ગાંધીનગરમાં ચોંકાવનારી ઘટના બની છે. મુખ્યમંત્રીની સુરક્ષા વ્યવસ્થામાં ફરજ બજાવતા PSI તન્વીરસિંહ ઝાલાએ પોતાની જ સર્વિસ રિવોલ્વરથી ફાયરિંગ કરીને આપઘાત કર્યો છે, ઘટનાની…
View More CMની સિક્યોરિટીમાં ફરજ બજાવતા PSIએ ગોળી મારી કરી આત્મહત્યા: ઘરકંકાસને લઈ પગલું ભર્યાની આશંકાgujarat
જેતપુરનું ઝેરી પાણી પોરબંદરના દરિયામાં છોડવા સામે લડતના મંડાણ
મંત્રી અર્જુન મોઢવાડિયાને પત્ર લખી ડીપ-સી પાઇપલાઇન પ્રોજેકટ રદ કરવા ઉગ્ર માંગ કરતુ માછીમાર જાગૃત મંડળ પોરબંદરના દરિયાકાંઠે પર્યાવરણીય સંકટના વાદળો ઘેરાયા છે. જેતપુરના સાડી…
View More જેતપુરનું ઝેરી પાણી પોરબંદરના દરિયામાં છોડવા સામે લડતના મંડાણમચ્છુ નદીમાં ખનીજ માફિયાઓ બેફામ: ગુંડાઓ માલ છોડાવી ગયા, અધિકારીને ખુનની ધમકી
મોરબીમાં ચોરી, લૂંટ જેવા ગુનાઓ સામાન્ય બની ગયા છે પોલીસનો કોઈ ડર રહ્યો ના હોય તેમ ગુનેગારો બેફામ બની ગયા છે તો હવે ખનીજ ચોરો…
View More મચ્છુ નદીમાં ખનીજ માફિયાઓ બેફામ: ગુંડાઓ માલ છોડાવી ગયા, અધિકારીને ખુનની ધમકીઉનાના વાંસોજમાં શાક-રોટલો ખાધા બાદ પરિવારની તબિયત લથડી, બાળકીનું મોત
ઉના તાલુકાના વાંસોજ ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. રાત્રિના ભોજનમાં ગુવાર-બટેટાનું શાક અને રોટલો ખાધા બાદ એક જ પરિવારના ત્રણ સભ્યો ની તબિયત…
View More ઉનાના વાંસોજમાં શાક-રોટલો ખાધા બાદ પરિવારની તબિયત લથડી, બાળકીનું મોતફ્રી ફાયર ગેમથી સગીરાનું અપહરણ, આરોપીને જામનગર પોલીસે આસામથી ઝડપ્યો
મોબાઇલમાં રમાતી ફ્રી ફાયર વીડિયો ગેમના માધ્યમથી સગીર બાળા સાથે સંપર્ક કેળવી તેનું અપહરણ કરવાના ગુનામાં જામનગર સીટી ‘એ’ ડિવિઝન પોલીસને સફળતા મળી છે. જામનગર…
View More ફ્રી ફાયર ગેમથી સગીરાનું અપહરણ, આરોપીને જામનગર પોલીસે આસામથી ઝડપ્યોકલાના રંગે રંગાઈ, આત્મનિર્ભરતાના દીવડા પ્રગટાવતી માનુનીઓ
ફોટો ચોકલેટ માટે આગવી ઓળખ ધરાવતા પૂજાબેન માણેકે બનાવેલ અમિતાભ બચ્ચનના ફોટોવાળી ચોકલેટ પહોંચી કેબીસીમાં માટીના કોડિયા અને ગ્રીટિંગ કાર્ડથી શરૂૂ થયેલ નિમિષાબેન ખન્નાની સફર…
View More કલાના રંગે રંગાઈ, આત્મનિર્ભરતાના દીવડા પ્રગટાવતી માનુનીઓશાપર વેરાવળમાં યુવકનું શ્વાન કરડ્યા બાદ સારવારમાં મોત
શાપર વેરાવળમાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક રખડતું ભટકતું જીવન જીવતા યુવકનું કુતરું કરડવાના કારણે મોત નીપજ્યું છે. વિગતો…
View More શાપર વેરાવળમાં યુવકનું શ્વાન કરડ્યા બાદ સારવારમાં મોતગોંડલના ચોરડી ગામે 35.79 લાખનો દારુ ઝડપાયો
ગોંડલ તાલુકાના ચોરડી ગામની સીમમાં ચાલતા દારૂૂના કટિંગ વખતે ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડી રૂૂ.35.79 લાખનો 4982 બોટલ વિદેશી દારૂૂ સહીત રૂૂ.55.89 લાખનો મુદ્દમાલ કબજે…
View More ગોંડલના ચોરડી ગામે 35.79 લાખનો દારુ ઝડપાયોઓપરેશન ગંગાજળ: વધુ બે કલાસ-1 અધિકારી ફરજિયાત નિવૃત્ત
ગુજરાત સરકાર દ્વારા ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ સામે અત્યંત કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂૂપે રાજ્ય સરકારે વધુ બે વર્ગ-1 (ક્લાસ-વન)ના ગુજરાત વહીવટી સેવા…
View More ઓપરેશન ગંગાજળ: વધુ બે કલાસ-1 અધિકારી ફરજિયાત નિવૃત્તઅમદાવાદ-વડોદરામાં સિરામિક કાર કોટીંગના 17 વેપારીઓ પર GSTના દરોડા
દિપાવલીના તહેવારો આવી રહયા છે ત્યાં જ આજે બપોરે 1ાા વાગ્યાની આસપાસથી સ્ટેટ જીએસટી એટલે કે ગુજરાતના ૠજઝ વિભાગે અમદાવાદ-વડોદરામાં મોટાપાયે દરોડાનો દોર શરૂૂ કરતા…
View More અમદાવાદ-વડોદરામાં સિરામિક કાર કોટીંગના 17 વેપારીઓ પર GSTના દરોડા