જામનગર જિલ્લા જેલમાં ગુજસીટોક, ખંડણી, વ્યાજખોરી અને હત્યા જેવા ગંભીર ગુનાઓના આરોપીઓ જેલવાસ ભોગવી રહ્યા છે. તાજેતરમાં એવી માહિતી મળી હતી કે, સૌરાષ્ટ્રનું એક…
View More જેલમાં પોલીસના ધાડેધાડા ઉતર્યા, કુખ્યાત આરોપીઓ પર નજરgujarat
સાધના કોલોનીમાં કારમાં છુપાયેલ 85 બોટલ દારૂ સાથે બેને ઝડપી લીધા
જામનગર ની એલસીબી પોલીસે સાધના કોલોની વિસ્તારમાંથી મોટરકારમાં હેરાફેરી કરાતો 85 નંગ દારૂૂ ની બાટલી નો જથ્થો ઝડપી લઇ, બે આરોપી ની ધરપકડ કરી છે.…
View More સાધના કોલોનીમાં કારમાં છુપાયેલ 85 બોટલ દારૂ સાથે બેને ઝડપી લીધાચૂંટણીના ઝોનલ ઓફિસરોને ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટની સત્તા સોંપાઇ
જામજોધપુર, ધ્રોલ, કાલાવડ અને જોડિયામાં અધિકારીઓ અને કર્મચારીઓની ઝોનલ ઓફિસર તરીકે નિયુકિત : ખાસ હોદ્ો અપાયો જામજોધપુર, ધ્રોલ અને કાલાવડ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તથા જોડિયા…
View More ચૂંટણીના ઝોનલ ઓફિસરોને ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટની સત્તા સોંપાઇગુજરાતના વીજપૂરવઠામાં વર્ષ 2020થી 2024 વચ્ચે 28 ટકાનો વધારો
ભારતની સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતા 2031-32માં 900 ગીગાવોટ થવાની સંભાવના: રાજ્ય કક્ષાના ઊર્જા મંત્રી ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં વીજ પુરવઠામાં વધારો જોવા મળ્યો છે. જેના…
View More ગુજરાતના વીજપૂરવઠામાં વર્ષ 2020થી 2024 વચ્ચે 28 ટકાનો વધારોકેશોદની મહિલાના ગળામાંથી 1.77 લાખના સોનાના ચેનની ચીલ ઝડપ
કેશોદ પોલીસ સ્ટેશનમાં ચેઈન સ્નેકિંગની ધટના બનતાં પોલીસે સીસીટીવી ફુટેજ આધારે હેલ્મેટધારી 2 અજાણ્યાં શખ્સો વિરૂૂધ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. મળતી વિગત…
View More કેશોદની મહિલાના ગળામાંથી 1.77 લાખના સોનાના ચેનની ચીલ ઝડપકાલાવડ પાલિકામાં વોર્ડ-2 બેઠક ભાજપ બિનહરીફ
જામનગર જિલ્લા ની કાલાવડ નગરપાલિકા મા ભાજપ એ ખોલ્યું ખાતું 7 વોર્ડ ની 28 બેઠક ની ચૂંટણી મા ની 1 સીટ માં ભાજપ ની બેઠક…
View More કાલાવડ પાલિકામાં વોર્ડ-2 બેઠક ભાજપ બિનહરીફહાઈકોર્ટનો સ્ટે ઊઠી જતાં બેટ દ્વારકામાં ડિમોલિશન કામગીરી પુન: શરૂ
એક દિવસમાં છ હજાર ચો.મી.ના દબાણો હટાવી પોણા બે કરોડની જમીન ખુલ્લી કરાવતુ તંત્ર દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં ગત તારીખ 11 મી જાન્યુઆરીથી શરૂૂ કરવામાં…
View More હાઈકોર્ટનો સ્ટે ઊઠી જતાં બેટ દ્વારકામાં ડિમોલિશન કામગીરી પુન: શરૂવવાણિયા ગામે શિકાર બાબતે માથાકૂટમાં યુવાનની હત્યા થઈ’તી : બે શખ્સો ઝડપાયા
માળિયા તાલુકન વવાણીયા ગામે શિકાર કરવા ગયેલા મિત્રોને બોલાચાલી થયા બાદ ઉગ્ર ઝઘડો થતા બંદુક વડે ફાયરીંગ કરી યુવાનની હત્યા નીપજાવવામાં આવી હતી જે…
View More વવાણિયા ગામે શિકાર બાબતે માથાકૂટમાં યુવાનની હત્યા થઈ’તી : બે શખ્સો ઝડપાયાકલ્યાણપુરમાં ખનીજ ચોરી કરવાના કેસમાં બે આરોપીને ત્રણ વર્ષની સજા ફટકારતી કોર્ટ
કલ્યાણપુર પંથકમાં આજથી આશરે 16 વર્ષ પૂર્વે જુદા જુદા બે આસામીઓએ તેમની ખેતીની જમીનમાં પરવાનગી વગર ગેરકાયદેસર રીતે બોકસાઈટનું ખનન કરતા આ પ્રકરણમાં…
View More કલ્યાણપુરમાં ખનીજ ચોરી કરવાના કેસમાં બે આરોપીને ત્રણ વર્ષની સજા ફટકારતી કોર્ટવાંકાનેરમાં 13 બેઠકો બિનહરીફ, હવે 32 ઉમેદવારો વચ્ચે જંગ
વાંકાનેર નગરપાલિકાના સાત વોર્ડની 28 બેઠકો માટે કુલ 53 ફોર્મ ભરાયા હતા જેમાં ફોર્મ ચકાસણી દરમિયાન સાત ઉમેદવારી પત્રો રદ કરવામાં આવ્યા હતા અને આજે…
View More વાંકાનેરમાં 13 બેઠકો બિનહરીફ, હવે 32 ઉમેદવારો વચ્ચે જંગ