વિશ્વભરમાં ગરબાના લીધે ગુજરાતને એક આગવી ઓળખ મળી છે. આ નવરાત્રિમાં યુવાધન જાણે આખા વર્ષ દરમિયાન મેળવેલી ઊર્જાથી ગરબા રમે છે, અનેઆ ગરબા માંથી જ…
View More નોરતામાં પરસેવાથી ભીંજાયેલા ચોલી-કુર્તા પહેરવાથી ચામડીના રોગોમાં 10%નો વધારોgujarat
‘ઉડતા રાજકોટ’: ત્રણ સ્થળેથી રૂા.28.68 લાખનો ગાંજો ઝડપાયો
રૂા.29.80 લાખના ગાંજા સાથે મહિલાને ઝડપી લેતી એસઓજી, ભાણેજનું નામ ખુલ્યુ: રેલવે સ્ટેશનેથી રૂા.4.87 લાખના ગાંજા સાથે પેડલર-ગ્રાહકની ધરપકડ સદરબજારમાં ઝઘડો થતાં પોલીસને બોલાવનાર શખ્સ…
View More ‘ઉડતા રાજકોટ’: ત્રણ સ્થળેથી રૂા.28.68 લાખનો ગાંજો ઝડપાયોદુષ્કાળ પેકેજ ‘બટકુ રોટલો ફેંકવા’જેવું: 12મીથી આંદોલન
ગુજરાતના ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા બાદ રાજ્ય સરકાર દ્વારા હેક્ટરદીઠ ₹8,500ની સહાય આપવાની જોગવાઈ સામે ખેડૂત નેતા પાલ આંબલિયાએ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે…
View More દુષ્કાળ પેકેજ ‘બટકુ રોટલો ફેંકવા’જેવું: 12મીથી આંદોલનભાજપના બે અને ‘આપ’ના એક કદાવર નેતા કોંગ્રેસના સંપર્કમાં
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્રના રાજકારણમાં અચાનક મોટી હલચલ જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા બેઠકના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના…
View More ભાજપના બે અને ‘આપ’ના એક કદાવર નેતા કોંગ્રેસના સંપર્કમાંભાજપ સરકારમાં અંગ્રેજ શાસન! ગાંધીનગર DGP કચેરીએ કોંગ્રેસની કૂચ
ગુજરાતમાં પોલીસ દમન, ખોટા પોલીસ કેસો અને વિપક્ષ સામે ભેદભાવપૂર્ણ કાર્યવાહીના આક્ષેપો સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આજે ગુજરાત પોલીસ ભવન, ગાંધીનગર ખાતે રાજ્યના પોલીસ…
View More ભાજપ સરકારમાં અંગ્રેજ શાસન! ગાંધીનગર DGP કચેરીએ કોંગ્રેસની કૂચમાર્કેટિંગ યાર્ડ 65000 મણ મગફળીની આવકથી છલકાયું
સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે તા. 27/10/2026, મંગળવારના રોજ જણસીઓની જંગી આવક નોંધાઈ હતી. આજે સવારથી જ માર્કેટયાર્ડ બહાર વાહનોની લાંબી કતારો…
View More માર્કેટિંગ યાર્ડ 65000 મણ મગફળીની આવકથી છલકાયુંવીરાણી ચોકમાં મેરેજ બ્યુરોની આડમાં ચાલતુ કૂટણખાનું પકડાયું
રાજકોટ શહેરમાં અનૈતિક પ્રવૃત્તિઓ અને દેહ વ્યાપારના દૂષણને ડામી દેવા માટે પોલીસ પ્રશાસન દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રાજકોટ શહેરના મ્હે. પોલીસ કમિશનર…
View More વીરાણી ચોકમાં મેરેજ બ્યુરોની આડમાં ચાલતુ કૂટણખાનું પકડાયું6 મહિના વહેલી આવી ‘કેસર’: પેટીનો ભાવ રૂા.14500
સૌરાષ્ટ્રની જગપ્રસિદ્ધ ’કેસર’ કેરી સામાન્ય રીતે ઉનાળાની શરૂૂઆતમાં અક્ષય તૃતીયા કે માર્ચ-એપ્રિલ મહિનામાં બજારમાં જોવા મળતી હોય છે. પરંતુ આ વર્ષે ઓક્ટોબર મહિનામાં જ પોરબંદરની…
View More 6 મહિના વહેલી આવી ‘કેસર’: પેટીનો ભાવ રૂા.14500અમદાવાદથી કોલંબો માટે ડાયરેકટ ફલાઇટસનો પ્રારંભ
જો તમે શ્રીલંકા જવાની યોજના બનાવી રહ્યા છો, તો તમારા માટે એક ઉત્તમ અને રાહતજનક સમાચાર છે. હવે અમદાવાદના પ્રવાસીઓએ શ્રીલંકા જવા માટે મુંબઈ કે…
View More અમદાવાદથી કોલંબો માટે ડાયરેકટ ફલાઇટસનો પ્રારંભરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ વગર વરસાદે પાણી-પાણી
રૂા.2,654 કરોડના ખર્ચે નિર્માણ પામેલા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના કાર્ગો સેક્ટરમાં પાણીના લીકેજની સમસ્યા સામે આવી છે. પાઇપલાઇનમાંથી સતત પાણી લીક થવાને કારણે કાર્ગો ફ્લોર પર…
View More રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ વગર વરસાદે પાણી-પાણી