નાણામંત્રી કનુ દેસાઇ ગુજરાતનું વર્ષ 2025-26નું 3 લાખ 70 હજાર 250 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ આજે ગુજરાતનું સતત ચોથીવાર…
View More ગુજરાતનું 3 લાખ 70 હજાર કરોડનું બજેટ રજૂ, રના ઘરની સહાયમાં વધારો, રાજ્યમાં બે નવા એક્સપ્રેસ વે બનશેgujarat
ગુજરાતમાં નગરપાલિકાના નવા શાસકો સામે મ્હોં ફાડી ઊભી છે નાણાકીય કટોકટી
ગુજરાતમાં હાલમાં સંપન્ન થયેલી નગરપાલિકાઓની ચુંટણીમાં ભાજપે ભવ્યાતિભવ્ય વિજય મેળવ્યો છે. વિજયની ઉજવણી કરવાનો તેને પુરો અધિકાર છે. પરંતુ ખરી કસોટી સુશાસન આપવામાં છે. સારા…
View More ગુજરાતમાં નગરપાલિકાના નવા શાસકો સામે મ્હોં ફાડી ઊભી છે નાણાકીય કટોકટીજસદણના ગેસ્ટહાઉસમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા રાજકોટના બે પંટરો ઝડપાયા
જસદણના આટકોટ રોડ પર આદીત્ય ગેસ્ટ હાઉસમા પોલીસે દરોડો પાડી ગેસ્ટ હાઉસમા રૂમ ભાડે રાખી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા અને રમાડતા રાજકોટના બે…
View More જસદણના ગેસ્ટહાઉસમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા રાજકોટના બે પંટરો ઝડપાયાગોંડલમાં મકાન તૂટી પડતા માતા-પુત્ર ઘવાયા, પુત્રવધૂનું મોત
ગોંડલ નાં સહજાનંદનગર નગર માં ગરબીચોક થી આગળ કાટખુણા પર આવેલુ બે માળનું મકાન સવારે સાત કલાકે ધડાકાભેર ધરાશઇ થતા મકાન માં સુતેલા સુનિલભાઇ…
View More ગોંડલમાં મકાન તૂટી પડતા માતા-પુત્ર ઘવાયા, પુત્રવધૂનું મોતલગ્ન કરતા પહેલાં માતા-પિતાને પૂછતા નથી અને તકલીફ પડે તો બિચારા બની ઊભા રહો છો!
પુત્રવધૂની સસરા પાસે ભરણપોષણની માગણી ફગાવતી હાઇકોર્ટ ગુજરાત હાઇકોર્ટમાં એક વિચિત્ર કેસ આવ્યો હતો. જેમાં ગાંધીનગરની મહિલાએ તેના પતિને બદલે સસરા પાસેથી ભરણપોષણ માગતી…
View More લગ્ન કરતા પહેલાં માતા-પિતાને પૂછતા નથી અને તકલીફ પડે તો બિચારા બની ઊભા રહો છો!વડાપ્રધાન મોદી તા.7મી માર્ચે ગુજરાતના પ્રવાસે, સુરત-નવસારીમાં બે કાર્યક્રમો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અગામી 7 અને 8 માર્ચે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત બાદ વડાપ્રધાન મોદીની આ પહેલી ગુજરાતની મુલાકાત છે.…
View More વડાપ્રધાન મોદી તા.7મી માર્ચે ગુજરાતના પ્રવાસે, સુરત-નવસારીમાં બે કાર્યક્રમોરાજકોટના કોન્ટ્રાકટરનું 60 લાખની ઉઘરાણીમાં અપહરણ
વેરાવળના બે સહિત ત્રણ વ્યાજખોર સામે ફરિયાદ: 3 આરોપી પોલીસના સકંજામાં પોલીસે પીછો કરી કાલાવડ રોડ પરથી વેપારીને આરોપીઓની ચુંગાલમાંથી મુકત કરાવ્યો રાજકોટ શહેરમા વ્યાજખોરીના…
View More રાજકોટના કોન્ટ્રાકટરનું 60 લાખની ઉઘરાણીમાં અપહરણખંભાળિયાના સિદ્ધપુરમાં પવનચક્કી પરથી પટકાતાં યુવાનનું મૃત્યુ
ખંભાળિયાથી આશરે 25 કિલોમીટર દૂર આવેલા સિદ્ધપુર ગામના વાડી વિસ્તારમાં સુઝલોન કંપનીની પવનચક્કીનું સાફ-સફાઈ તેમજ મેન્ટેનન્સનું કામ કરવા માટે લિફ્ટ મારફતે પવનચક્કી ઉપર ગયેલા ભાટીયા…
View More ખંભાળિયાના સિદ્ધપુરમાં પવનચક્કી પરથી પટકાતાં યુવાનનું મૃત્યુમોબાઇલમાં મશગૂલ સાળાને બચાવવા બનેવી કૂદયા, ટ્રેન અડફેટે બંનેનાં મોત
રાજકોટમાં બનેલી ઘટના: 12 વર્ષનો તરુણે કાનમાં હેન્ડસફ્રી ભરાવી ચાલતી પકડતા સાળા-બનેવીેને કાળ ખેંચી ગયો: શ્રમિક પરિવારમાં આક્રંદ મોબાઇલની મોકાણમાં આત્મહત્યા, આપઘાતના પ્રયાસ અને અકસ્માતની…
View More મોબાઇલમાં મશગૂલ સાળાને બચાવવા બનેવી કૂદયા, ટ્રેન અડફેટે બંનેનાં મોતમોરબીમાં મહિલાએ પાંચમા માળેથી પડતું મૂકી કર્યો આપઘાત
માનસિક બીમારીથી કંટાળી પગલુ ભરી લીધું મોરબીના પંચાસર રોડ પર મુનનગર ચોકમા ઉમા ટાવર વૃષભ સોસાયટીમાં રહેતા મહિલાએ બીમારીથી કંટાળી પાંચમા માળેથી પડતું મુકતાં શરીરે…
View More મોરબીમાં મહિલાએ પાંચમા માળેથી પડતું મૂકી કર્યો આપઘાત