મોડીરાત્રે સોમનાથ પોલીસનો દરોડો, ચાર ફોરવ્હીલ, 25 મોબાઈલ અને દારૂ સહિત 41.30 લાખનો મુદ્દામાલ કબ્જે ગીર સોમનાથ જિલ્લાના સાસણ ગીર ખાતે એક ફાર્મ રીસોર્ટમાંથી…
View More સાસણના એથિઝ ફાર્મહાઉસમાં દારૂ-જુગારની મહેફીલ માણતા રાજકોટ-ગોંડલના 22 ઝડપાયાgujarat
રાજકોટ-કુવાડવા રોડ ઉપરથી 72.80 લાખનો દારૂ ઝડપાયો
પંજાબથી 8544 બોટલ દારૂ ભરેલું ટેન્કર ભાયાવદર તરફના બુટલેગરે મંગાવ્યું હોવાનું ખુલ્યું, ડ્રાઈવરની ધરપકડ, 87.81 લાખનો મુદ્દામાલ કબજે રાજકોટ અમદાવાદ હાઈ-વે પર કુવાડવા ચોકડી પાસે…
View More રાજકોટ-કુવાડવા રોડ ઉપરથી 72.80 લાખનો દારૂ ઝડપાયોગોંડલના ટ્રાન્સપોર્ટરને રૂા.8.50 લાખ ચુકવી દીધા છતાં બે વ્યાજખોરોના ત્રાસ
પઠાણી વ્યાજની ઉઘરાણી કરી ધમકી આપતાં પોલીસ ફરિયાદ નોંધાઈ ગોંડલના કપુરીયા ચોકમાં રહેતા ટ્રાન્સપોર્ટરે ધંધાના કામ માટે નાણાની જરૂર ઉભી થતાં ગોંડલના બે શખ્સો પાસે…
View More ગોંડલના ટ્રાન્સપોર્ટરને રૂા.8.50 લાખ ચુકવી દીધા છતાં બે વ્યાજખોરોના ત્રાસજૂની અદાવતમાં સમાધાનની ચા માટે બોલાવી બે ભાઇ પર ફરીથી હુમલો
જામનગરમાં સાધના કોલોની નજીક નંદનવનપાર્ક શેરી નંબર બે માં રહેતા લાલજીભાઈ મંગાભાઈ સોલંકી નામના 27 વર્ષના મારવાડી યુવાને પોતાના ઉપર તેમજ પોતાના ભાઈ જયેશ ઉપર…
View More જૂની અદાવતમાં સમાધાનની ચા માટે બોલાવી બે ભાઇ પર ફરીથી હુમલોકોરોનાના વધુ સાત પોઝિટિવ કેસ નોંધાયા : તમામ હોમ આઇસોલેશનમાં
જામનગર શહેર માં કોરોના વાઇરસ એ અડીંગો જમાવ્યો છે. દરરોજ નવા નવા કેસ નોંધાઇ રહ્યા છે. આજે શહેરી વિસ્તાર માં 6 કેસ નોંધાયા છે. જ્યારે…
View More કોરોનાના વધુ સાત પોઝિટિવ કેસ નોંધાયા : તમામ હોમ આઇસોલેશનમાંહાલારનો વધુ એક યુવાન લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યો: 1.80 લાખ ગુમાવ્યા
રાજકોટની યુવતી લગ્ન કર્યા બાદ બે દિવસ રોકાઇ પરિણીત હોવાનું કહી પરત ફરી લૂંટેરી દુલ્હન, મેંરેજ બ્યુરો સંચાલિકા અને વચેટિયા સહિત 6 સામે છેતરપિંડીની ફરિયાદ…
View More હાલારનો વધુ એક યુવાન લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યો: 1.80 લાખ ગુમાવ્યામધ્યપ્રદેશના મુખ્યમંત્રી યાદવ રિલાયન્સના વનતારાની મુલાકાતે
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ ગઇકાલ બપોરે વિમાન માર્ગે જામનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. અને ત્યાંથી તેઓ સડક માર્ગે મારફત વનતારાની મુલાકાતે પહોંચ્યા હતા.…
View More મધ્યપ્રદેશના મુખ્યમંત્રી યાદવ રિલાયન્સના વનતારાની મુલાકાતેહાપા યાર્ડ નજીક 41.89 કરોડના ખર્ચે બનતા ઓવરબ્રિજનુંકાર્ય અંતિમ તબક્કામાં
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરને રેલવે ફાટક મુક્ત બનાવવા માટે શહેરની મધ્યમાંથી પસાર થતી જુદી જુદી રેલ્વે લાઈન ના ક્રોસિંગ પર ઓવરબ્રીજ બનાવવાની કામગીરી તબક્કા વાર…
View More હાપા યાર્ડ નજીક 41.89 કરોડના ખર્ચે બનતા ઓવરબ્રિજનુંકાર્ય અંતિમ તબક્કામાંમોરબી પેકેજીંગ ઉદ્યોગકારો જૂનુ બીલ બાકી હશે તો માલ નહીં આપે
મોરબીમાં કોરૂૂગેટેડ બોક્સ બનાવતા તમામ પેકેજીંગ ઉદ્યોગકારો હવે જુના પેમેન્ટ બાકી હશે તેવા યુનિટોને માલ આપશે નહિ તેવો નિર્ણય બેઠકમાં લેવામાં આવ્યો છે. આ સાથે…
View More મોરબી પેકેજીંગ ઉદ્યોગકારો જૂનુ બીલ બાકી હશે તો માલ નહીં આપેમોરબીના નાગડાવાસ ગામ પાસે કારે પલટી મારતા યુવાનનું મોત
તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી મોરબીના નાગડાવાસ ગામ નજીક કારના ચાલકે કાબુ ગુમાવતા કાર રોડની સાઈડમાં ખાડામાં પલટી મારી જતા યુવાનને ગંભીર…
View More મોરબીના નાગડાવાસ ગામ પાસે કારે પલટી મારતા યુવાનનું મોત