મોરબીના સતવારા પરિવારના દીકરા સાથે દલાલોએ રૂૂપિયા 2 લાખ લઈ પરણાવેલ ક્ધયા લગ્નના ત્રણ દિવસ બાદ માનતા પુરી કરવા જવાનું કહ્યા બાદ રફુચક્કર થઈ જતા…
View More મોરબીમાં લૂંંટેરી દુલ્હન, બે લાખ લઇ લગ્ન કર્યા બાદ ફરાર, દલાલ સહિતના સામે ફરિયાદgujarat
મોરબીમાં કતલખાને લઇ જવાતા 28 ઘેટા સાથે ટ્રક ચાલકની ધરપકડ
મોરબીના માળીયા ફાટક પાસે બ્રીજ ઉતરતા ઉમિયા પરોઠા હોટલ સામેથી વાહનમાં ક્રૂરતાપૂર્વક બાંધી કતલખાને ધકેલાઈ રહેલા 28 જીવિત ઘેટાઓ લઈને નીકળેલા કચ્છના બે આરોપીઓને પોલીસે…
View More મોરબીમાં કતલખાને લઇ જવાતા 28 ઘેટા સાથે ટ્રક ચાલકની ધરપકડમોરબીમાં ગૃહકલેશથી પરિવારનો માળો પિંખાયો : નવોઢાનો આપઘાત
મોરબીમાં આવેલ વિસીપરા વિસ્તારમાં રહેતા શ્રમિક સગીરાએ પતિ સાથે ઝઘડો થતાં પતિને ફડાકા ઝીંકી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. શ્રમિક નવોઢાના મોતથી પરિવારમાં અરેરાટી…
View More મોરબીમાં ગૃહકલેશથી પરિવારનો માળો પિંખાયો : નવોઢાનો આપઘાતઆજથી 5 દિ’ ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી
દ.ગુજરાત, સૌરાષ્ટ્રમાં ધોધમાર અન્ય વિસ્તારમાં હળવાથી-મધ્યમ વરસાદ પડશે ગુજરાતમાં મેઘરાજા ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરવા તૈયાર છે! હવામાન વિભાગે આગામી પાંચ દિવસ એટલે કે 26…
View More આજથી 5 દિ’ ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહીશેરબજારમાં રોકાણના બહાને રાજકોટના પ્રૌઢ સાથે 49.80 લાખની ઠગાઇ
વોટ્સએપ ગ્રુપમાં એડ થયા બાદ કયાં શેર કયારે ખરીદવા, કયારે વેંચવાના? તે માહિતી અપાતી હતી આજકાલ સાયબર ફ્રોડનાં અનેક કિસ્સાઓ પ્રકાશમા આવી રહયા છે. અલગ…
View More શેરબજારમાં રોકાણના બહાને રાજકોટના પ્રૌઢ સાથે 49.80 લાખની ઠગાઇભાવનગરમાં ક્રેડિટ કાર્ડ મારફત લોનના નામે 16.41 લાખની ઠગાઇ
ભાવનગરમાં રહેતા બે સગા ભાઈઓને વિશ્વાસમાં લઈ અલગ અલગ ક્રેડિટ કાર્ડ મારફત જુદી જુદી કંપનીઓના મોબાઇલ ફોન ખરીદી તેમજ લોનના બહાને કાર્ડનો ઉપયોગ કરી શખ્સે…
View More ભાવનગરમાં ક્રેડિટ કાર્ડ મારફત લોનના નામે 16.41 લાખની ઠગાઇશહેરીકરણમાં ગુજરાત નં.1, વિકાસનું આયોજન માત્ર 7 ટકા વિસ્તારમાં
બે દાયકામાં 70 ટકા વસતિ શહેરોમાં પહોંચી જશે પણ સુગ્રથિત વિકાસના આયોજનનો અભાવ દર પાંચ વર્ષે 300થી વધુ ગામડાઓનું શહેરીકરણ છતાં મોટાભાગના વિસ્તારોમાં આડેધડ વિકાસ…
View More શહેરીકરણમાં ગુજરાત નં.1, વિકાસનું આયોજન માત્ર 7 ટકા વિસ્તારમાંજૂનાગઢના વડાલ ખાતેથી દારૂ ભરેલી સફારી કાર ઝડપાઇ
જુનાગઢ-જેતપુર હાઇવે વડાલ ગામ પાસેથી વેરાવળના બુટલેગરો દ્વારા ફોરવ્હીલ કારમાં ચોરખાનુ બનાવી મધ્યપ્રદેશ રજ્યથી લાવેલ વિદેશી દારૂૂના ચપટા નંગ.576 કિ.રૂૂા.1,74,000 તથા અન્ય મુદામાલ મળી કુલ…
View More જૂનાગઢના વડાલ ખાતેથી દારૂ ભરેલી સફારી કાર ઝડપાઇપોરબંદરના ગેંગરેપના હાઇપ્રોફાઇલ કેસમાં બે શખ્સો ઝડપાયા, નરાધમોની જાહેરમાં સરભરા કરવા માંગ
પોરબંદરમાં તરૂૂણીને કેફી પીણું પીવડાવી પાર્ટી પ્લોટ ખાતે ગેંગરેપ ગુજારવામાં આવ્યો હોવાના ફિટકારજનક બનાવના હાઇપ્રોફાઇલ કેસે શહેરભરમાં ચકચાર મચાવી છે. ગુરૂૂવારે બપોરે બે વાગ્યે પોલીસ…
View More પોરબંદરના ગેંગરેપના હાઇપ્રોફાઇલ કેસમાં બે શખ્સો ઝડપાયા, નરાધમોની જાહેરમાં સરભરા કરવા માંગકાલાવડના નવા રણુજા ગામે લોકમેળામાં ટેન્ડર પ્રક્રિયાના વિવાદનો સુખદ અંત
રાબેતા મુજબ મામલતદાર અને ગ્રામ પંચાયતના લોકભાગીદારીથી લોકમેળો યોજાવા નિર્ણય કાલાવડ તાલુકાના વોડિસાંગ ( દેવપુર – રણુજા ) ગામે રામદેવપીર મંદિરના સાનિધ્ય માં યોજાતા લોકમેળા…
View More કાલાવડના નવા રણુજા ગામે લોકમેળામાં ટેન્ડર પ્રક્રિયાના વિવાદનો સુખદ અંત