ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરી ગીર સોમનાથની ક્ષેત્રીય ટીમ દ્વારા ખનીજના ગેરકાયદેસર વહન બદલ બે ડમ્પરને પકડી…
View More વેરાવળમાંથી ગેરકાયદેસર ખનીજના બે ડમ્પર જપ્તgujarat
ગોંડલના વેરી તળાવમાં પાઇપલાઇનના વાલ્વમાં ફસાયેલી યુવતીની લાશ મળી
ગોંડલ વેરીતળાવ માં વિચિત્ર ઘટના બનવા પામીછે.પાઇપ લાઇન નાં વાલ્વમાં માથુ ફસાયેલી હાલત માં યુવતીનો કોહવાયેલો મૃતદેહ મળી આવતા પોલીસે ફોરેન્સિક પીએમ માટે રાજકોટ…
View More ગોંડલના વેરી તળાવમાં પાઇપલાઇનના વાલ્વમાં ફસાયેલી યુવતીની લાશ મળીપાટડી પંથકના સાત ગામના ખેડૂતોની કૂચની ઘોષણા
પાટડી અને આસપાસના સાત ગામોના ખેડૂતોએ આજે મૌન રેલી અને પ્રતીક ધરણા યોજ્યા હતા. ખેડૂતોની મુખ્ય માગણી ગણોતધારાની કલમ 192 અને 193, તેમજ કે-1 અને…
View More પાટડી પંથકના સાત ગામના ખેડૂતોની કૂચની ઘોષણામોરબીના બે સિરામિક એકમોમાં જીએસટીના દરોડા : દસ્તાવેજો જપ્ત
માર્ચ મહિનો જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ મોરબીના અલગ અલગ ઉદ્યોગોમાં એસ જીએસટી ની ટીમ દ્વારા અચાનક ચેકિંગ અને સરવેની કામગીરી કરવામાં…
View More મોરબીના બે સિરામિક એકમોમાં જીએસટીના દરોડા : દસ્તાવેજો જપ્તતળાજા નગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપ કોંગ્રેસમાં ગાબડાંની સ્થિતિ: 99 ફોર્મ ઉપડ્યા
ભાવનગર જિલ્લાની તળાજા નગર પાલિકા ની ચૂંટણી લડવા ઇચ્છુંકો પક્ષની વિચારધારા છોડી ને પોતાને રાજકીય અને સામાજિક લેવલે ફાયદો ક્યાં છે તેની ફિકરમા દેખાઈ…
View More તળાજા નગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપ કોંગ્રેસમાં ગાબડાંની સ્થિતિ: 99 ફોર્મ ઉપડ્યાકોટડાસાંગાણી-રાજકોટનો રૂટ કાપી નખાતા મુસાફરોમાં દેકારો
વિદ્યાર્થીઓ અને શાપરના શ્રમિકો રઝળી પડયા કોટડાસાંગાણી માં સવારે ના 6 45 કલાક આવતી એસટી બસ નો રૂૂટો એકા એક કાપી નાખવામાં આવેલ કોટડાસાંગાણી ના…
View More કોટડાસાંગાણી-રાજકોટનો રૂટ કાપી નખાતા મુસાફરોમાં દેકારોતા.1 ફેબ્રુઆરીથી સર્વોત્તમ ડેરી દ્વારા ભાવ વધારો, દૂધ ઉત્પાદકોને મળશે કિલો ફેટે રૂા.820
સર્વોત્તમ ડેરીના સ્થાપક અને મેનેજિંગ ડીરેક્ટર એચ.આર.જોષી ના જણાવ્યા મુજબ શ્રી ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી, સર્વોત્તમ ડેરી ના સ્થાપક ચેરમેન મહેન્દ્રભાઈ પનોતના…
View More તા.1 ફેબ્રુઆરીથી સર્વોત્તમ ડેરી દ્વારા ભાવ વધારો, દૂધ ઉત્પાદકોને મળશે કિલો ફેટે રૂા.820મોરબીમાં લારી-ગલ્લાવાળાઓને વૈકલ્પિક જગ્યા ફાળવવા રજૂઆત
મોરબીમાં મ્યુનિસિપલ કોપોરેશન થતાની સાથે મનપા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેથી નાના એવા લારી ગલ્લાવાળાના પણ દબાણો દૂર થતાં આ સામાન્ય…
View More મોરબીમાં લારી-ગલ્લાવાળાઓને વૈકલ્પિક જગ્યા ફાળવવા રજૂઆતભુજથી જામનગર જતી 3.19 લાખના દારૂ ભરેલી ગાડી શેખપીર પાસેથી પકડાઇ
જામનગરના શખ્સની શોધખોળ: 474 દારૂની બોટલ જપ્ત સામાન્ય રીતે કચ્છમાં બહારથી દારૂૂ આવતો હોય છે પણ કચ્છથી લઈ જતા શરાબને ઝડપી લેવામાં આવ્યો છે…
View More ભુજથી જામનગર જતી 3.19 લાખના દારૂ ભરેલી ગાડી શેખપીર પાસેથી પકડાઇજૂનાગઢ કોર્પોરેશનની ટિકિટ વહેંચણીમાં કોંગ્રેસમાં ડખો, પ્રમુખ સામે ગંભીર આક્ષેપો
ગુજરાતમા અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા સેન્સ-પ્રક્રિયા ચાલી રહી છે. રાજકીય પક્ષોમાં ટિકિટની વહેંચણીનો વિવાદ સામે આવતો હોય છે. જૂનાગઢ મહાનગર પાલિકમાં…
View More જૂનાગઢ કોર્પોરેશનની ટિકિટ વહેંચણીમાં કોંગ્રેસમાં ડખો, પ્રમુખ સામે ગંભીર આક્ષેપો