મોત ક્યાં અને કઈ રીતે આવી ચડેછે.તે કોઈ ને ખબર હોતી નથી.ગોંડલનાં શેમળા ગામે કારખાનાનો મેઇન ગેટ રિપેર કરતી વેળા ઓટોમેટિક ગેટ અચાનક ચાલુ થતા…
View More ગોંડલના શેમળા ગામે ગેટ વચ્ચે માથું ફસાઇ જતા મજૂરનું મૃત્યુgujarat
રાજકોટથી મહાકુંભમાં જવા બસનો પ્રારંભ, પ્રથમ ટ્રિપ જ અડધી ખાલી
45ની ક્ષમતાની વોલ્વોમાં 27 મુસાફરોએ બુકિંગ કરાવ્યું, બે ટિકિટ કેન્સલ અને 25 ભાવિકો પ્રયાગરાજ જવા રવાના રાજકોટથી પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં જવા માટે આજથી એસ.ટી.ની વોલ્વો…
View More રાજકોટથી મહાકુંભમાં જવા બસનો પ્રારંભ, પ્રથમ ટ્રિપ જ અડધી ખાલીહાર્ટએટેકનો ભરડો: મહિલા-યુવાન-પ્રૌઢ સહિત વધુ 7ના હૃદય થંભી ગયા
માસ્તર સોસાયટીમાં મહિલા સોફા પર બેસી વાત કરતા હતા ને ઢળી પડયા, કોઠારિયા કોલોનીમાં પ્રૌઢાને હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડયો રાજકોટ સહિત રાજયભરમાં હાર્ટ એટેકના બનાવોના…
View More હાર્ટએટેકનો ભરડો: મહિલા-યુવાન-પ્રૌઢ સહિત વધુ 7ના હૃદય થંભી ગયાફ્લાવર બેડમાં વચગાળાની રાહત: ગ્રીલ ન હોય તો કમ્પ્લીશન મળશે
બિલ્ડર એસો.ની રજૂઆત સરકારમાં પેન્ડિંગ પરંતુ કોર્પોરેશને રસ્તો કાઢી બાંધકામ ક્ષેત્રને ધમધમતું કરવાનો પ્રયાસ કર્યો બે ફૂટના ફ્લાવર બેડ માટે કબાટના ખાંચામાં પાટિયા ફરજિયાત મારવાનો…
View More ફ્લાવર બેડમાં વચગાળાની રાહત: ગ્રીલ ન હોય તો કમ્પ્લીશન મળશેકાલાવડ રોડ પર રંગોલી પાર્કમાં કાર ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા
શહેરના કાલાવડ રોડ પર આવેલ રંગોલી પાર્કમાં રહેતી મહિલાના ફ્લેટની નીચે પાર્ક કરેલી કારની ચોરી કરનાર બે શખ્સોને ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ ઝડપી લીધા હતા.મળતી…
View More કાલાવડ રોડ પર રંગોલી પાર્કમાં કાર ચોરી કરનાર બે શખ્સો ઝડપાયાભારત-ઈંગ્લેન્ડની મેચ જોવા આવેલા બે પ્રેક્ષકોના મોબાઈલ ચોરાયા
રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાયેલા ઈંગ્લેન્ડ વચ્ચેના ટી-20 મેચમાં મેચ જોવા આવેલા બે પ્રેક્ષકોના મોબાઈલ ચોરીથતાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મેચ જોવા આવેલા…
View More ભારત-ઈંગ્લેન્ડની મેચ જોવા આવેલા બે પ્રેક્ષકોના મોબાઈલ ચોરાયાભાજપ ધમકી આપે છે, મોરબીમાં ‘આપ’, ‘કોંગ્રેસ’ના નેતાઓ પહોંચ્યા પોલીસ સ્ટેશને
મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. તમામ પક્ષો ચૂંટણી જીતવા માટે પૂરજોશ મહેનત કરી રહ્યા છે. દરમિયાન, આરોપ-પ્રત્યારોપનો દોર પણ શરૂૂ થયો…
View More ભાજપ ધમકી આપે છે, મોરબીમાં ‘આપ’, ‘કોંગ્રેસ’ના નેતાઓ પહોંચ્યા પોલીસ સ્ટેશનેરાજકોટની પાંચ નગરપાલિકાની 168 બેઠક પર 571 ફોર્મ ભરાયા: આવતીકાલે ચિત્ર સ્પષ્ટ થશે
રાજકોટ સહિત રાજ્યભરની નગરપાલિકાના અને તાલુકા પંચાયતની ચૂંટણી આગામી 16 ફેબ્રુઆરી મતદાન અને 18 ફેબ્રુઆરી પરિણામ જાહેર થશે. રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકામાં અને છ તાલુકા…
View More રાજકોટની પાંચ નગરપાલિકાની 168 બેઠક પર 571 ફોર્મ ભરાયા: આવતીકાલે ચિત્ર સ્પષ્ટ થશેઅમદાવાદમાં નશામાં BRTS રેલિંગમાં BMW ઘુસાડી દીધી
અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં અકસ્માતની ઘટના બની હતી. સ્ટાર બજાર ત્રણ રસ્તા પાસે અકસ્માત સર્જ્યો હતો. દારૂૂના નશામાં કારચાલકે અકસ્માત સર્જ્યો હતો. કાર ચાલકે નશામાં BRTS…
View More અમદાવાદમાં નશામાં BRTS રેલિંગમાં BMW ઘુસાડી દીધીભાજપમાં ભડકો ; અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટતાં મોવડી મંડળ એલર્ટ
રાજીનામાં-પક્ષ પલ્ટા-આક્ષેપોનો મારો શરૂ, નારાજગીની અસર પરિણામો પર ન પડે તે માટે તમામ પક્ષો એક્શનમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ-કોંગ્રેસમાં અસંતોષનો પડઘો…
View More ભાજપમાં ભડકો ; અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટતાં મોવડી મંડળ એલર્ટ