કોટડાસાંગાણી-રાજકોટનો રૂટ કાપી નખાતા મુસાફરોમાં દેકારો

વિદ્યાર્થીઓ અને શાપરના શ્રમિકો રઝળી પડયા કોટડાસાંગાણી માં સવારે ના 6 45 કલાક આવતી એસટી બસ નો રૂૂટો એકા એક કાપી નાખવામાં આવેલ કોટડાસાંગાણી ના…

વિદ્યાર્થીઓ અને શાપરના શ્રમિકો રઝળી પડયા

કોટડાસાંગાણી માં સવારે ના 6 45 કલાક આવતી એસટી બસ નો રૂૂટો એકા એક કાપી નાખવામાં આવેલ કોટડાસાંગાણી ના અને ખરેડા અને અરડોઈ ના પેસેન્જરો રઝડી પડેલ નાછુટકે પ્રાઇવેટ વાહનમાં જવું પડે રોજે રોજ અપડાઉન કરતા લોકો ને પોતાના રોજીંદા સમયે પહોંચવા નુ હોય છે જેમાં એસટી નોરૂૂટ એકા એક કાપી નાખવામાં આવેલ છે જે પેસેન્જરો રાજકોટ કોલેજમાં જતા વિદ્યાર્થીઓ અને સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝમાં કામે જતા હોય છે તે પેસેન્જરને એસ.ટી સમય પ્રમાણે ન આવતા તે પેસેન્જરને ભારે મુશ્કેલીનો સામનો વેઠવો પડે ના છૂટકે પ્રાઇવેટ વાહનમાં ડબલ ભાડું ચૂકવીને સમયસર પહોંચવાનો હોય છે જે એસટી તંત્ર દ્વારા આ તાલુકામાં કે હર હમેશા અન્યાય કરવામાં આવી રહ્યો છે જેએસટી રોજે રોજ સવારે 06:45 કલાકે આવતી હોય છે તે એસટી નો રૂૂટ એકાએક કાપી નાખવામાં આવેલ જે પેસેન્જર રજ ડી પડેલ પડેલ જે ગોંડલ થી આવતી રાજકોટ જવા માટે વાયા કોટડા સાંગાણી થઈને રાજકોટ જતી હોય છે તે એસટી અગત્યનો રૂૂટ હોય છે જેમાં રોજે રોજ વિદ્યાર્થીઓ અને ઇન્ડસ્ટ્રીઝ માં કામે જતા લોકોને સમયસર જતા હોય છે રોજે રોજ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને ઇન્ડસ્ટ્રીઝમાં કામ ઉપર જતા લોકોને એસટી બસનો રૂૂટ એકાએક કાપી નાખવા થી પેસેન્જર ભારે મુશ્કેલીની નો સામનો કરવો પડે ના છૂટકે પ્રાઇવેટ વાહનનો સહારો લેવો પડેલ પોતાના જીવ જોખમમાં મૂકીને લેવો પડે તંત્ર દ્વારા આ તાલુકાને હર હંમેશ અન્યાય કરવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *