટ્રેશન રાજકોટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 4 જાન્યુઆરી ને શનિવારે રાજકોટથી ખેલ…
View More ખેલ મહાકુંભ અંતર્ગત બહુમાળી ભવનથી રેસકોર્સ ફરતે સાંજે રેલીબાળ અદાલતમાં સગીરે માતાને મળવા અને સિગારેટ પીવાની જીદ સાથે ફિનાઇલ પીધું
જૂનાગઢમાં ચોરીના ગુનામાં ઝડપાયેલા બાળ આરોપીને રાજકોટની બાળ અદાલતમાં ધકેલાયો હતો. બાળ અદાલતમાં રહેલા સગીરને ગઈકાલે દાદી મળવા આવ્યા હતા. તે દરમિયાન બાળ આરોપીએ માતાને…
View More બાળ અદાલતમાં સગીરે માતાને મળવા અને સિગારેટ પીવાની જીદ સાથે ફિનાઇલ પીધુંપોલીસ ભરતી પરીક્ષાના કોલલેટર ઓનલાઇન વેબસાઇટ પર મુકાયા
ગુજરાત પોલીસ વિભાગે પીએસઆઇ અને કોન્સ્ટેબલ (લોકરક્ષક) સહિત વિવિધ પદોની ભરતી માટેના કોલ લેટર જાહેર કર્યા છે. કુલ 12,472 ખાલી જગ્યા માટે આ ભરતી યોજાઈ…
View More પોલીસ ભરતી પરીક્ષાના કોલલેટર ઓનલાઇન વેબસાઇટ પર મુકાયાપોલીસમેનની હત્યામાં તાજના સાક્ષી ઉપર હુમલો કરનાર વધુ બેનો વરઘોડો કાઢયો
રાજકોટ શહેરમા અગાઉ પોલીસમેન ભરતભાઇ ગઢવીની હત્યામા તાજના સાક્ષી તરીકે જુબાની આપનારના ભાઇ સહીતના ત્રણ વ્યકિત પર ખુની હુમલો કરવામા આવ્યો હતો. આ ઘટનામા કોઠારીયા…
View More પોલીસમેનની હત્યામાં તાજના સાક્ષી ઉપર હુમલો કરનાર વધુ બેનો વરઘોડો કાઢયોદરેક જિલ્લામાં જંત્રી સુધારણા કમિટી બનાવતી રાજ્ય સરકાર
મહાનગરપાલિકા, નગરપાલિકા તથા ગ્રામ્ય વિસ્તાર માટે અલગ અલગ કમિટીઓ કાર્યરત કરવા પરિપત્ર દરેક કમિટીનું કાર્યક્ષેત્ર પણ નક્કી કરી દેવાયું, સુધારણા માટે વધુમાં વધુ 15 દિવસનો…
View More દરેક જિલ્લામાં જંત્રી સુધારણા કમિટી બનાવતી રાજ્ય સરકારમનપાના અબજો પાણીમાં, એક વર્ષમાં 4.23 લાખ ફરિયાદો
વોર્ડવાઈઝ ઝોનલ કોન્ટ્રાક્ટ છતાં ડ્રેનેજની અને ગંદકીની 2.88 લાખ ફરિયાદો સૌથી વધુ કોલ સેન્ટરો અને ઝોનલ કોન્ટ્રાક્ટરોના સંકલનના અભાવે શહેરીજનોની સ્થિતિ દયનીય રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા…
View More મનપાના અબજો પાણીમાં, એક વર્ષમાં 4.23 લાખ ફરિયાદોખંઢેરી સ્ટેડિયમ પાસે ટ્રક અડફેટે બાઇક ચાલક આધેડનું પત્નીની નજર સામે જ મોત
રાજકોટમાં ગોંડલ રોડ ઉપર ખોડિયાર હોટલ પાછળ આવેલ કલ્પવનમાં રહેતા દિનેશભાઈ ઉર્ફે દિનુભાઈ વલ્લભભાઈ સરવૈયા નામના 57 વર્ષના આધેડ સાંજના સાડા છએક વાગ્યાના અરસામાં જામનગર…
View More ખંઢેરી સ્ટેડિયમ પાસે ટ્રક અડફેટે બાઇક ચાલક આધેડનું પત્નીની નજર સામે જ મોત