રાજકોટ જિલ્લાના મતદારોની ફોટાવાળી યાદી તા.15મી સુધીમાં જાહેર કરવા સૂચના

આગામી મહિનામાં યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય ચૂંટણી પંચે રાજકોટ સહિત રાજ્યના કલેક્ટરોને સૂચના આપી છે. જેના પગલે રાજકોટ કલેક્ટર પ્રભવ જોશીના માર્ગદર્શન…

View More રાજકોટ જિલ્લાના મતદારોની ફોટાવાળી યાદી તા.15મી સુધીમાં જાહેર કરવા સૂચના

ITIમાં હવે છાત્રો ઇવી-સોલારનું જ્ઞાન મેળવશે

    રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં 140થી વધુ આઇટીઆઇમાં પ્રવેશ પ્રક્રિયાનો આરંભ થયો છે. આ વર્ષ આઇટીઆઇમાં સોલાર અને ઇલેક્ટ્રિકલ વ્હીકલ સહિત 76 કોષમાં 39 હજારથી…

View More ITIમાં હવે છાત્રો ઇવી-સોલારનું જ્ઞાન મેળવશે

જાતિગત વસ્તી ગણતરીના નિર્ણયને કોંગ્રેસનો આવકાર

જિલ્લા પંચાયતમાં પોસ્ટર પ્રદર્શન કરી કોંગ્રેસે લડતને સફળ ગણાવી સરકાર અને વડાપ્રધાને જાતિગત વસ્તી ગણતરી અંગે નો છેદ ઉડાડી દેતા કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીની આગેવાની…

View More જાતિગત વસ્તી ગણતરીના નિર્ણયને કોંગ્રેસનો આવકાર

કાલથી 6 દિવસ માવઠાની આગાહી, માર્કેટ યાર્ડોને એલર્ટ કરાયા

સૌરાષ્ટ્ર-ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની પણ શક્યતા, માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે હવામાન વિભાગે આવતીકાલ તા. 3 મેથી ચાર દિવસ રાજ્યના…

View More કાલથી 6 દિવસ માવઠાની આગાહી, માર્કેટ યાર્ડોને એલર્ટ કરાયા

મોવિયા ચોકડી પાસે લાખોની સરકારી જમીન પર ધમધમતી હોટેલનું ડિમોલિશન

  જિલ્લા કલેકટર પ્રભવ જોશીની સૂચનાને પગલે રાજકોટ શહેર અને જિલ્લામાં સરકારી જમીન પરના દબાણો દૂર કરવાની ઝુંબેશ શરૂૂ કરવામાં આવી છે. આ કાર્યવાહીના ભાગરૂૂપે…

View More મોવિયા ચોકડી પાસે લાખોની સરકારી જમીન પર ધમધમતી હોટેલનું ડિમોલિશન

રાજકોટ જિલ્લા જેલમાં બીમારી સબબ કેદીનું મોત

રાજકોટ જિલ્લા જેલમાં બિમારી સબબ બેભાન થઇ જતા કેદીને સારવાર માટે સિવિલ હાસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તેનુ મોત નીપજ્યુ હતુ. આ અંગે પોલીસે જરૂરી…

View More રાજકોટ જિલ્લા જેલમાં બીમારી સબબ કેદીનું મોત

અમદાવાદ નજીકથી 9 વર્ષ પહેલા રદ થયેલી 1.90 કરોડની ચલણી નોટો ઝડપાઇ

  સાણંદ-બાવળા રોડ પરથી 9 વર્ષ બાદ જૂની ચલણી નોટો પકડાઈ છે. ડિમોનિટાઈઝ થયેલી ચલણી નોટો સાથે બે વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. સાણંદ જઈ…

View More અમદાવાદ નજીકથી 9 વર્ષ પહેલા રદ થયેલી 1.90 કરોડની ચલણી નોટો ઝડપાઇ

પત્ની ગણેશ ચોથ કરવા માવતરે ગઇ ને પતિએ આપઘાત કરી લીધો

શહેરની ભાગોળે આજીડેમ ચોકડી નજીક આવેલા માંડા ડુંગરમાં ભીમરાવનગરમાં રહેતા યુવાને પત્ની ગણેશ ચોથ કરવા માવતરે ગયા બાદ પાછળથી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.…

View More પત્ની ગણેશ ચોથ કરવા માવતરે ગઇ ને પતિએ આપઘાત કરી લીધો

મેટોડામાં પ્રૌઢાએ બીમારીથી કંટાળી કર્યો આપઘાત

મેટોડામાં આવેલી આસ્થા સોસાયટીમાં રહેતા પ્રોઢાએ બીમારીથી કંટાળી ઝેરી પાવડર પી જીવન ટૂંકાવી લેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. આ બનાવ અંગે…

View More મેટોડામાં પ્રૌઢાએ બીમારીથી કંટાળી કર્યો આપઘાત

બોગસ મેડિકલ રિપોર્ટના આધારે 40 લાખનો કલેઇમ પાસ કરાવવાના કૌભાંડમાં બેનાં જામીન રદ

ચાની હોટલના સંચાલકે દેવુ ઉતારવા ખાનગી હોસ્પિટલના સ્ટાફની મદદથી કાવતરૂ રચ્યુ’તું રાજકોટમાં ખોટા એમઆરઆઈ રીપોર્ટ રજૂ કરી રૂૂ.40 લાખનો મેડિકલેમ પાસ કરાવવાનું કૌભાંડમાં પોલીસે પાંચ…

View More બોગસ મેડિકલ રિપોર્ટના આધારે 40 લાખનો કલેઇમ પાસ કરાવવાના કૌભાંડમાં બેનાં જામીન રદ