ભરૂચના ‘મનરેગા’ યોજનાના કૌભાંડની તપાસ માટે પોલીસ દ્વારા ‘સીટ’ની રચના

દાહોદ બાદ ભરૂચમાં ઝડપાયેલા રૂા.7.30 કરોડના મનરેગા યોજનાના કૌંભાડની તપાસ માટે પોલીસ દ્વારા ‘સીટ’ની રચના કરવામાં આવી છે. ત્યારે તટસ્થ તપાસ થાય તો હજુ મસમોટુ…

View More ભરૂચના ‘મનરેગા’ યોજનાના કૌભાંડની તપાસ માટે પોલીસ દ્વારા ‘સીટ’ની રચના

બાળકોની નોટબુક્સ, પાઠય પુસ્તકો, સ્ટેશનરી, યુનિફોર્મ કોઈપણ સ્ટોરમાંથી અને યોગ્ય લાગે ત્યાંથી ખરીદી શકે છે

શાળા દ્વારા આપવામાં આવેલી માહિતીને ફક્ત સુચન સમજવું, આદેશ નહીં: ડી.વી. મહેતા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ દ્વારા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની તમામ શાળાના વાલીઓ…

View More બાળકોની નોટબુક્સ, પાઠય પુસ્તકો, સ્ટેશનરી, યુનિફોર્મ કોઈપણ સ્ટોરમાંથી અને યોગ્ય લાગે ત્યાંથી ખરીદી શકે છે

ડ્રાઈવરો ન મળતા 100 સિટી બસ બંધ કરાઈ

નિયમોનું સખ્ત પાલન કરવાની એજન્સીને તાકીદ કર્યા બાદ ડ્રાઈવર સપ્લાય કરનાર વ્યક્તિએ હાથ ઉંચા કરી દેતા તંત્ર લાચાર શહેરના ઈન્દિરા સર્કલ ખાતે સીટીબસ દૂર્ઘટના સર્જાયા…

View More ડ્રાઈવરો ન મળતા 100 સિટી બસ બંધ કરાઈ

પંજાબથી રાજકોટ આવતા ટ્રકમાંથી રૂા.80 લાખનો દારુ-બિયર ઝડપાયો

પાણશીણા ચેકપોસ્ટ પરથી પ્લાસ્ટિકના રોલની આડમાં દારુ-બિયરનો જથ્થો છૂપાવ્યો હતો: 90.60 લાખનો મુદ્દામાલ જપ્ત, રાજસ્થાનીની ધરપકડ લીંબડી – લીંબડી અમદાવાદ હાઈવે પર પાણશીણા ચેક પોસ્ટ…

View More પંજાબથી રાજકોટ આવતા ટ્રકમાંથી રૂા.80 લાખનો દારુ-બિયર ઝડપાયો

સુરતમાં બોગસ ટર્મલોન લેનાર કોલ્ડ સ્ટોરેજના ભાગીદારોને ત્યાં EDના દરોડા

  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ના અમદાવાદ ઝોનલ ઓફિસે મંગળવારે જણાવ્યું હતું કે તેણેPMLA સ્પેશિયલ કોર્ટ સમક્ષ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) ની જોગવાઈઓ હેઠળ…

View More સુરતમાં બોગસ ટર્મલોન લેનાર કોલ્ડ સ્ટોરેજના ભાગીદારોને ત્યાં EDના દરોડા

જૂનાગઢમાં ફૂટવેર શો-રૂમના માલીકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું

જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં આજે વહેલી સવારે એક દુ:ખદ ઘટના સામે છે. શહેર મધુરમ વિસ્તારમાં પફેમસ ફૂટવેરથ તરીકે ઓળખાતા એક જાણીતા શોરૂૂમના માલિકે પોતાના શોરૂૂમની…

View More જૂનાગઢમાં ફૂટવેર શો-રૂમના માલીકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું

દ્વારકાધીશ મંદિરમાં ગર્ભગૃહના દ્વાર સોનાના વરખથી મઢાયા

દ્વારકાધીશ જગતમંદિરમાં નિજ મંદિરમાં કાળિયા ઠાકોરજીના ગર્ભગૃહમાં દ્વાર ચાંદી ના હતા તે હવે 650 ગ્રામ સોનાથી વરખથી સુવર્ણ જડિત કરવામાં આવ્યા છે. ગાંધીનગરના વતની અને…

View More દ્વારકાધીશ મંદિરમાં ગર્ભગૃહના દ્વાર સોનાના વરખથી મઢાયા

રાપરના કાનમેર નજીક ખાનગી બસમાં આગ ભભૂકી 36 મુસાફરોનો હેમખેમ બચાવ

રાપર તાલુકાના કાનમેર અને રહાડી પાટિયા વચ્ચે ધોરીમાર્ગ ઉપર ગત મોડી રાત્રે દોડતી ખાનગી બસમાં અચાનક આગ ફાટી નીકળતાં મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા. જો…

View More રાપરના કાનમેર નજીક ખાનગી બસમાં આગ ભભૂકી 36 મુસાફરોનો હેમખેમ બચાવ

મોરબી નજીક હથિયાર બનાવવાની ફેકટરી ઝડપાઈ

ગેરકાયદેસર હથિયાર બનાવવાના સાધનો સાથે માળિયાના શખ્સની ધરપકડ, ચરાડવાના શખ્સનું નામ ખુલ્યું મોરબીના માળીયામાં પોલીસે ચીખલી ગામે દરોડો પાડી ગેરકાયદેસર હથિયાર બનાવવાની મીની ફેકટરી ઝડપી…

View More મોરબી નજીક હથિયાર બનાવવાની ફેકટરી ઝડપાઈ

સરકારી મીટિંગ-સીટિંગ માટે નવી માર્ગદર્શિકા જાહેર

વહીવટી કાર્યક્ષમતા વધારવા ‘વર્ચ્યુઅલ -ફર્સ્ટ’ અને સમયબધ્ધ બેઠક નીતિ અમલમાં જિલ્લા કક્ષાના અધિકારીઓ માટે વર્ચ્યુઅલ હાજરી ફરજિયાત, ગુરૂવાર અને શુક્રવારે જ વિભાગીય બેઠકો થશે  …

View More સરકારી મીટિંગ-સીટિંગ માટે નવી માર્ગદર્શિકા જાહેર