પોલીસે પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળની કલમો ઉમેરી કાર્યવાહી હાથ ધરી માળીયા મીંયાણા તાલુકાના ચિખલી ગામે રૂૂપિયા આપી રખેવાળને ગાયોની રખેવાળી કરવા સોંપેલ હોય જે ગાયોની…
View More માળિયાનાં ચીખલી ગામે 13 ગાયો કતલ માટે અન્ય ઇસમોને વેચી નાખનાર છ ઝડપાયાgujarat
માલિકે મોતનો મલાજો પણ ન જાળવ્યો; પિતરાઇની અંતિમ ક્રિયામાં જતા યુવકને મકાન ખાલી કરવાનું કહેતા વખ ધોળ્યું
લોધીકાના મેટોડામાં મકાન માલિકે મોતનો મલાજો જાળવ્યો ન હોય તેમ ભાડુંઆત યુવકને પિતરાઈ ભાઈની અંતિમ ક્રિયામાં જાય તે પહેલાં જ મકાન માલિકે મકાન ખાલી કરી…
View More માલિકે મોતનો મલાજો પણ ન જાળવ્યો; પિતરાઇની અંતિમ ક્રિયામાં જતા યુવકને મકાન ખાલી કરવાનું કહેતા વખ ધોળ્યુંટંકારા પંથકમાં એક જ દિવસમાં કારમાં આગ લાગવાના બે બનાવ
વાહનમાં આગ લાગવાના બનાવોમાં દિવસેને દિવસે વધારો થતો જઈ રહ્યો છે. ત્યારે આજે ટંકારા પંથકમાં એક જ દિવસમાં કારમાં આગ લાગવાના બે બનાવ સામે આવ્યા…
View More ટંકારા પંથકમાં એક જ દિવસમાં કારમાં આગ લાગવાના બે બનાવબગસરામાં ગેરકાયદેસર બાંધકામો તોડી પડાયા
બગસરામાં છેલ્લા ઘણા સમયથી તંત્ર દ્વારા જેતપુર રોડ પર થયેલ આડેધડ દબાણ દૂર કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવેલ છે જે અન્વયે આજે સખી…
View More બગસરામાં ગેરકાયદેસર બાંધકામો તોડી પડાયાઈલેક્ટ્રિક સબ સ્ટેશનના પોલમાં ફસાયેલી પતંગ લેવા જતાં 11 વર્ષના તરૂણનું વીજશોકથી મોત
ઉતરાયણના તહેવારમાં દર વર્ષે કાતિલ દોરાથી પતંગવીરો, વાહનચાલકોના હાથ-ગળા કપાયાની અને વિજ શોક લાગ્યાની ઘટનાઓ સામે આવે છે. ત્યારે રાજકોટની ભાગોળે આવેલા શાપર વેરાવળમાં…
View More ઈલેક્ટ્રિક સબ સ્ટેશનના પોલમાં ફસાયેલી પતંગ લેવા જતાં 11 વર્ષના તરૂણનું વીજશોકથી મોતપોલીસ પાસેથી 40 લાખનો હપ્તો કોણ લે છે? ચપટી વગાડીને અધિકારીઓને કોણ ડરાવે છે?
અમરેલીના ધારાસભ્ય અને મુખ્ય નાયબ દંડક કૌશિક વેકરિયા વિરુદ્ધ લેટરબોમ્બને લઈને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. એવામાં પાટીદાર યુવતી પાયલ ગોટીને…
View More પોલીસ પાસેથી 40 લાખનો હપ્તો કોણ લે છે? ચપટી વગાડીને અધિકારીઓને કોણ ડરાવે છે?SP જ અમરેલી સરઘસકાંડના મુખ્ય વિલન: એડવોકેટ યાજ્ઞિકનો ધડાકો
પાયલ સહિતના આરોપીઓનું સરઘસ પણ એસ.પી.ના કહેવાથી કઢાયું અને મારમાર્યો ત્યારે પણ સંજય ખરાટ હાજર હતા એસ.પી.એ રચેલી ‘સિટ’ની તપાસ પણ ફગાવતા આનંદ યાજ્ઞિક, ડીઆઇજી…
View More SP જ અમરેલી સરઘસકાંડના મુખ્ય વિલન: એડવોકેટ યાજ્ઞિકનો ધડાકોદ્વારકાધીશ મંદિરે તા.19મીએ બડા મનોરથ- છપ્પન ભોગ મહોત્સવ
મોટી હવેલી ટ્રસ્ટ દ્વારા આયોજન: ધ્વજારોહણ, વિવાહ ખેલ સહિતના વિવિધ મનોરથ યોજાશે છોટીકાશી જામનગરમાં ખંભાળીયા ગેઇટ નજીક આવેલ તથા મોટી હવેલી ટ્રસ્ટ સંચાલિત દ્વારકાધીશનાં પ્રાચીન…
View More દ્વારકાધીશ મંદિરે તા.19મીએ બડા મનોરથ- છપ્પન ભોગ મહોત્સવગુજરાતમાં HMPV વાયરસનો બીજો કેસ નોંધાયો, પ્રાંતિજમાં 8 વર્ષનું બાળક પોઝીટીવ
HMPV દુનિયાને ડરાવવાનું શરૂ કર્યું છે. ચીનના વાયરસ HMPVના કેસ હવે ભારતમાંથી સામે આવી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં HMPV વાયરસનો બીજો કેસ નોંધાયો છે.…
View More ગુજરાતમાં HMPV વાયરસનો બીજો કેસ નોંધાયો, પ્રાંતિજમાં 8 વર્ષનું બાળક પોઝીટીવમ્યુનિ.કમિશનરની ‘નાયક’ સ્ટાઇલ: સ્થળ પર ફાઇલ મગાવી ‘ઓન ધ સ્પોટ’ નિકાલ
ઘંટેશ્ર્વર એસઆરપીની શાળાની બિલ્ડિંગ રીનોવેશનની ફાઇલનો સ્થળ પર જ નિર્ણય, સ્માર્ટ સીટી-અટલ સરોવર-કટારિયા ચોકડીએ ચાલતા કામોમાં ચાવી ટાઇટ કરી! આજે ઘંટેશ્વર એસ.આર.પી. કેમ્પમાં આવેલ સૌરાષ્ટ્ર…
View More મ્યુનિ.કમિશનરની ‘નાયક’ સ્ટાઇલ: સ્થળ પર ફાઇલ મગાવી ‘ઓન ધ સ્પોટ’ નિકાલ