તા.1 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રકો ભરી શકાશે, તા.4 ફેબ્રુ.એ પાછા ખેંચવાનો અંતિમ દિવસ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કાર્યક્રમ જાહેર, આચાર સંહિતાનો અમલ પણ શરૂ, 18…
View More જુનાગઢ મહાપાલિકા અને 66 પાલિકાની 16 ફેબ્રુઆરીએ ચૂંટણીgujarat
ઉત્તર ગુજરાતના સંડેરમાં ખોડલધામ મંદિરનો શિલાપૂજન સમારોહ સંપન્ન
1008 યજમાનોએ શિલાપૂજન વિધિમાં લહાવો લીધો: ઠેર-ઠેરથી મોટી સંખ્યામાં ભાવિકો પધાર્યા શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા 21 જાન્યુઆરી 2025 ને મંગળવારના રોજ શ્રી ખોડલધામ ઉત્તર ગુજરાત…
View More ઉત્તર ગુજરાતના સંડેરમાં ખોડલધામ મંદિરનો શિલાપૂજન સમારોહ સંપન્નમહાકુંભનું વિજ્ઞાન અને અધ્યાત્મ, સુભાષ ઘાઇએ બનાવી ડોક્યુમેન્ટરી
6 મિનિટની ડોકયુમેન્ટરી સુભાષ ઘાઇની યુટયુબ ચેનલ પર ઉપલબ્ધ હાલ અખબારો, ટીવી અને સોશિયલ મીડિયા પર મહાકુંભના સમાચાર, ઘટનાઓ અને વીડિયો છવાયેલા રહે છે. મહાકુંભ…
View More મહાકુંભનું વિજ્ઞાન અને અધ્યાત્મ, સુભાષ ઘાઇએ બનાવી ડોક્યુમેન્ટરીકેસરી વીર: લેજેન્ડ ઓફ સોમનાથમાં સુનિલ શેટ્ટી, સૂરજ પંચોલી મુખ્ય ભૂમિકામાં
સોમનાથ મંદિરના રક્ષણ માટે લડનારા યોધ્ધાઓની કહાની સૂરજ પંચોલી, સુનીલ શેટ્ટી અને વિવેક ઓબેરોય તેમની આગામી ફિલ્મ કેસરી વીર: લેજેન્ડ ઓફ સોમનાથ માટે પહેલીવાર સાથે…
View More કેસરી વીર: લેજેન્ડ ઓફ સોમનાથમાં સુનિલ શેટ્ટી, સૂરજ પંચોલી મુખ્ય ભૂમિકામાંજન્મસિધ્ધ નાગરિકતા ખતમ કરવાનો ટ્રમ્પનો નિર્ણય હળાહળ અન્યાય છે
ભારતીયો સહીત વિદેશી ઇમ્યિુનીટીને સીધો અસર કરતો રાષ્ટ્રપતિ તરીકેના તેમના બીજા કાર્યકાળમાં, ડોનાલ્ડ ટ્રમ્પે જન્મસિદ્ધ નાગરિકતાનો અંત લાવવાના હેતુથી એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા…
View More જન્મસિધ્ધ નાગરિકતા ખતમ કરવાનો ટ્રમ્પનો નિર્ણય હળાહળ અન્યાય છેસુરેન્દ્રનગરમાં ભૂગર્ભ ગટરમાં બે સફાઇકર્મીના ગુંગળાઇને મોત
સુરેન્દ્રનગરમાં એક ગંભીર અકસ્માતમાં બે સફાઇ કામદારના મોત થયા છે. જેમાં નગરપાલિકાની બેદરકારી સામે આવી. કોઇપણ સેફટીના સાધનો વગર ભુગર્ભ ગટરની સફાઇ કરવા ઉતર્યા હતા.…
View More સુરેન્દ્રનગરમાં ભૂગર્ભ ગટરમાં બે સફાઇકર્મીના ગુંગળાઇને મોતજેતપુર પંથકમાં પ્રચંડ ધડાકા સાથે ધરતી ધ્રુજી
જેતપુર શેહર અને તાલુકામાં આજે 2.15 આસપાસ ભેદી ધડાકા સાથે ધરતી ધ્રૂજી ઉઠતાં ગભરાઇને લોકો દોડીને ઘર અને દુકાનોની બહાર નીકળી ગયા હતા. આ પ્રચંડ…
View More જેતપુર પંથકમાં પ્રચંડ ધડાકા સાથે ધરતી ધ્રુજીધો.12ની છાત્રા સાથે મિત્રતા કેળવી વિધર્મી વાનચાલકે આચર્યુ દુષ્કર્મ
સ્કૂલ વાનચાલક સાથે સગીરા ફોન પર વાતચીત કરતી હોય પરિવારને શંકા જતા ભાંડો ફૂટયો સગીરા સાથેની અંગત પળોના ફોટા સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ કર્યા…
View More ધો.12ની છાત્રા સાથે મિત્રતા કેળવી વિધર્મી વાનચાલકે આચર્યુ દુષ્કર્મવોકહાર્ટ હોસ્પિટલમાં કેન્સરની આધુનિક સારવારનો પ્રારંભ
એન. એમ. વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ્સે “ઉર્જા” ના લોન્ચની ઘોષણા કરી છે જે એક અત્યાયુનિક લિનેક (લિનિયર એક્સિલરેટર) છે, જે રાજકોટ અને આસપાસના સૌરાષ્ટ્ર પ્રદેશ, જેમાં…
View More વોકહાર્ટ હોસ્પિટલમાં કેન્સરની આધુનિક સારવારનો પ્રારંભત્રંબામાં પાનની દુકાન ચલાવતા યુવાન અને મિત્ર ઉપર પિતા-પુત્રોનો હુમલો
રાજકોટના ત્રંબા ગામે રહેતા અને પાનની દુકાન ચલાવતા યુવાન ઉપર પિતા અને બે પુત્રએ હુમલો કર્યો હતો બચાવવા વચ્ચે પડેલ તેના મિત્રને પણ મારમાર્યો હોય,આ…
View More ત્રંબામાં પાનની દુકાન ચલાવતા યુવાન અને મિત્ર ઉપર પિતા-પુત્રોનો હુમલો