જામનગર મહાનગરપાલિકા ની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટી બેઠક માં ગાર્બેજ કલેક્શન અંગે ના કોન્ટ્રાક્ટ ની દરખાસ્ત વિપક્ષ ના વિરોધ બાદ પેન્ડિંગ રાખવામાં આવી હતી.…
View More વિવાદીત કચરા કોન્ટ્રાક્ટની દરખાસ્ત પેન્ડિંગ રાખતી સ્ટેન્ડિંગgujarat
ખખડધજ ખટારીઓમાં કચરાના પોટલા ઉપાડવાનો મનપાનો અધધ..900 કરોડનો કોન્ટ્રાક્ટ
જામનગર મહાનગરપાલિકામાં શહેરના કચરાના નિકાલ જેવી પાયાની અને અત્યંત આવશ્યક સુવિધાના કોન્ટ્રાક્ટને લઈને ભૂતકાળમા ગંભીર બેદરકારીઓ, મસમોટા ભ્રષ્ટાચાર અને કૌભાંડો આચરવામાં આવી રહ્યા હોવાના ગંભીર…
View More ખખડધજ ખટારીઓમાં કચરાના પોટલા ઉપાડવાનો મનપાનો અધધ..900 કરોડનો કોન્ટ્રાક્ટમાણાવદર વર્ધમાન જીનીંગ મિલમાં લાગી વિકરાળ આગ
ફાયર ફાઇટર દોડ્યા, કરોડોનું નુકસાન માણાવદર મીતડી રોડ ઉપર આવેલા વર્ધમાન જીનીગ એન્ડ પ્રેસીગ ફેક્ટરી મા લાગેલ વિકરાળ આગથી અંદાજે ત્રણ કરોડની નુકસાનનો અંદાજ 35…
View More માણાવદર વર્ધમાન જીનીંગ મિલમાં લાગી વિકરાળ આગઉધારી ભારે પડી: મોરબીના વેપારીઓના 600 કરોડ ફસાયા
મંદી અને નાણા ફસાઇ જતા ઘણા વેપારીઓએ કોલસાનો ધંધો બંધ કર્યોં: સૌથી વધુ પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં સપ્લાય ઉધારીમાં માલ નહીં આપવા અને ડિફોલ્ટરોના…
View More ઉધારી ભારે પડી: મોરબીના વેપારીઓના 600 કરોડ ફસાયાઉપલેટાના ગણોદ ગામે વાડીમાં ચાલતી જુગાર ક્લબ ઉપર દરોડો,સૌરાષ્ટ્રના 6 જુગારીઓની ધરપકડ
રૂા.1.80 લાખની રોકડ સહિત રૂા.5.21 લાખનો મુદ્દામાલ કબજે: દરોડામાં વાડીમાલિક સહિત 8 શખ્સો ફરાર ઉપલેટાના ગણોદ ગામની સીમમાં વાડીમાં ચાલતી જુગાર કલબ ઉપર ગ્રામ્ય એલસીબીની…
View More ઉપલેટાના ગણોદ ગામે વાડીમાં ચાલતી જુગાર ક્લબ ઉપર દરોડો,સૌરાષ્ટ્રના 6 જુગારીઓની ધરપકડસુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનીજ ખનન : વઢવાણ નજીકથી ચાર ડમ્પર ઝડપાયા
વઢવાણ પ્રાંત અધિકારી દ્વારા હાઇવે પર પાસ પરમીટ વગર ગેરકાયદે ખનીજ વહન કરતાં વાહનો સામે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ખોલડીયાદ પાસેથી 4 ડમ્પરને ઝડપી…
View More સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનીજ ખનન : વઢવાણ નજીકથી ચાર ડમ્પર ઝડપાયાભાવનગરમાં મકાનનો કબજો લેવા ગયેલ બેંક અધિકારીઓ અને મકાનમાલિક વચ્ચે ઝપાઝપી
ભાવનગરના શાસ્ત્રીનગર, એલ.આઈ.જી. વસાહતમાં મકાનની જપ્તી કરવા ગયેલ બેંક અધિકારીઓ અને મકાન માલિક અને ભાડુઆત વચ્ચે ઝઘડો અને ઝપાઝપી થતા બન્ને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ…
View More ભાવનગરમાં મકાનનો કબજો લેવા ગયેલ બેંક અધિકારીઓ અને મકાનમાલિક વચ્ચે ઝપાઝપીલાલા બિહારીના ઘરેથી રોકડ-દાગીના અને થેલા ભરીને દસ્તાવેજ કબજે
લાલા બિહારીની ચાર પત્નીના ચાર ઘરે પોલીસનું સર્ચ ઓપરેશન ભાડા કરારની કોપી, ભાડા રસીદો, મકાનના દસ્તાવેજ, નોટો ગણવાનું મશીન કબજે અમદાવાદમાં છેલ્લા બે દાયકામાં માફિયા…
View More લાલા બિહારીના ઘરેથી રોકડ-દાગીના અને થેલા ભરીને દસ્તાવેજ કબજેદંપતી વચ્ચે થયેલી બોલાચાલીમાં વ્યથિત આધેડે જિંદગી ટૂંકાવી
દ્વારકા તાલુકાના વાંચ્છુ ગામની સીમ વિસ્તારમાં રહેતા માંડણભા આલાભા માણેક નામના 50 વર્ષના આધેડે ગત તારીખ 16 એપ્રિલના રોજ પોતાના હાથે ઝેરી દવા પી…
View More દંપતી વચ્ચે થયેલી બોલાચાલીમાં વ્યથિત આધેડે જિંદગી ટૂંકાવીમોરબી પીપળિયા ચાર રસ્તા પાસેથી પશુઓ ભરેલી બોલેરો ઝડપાઇ
મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીકથી પશુ ભરેલ બોલેરો મળી આવતા મોરબી તાલુકા પોલીસે પશુ ક્રુરતા અંગે સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ…
View More મોરબી પીપળિયા ચાર રસ્તા પાસેથી પશુઓ ભરેલી બોલેરો ઝડપાઇ