રાજકોટ-ભુજ વચ્ચે આગામી 21 માર્ચથી સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 30 જૂન સુધી આ ટ્રેન ચાલુ રાખવામાં આવશે. ત્યારબાદ ટ્રેન ચાલુ રાખવી કે…
View More બે દાયકા બાદ રાજકોટ-ભુજ વચ્ચે દોડશે ટ્રેનgujarat
બામણબોર જીઆઇડીસીના કેમિકલથી નદીઓ ઝેરી બની
બામણગોર જીઆઇડીસી માં આવેલા કેમિકલના કારખાના આવેલા છે તથા આ જીઆઇડીસીમાં કેમિકલ ઝોન પણ નથી છતા આ જીઆઇડીસીમાં અનેક કેમિકલ કારખાનાઓ આવેલા છે…
View More બામણબોર જીઆઇડીસીના કેમિકલથી નદીઓ ઝેરી બનીસરકારી-ખાનગી શિક્ષકોના મહેનતાણામાં ભેદભાવ કરતાં પેપર મૂલ્યાંકન કામગીરી બંધ
બોર્ડના પેપરની ચકાસણની કામગીરી હાલ ચાલી રહી છે. અત્યાર સુધી સરકારી અને ગ્રાન્ટેડ તેમજ ખાનગી શાળાના શિક્ષકોને સમાન વેતન આપવામાં હતુ પરંતુ આ વર્ષે સરકારી…
View More સરકારી-ખાનગી શિક્ષકોના મહેનતાણામાં ભેદભાવ કરતાં પેપર મૂલ્યાંકન કામગીરી બંધસોની બજાર, કનકરોડ, લક્ષ્મીવાડીમાં વધુ 14 કોમર્સિયલ મિલકતો સીલ
વેરાવિભાગ દ્વારા આજે સોનીબજાર, કનકરોડ, લક્ષ્મીવાડી સહિતના વિસ્તારોમાં કોમર્શીયલ 14 મિલ્કતો સીલ કરી સ્થળ ઉપર રૂા. 77.22 લાખની વેરાવસુલાત કરી હતી. વેરાવિભાગ દ્વારા રૈયા રોડ…
View More સોની બજાર, કનકરોડ, લક્ષ્મીવાડીમાં વધુ 14 કોમર્સિયલ મિલકતો સીલવંદે ભારતને પશુઓથી બચાવવા 106 કરોડ ખર્ચાશે
રાજકોટથી વિરમગામ સુધી રેલવે ટ્રેકની બન્ને તરફ ફેન્સિંગ નાખવા ટેન્ડર બહાર પડાયા સૌરાષ્ટ્રના યાત્રિકોને ઝડપી રેલવે સુવિધા આપવા માટે રેલવે દ્વારા અમદાવાદ-જામનગર વચ્ચે વંદે ભારત…
View More વંદે ભારતને પશુઓથી બચાવવા 106 કરોડ ખર્ચાશેએસટી વિભાગમાં કંડકટરની જગ્યા માટેના ઉમેદવારનું મેરીટ રાત્રે વેબસાઈટ ઉપર મુકાશે
વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની જાહેરાત ગુજરાત એસટી વિભાગ દ્વારા અગાઉ 2320 જેટલા કંડકટરની ભરતી કરવા માટે પરીક્ષા લેવામાં આવી હતી. જે ભરતી માટેના…
View More એસટી વિભાગમાં કંડકટરની જગ્યા માટેના ઉમેદવારનું મેરીટ રાત્રે વેબસાઈટ ઉપર મુકાશેન્યુ ગણેશનગરના યુવાનને વ્યાજખોરોનો ત્રાસ: પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતા ફરિયાદ
યુવાનને દવાખાનાનું કામ પડતા તેમણે મિત્ર મારફતે વ્યાજખોર પાસેથી પૈસા લીધા’તા રાજકોટ શહેરના ન્યુ ગણેશ નગરમાં રહેતા યુવાને પોતાનું સ્કૂટર ગીરવે મૂકી પાસેથી 50 હજાર…
View More ન્યુ ગણેશનગરના યુવાનને વ્યાજખોરોનો ત્રાસ: પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતા ફરિયાદઅંબિકા ટાઉનશિપમાં પાણીની મોકાણ, સ્થાનિકોની ધરણાંની ચીમકી
ઉનાળાના પ્રારંભે જ શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીનો દેકારો બોલી ગયો છે. ડીઆઈ લાઈન નાખવાની કામગીરી દરમિયાન જૂની લાઈનો તુટવાની ઘટનામાં વધારો થયો છે.…
View More અંબિકા ટાઉનશિપમાં પાણીની મોકાણ, સ્થાનિકોની ધરણાંની ચીમકીસામાજિક મૂલ્યોના જતન માટે 94 ટકા મહિલાઓ વચનબધ્ધ
ગુજરાતના સાંસ્કૃતિક વારસા, આર્થિક વિકાસ, આધુનિક પડકારોને પહોંચી વળવા સ્ત્રીઓએ સ્વીકારેલી જવાબદારીઓ વિવિધ જ્ઞાતિ અને ધર્મની 1360 મહિલાઓ પર મનોવિજ્ઞાન ભવન દ્વારા કરાયેલા સરવેમાં દેખાઇ…
View More સામાજિક મૂલ્યોના જતન માટે 94 ટકા મહિલાઓ વચનબધ્ધકોઠારિયા સોલ્વન્ટમાં ભાઇએ કામ બાબતે ઠપકો આપતાં સગીરાએ એસિડ પી લીધું
શહેરમાં કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં આવેલ શીતળાધાર 25 વારીયામાં રહેતી સગીરાને ભાઈએ કામ બાબતે ઠપકો આપ્યો હતો. ભાઈના ઠપકાથી માઠું લગી આવતા સગીરાએ એસિડ પી લીધું…
View More કોઠારિયા સોલ્વન્ટમાં ભાઇએ કામ બાબતે ઠપકો આપતાં સગીરાએ એસિડ પી લીધું