આજે વધુ 4 મિલકત સીલ, સ્થળ પર રૂા. 69.95 લાખની વસુલાત મનપાના વેરાવિભાગની રિકવરી ઝુંબેશ સફળ થઈ હોય તેમ વાર્ષિક લક્ષ્યાંક 400 કરોડ આજે પૂર્ણ…
View More વેરાવિભાગનો વાર્ષિક લક્ષ્યાંક પૂર્ણ, વેરાની આવક 400 કરોડને પારgujarat
કાળઝાળ ગરમી વચ્ચે એપ્રિલના પ્રથમ સપ્તાહમાં માવઠાની આગાહી
માર્ચ મહિનાનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. માર્ચના અંતમાં અને એપ્રિલની શરૂૂઆતમાં ગુજરાતમાં આકરો તાપ તો પડશે, સાથે સાથે માવઠુ પણ થઇ શકે છે. ગુજરાતના…
View More કાળઝાળ ગરમી વચ્ચે એપ્રિલના પ્રથમ સપ્તાહમાં માવઠાની આગાહીવિવાદાસ્પદ કેલેન્ડરોનું રૂા.1.90 કરોડનું બિલ લટક્યું
ટેન્ડર વગર છાપકામ કરાવ્યા બાદ ફાઈલ કમિશનર પાસે પહોંચી પરંતુ સહી ન થતાં એજન્સીના પૈસા સલવાયા મહાનગરપાલિકાના દરેક કામ માટે ટેન્ડર પદ્ધતિ અમલમાં છે જે…
View More વિવાદાસ્પદ કેલેન્ડરોનું રૂા.1.90 કરોડનું બિલ લટક્યુંસુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ સાથે પોલીસના ગઠબંધનનો પર્દાફાશ
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ માફિયાઓ સાથે સંપર્ક ધરાવતા 2 DYSP અને 2 પોલીસકર્મીઓ સામે પ્રાંત અધિકારી ગૃહ વિભાગમાં રિપોર્ટ કરશે. સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ માફિયાઓ…
View More સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ સાથે પોલીસના ગઠબંધનનો પર્દાફાશપ્રેમલગ્ન બાદ પ્રેમિકા પરત નહી આવતા પ્રેમીએ ફિનાઇલ પીધુ
પડધરીના વિસમણની ઘટના: આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવારમાં ખસેડાયો મૂળ રાજકોટના વતની અને પ્રેમ લગ્ન બાદ પડધરીના વિસામણ ગામે રહેતા યુવાને પત્ની મોસાળમાં રોકાવા ગયા…
View More પ્રેમલગ્ન બાદ પ્રેમિકા પરત નહી આવતા પ્રેમીએ ફિનાઇલ પીધુમહુવામાં આઇસ્ક્રિમની લાલચ આપી આધેડે ત્રણ કિશોરીઓને ગુપ્તાંગ બતાવ્યું
મહુવા તાલુકાના કતપર ગામમાં રહેતો એક આધેડ ગામમાં જ રહેતી ત્રણ માસુમ બાળાને આઇસ્ક્રીમ ખવડાવવાની લાલચ આપી પોતાની સાથે લઇ ગયો હતો અને કાંટાની…
View More મહુવામાં આઇસ્ક્રિમની લાલચ આપી આધેડે ત્રણ કિશોરીઓને ગુપ્તાંગ બતાવ્યુંભાજપ ટિકિટ આપે તો પેટા ચૂંટણી લડી લેવા ભુપત ભાયાણી પણ તૈયાર
વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીનો માર્ગ મોકળો થયો છે. પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ હાઈકોર્ટમાંથી પિટિશન પરત ખેંચતા હવે વિસાવદરમાં ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે.…
View More ભાજપ ટિકિટ આપે તો પેટા ચૂંટણી લડી લેવા ભુપત ભાયાણી પણ તૈયારવિસાવદરની ચૂંટણી પહેલા આપ-કોંગ્રેસ વચ્ચે કકળાટ
ગુજરાતમાં વિસાવદર ધારાસભાની બેઠકની પેટા ચૂંટણીનો માર્ગ મોકળો થતા જ આ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનનો કકળાટ સામે આવ્યો છે. જૂનાગઢની વિસાવદર વિધાનસભા…
View More વિસાવદરની ચૂંટણી પહેલા આપ-કોંગ્રેસ વચ્ચે કકળાટજેતપુરના સોની વેપારી સાથે રૂપિયા 8.34 લાખની છેતરપીંડી
જેતપુરમાં રહેતા સોની વેપારી સાથે રૂા. 8.34 લાખની છેતરપીંડી કરનાર રાજકોટના ગઠિયાને પોલીસે ઝડપી લીધો છે. ગ્રાહક બનીને સોની વેપારી પાસેથી 10 તોલા સોનાની…
View More જેતપુરના સોની વેપારી સાથે રૂપિયા 8.34 લાખની છેતરપીંડીઉપલેટામાં ITIના બે શિક્ષકોના ત્રાસથી કંટાળી વિદ્યાર્થીનો આપઘાત
ઉપલેટાના બસસ્ટેન્ડ પાસે વણકર વાસમાં રહેતા અને દુમિયાણીમાં આઈટીઆઈના વાયરમેનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ 22 દિવસ પૂર્વે આઈટીઆઈ ઉપલેટાના શિક્ષક અને શિક્ષિકાના ત્રાસથી આપઘાત કરી લીધો…
View More ઉપલેટામાં ITIના બે શિક્ષકોના ત્રાસથી કંટાળી વિદ્યાર્થીનો આપઘાત