જેતપુરમાં 3.40 લાખનો દારૂ-બિયર ભરેલી કાર ઝડપાઇ

8.60 લાખના મુદ્દામાલ સાથે નામચીન બૂટલેગરની ધરપકડ જેતપુરના ભાદરનદીના કાઠેથી જેતપુર ઉદ્યોગનગર પોલીસે રૂૂ.3.40 લાખનો વિદેશી દારૂૂ-બીયર ભરેલ કાર સાથે નામચીન બુટલેગરની ધરપકડ કરી રૂૂ.8.60…

View More જેતપુરમાં 3.40 લાખનો દારૂ-બિયર ભરેલી કાર ઝડપાઇ

દેરડી-કુંભાજીમાં વાહન ઓવરટેક કરવા પ્રશ્ર્ને માથાકૂટ, બોલેરોમાં તોડફોડ કરી હુમલો

ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ગામે બસ સ્ટેશન સામે રોડ ઉપર વાહન ઓવરટેક કરવા બાબતે પિતા-પુત્ર સાથે માથાકૂટ થતા મામલો મારામારી સુધી પહોચ્યો હતો.જેમાં બોલેરોમાં તોડફોડ…

View More દેરડી-કુંભાજીમાં વાહન ઓવરટેક કરવા પ્રશ્ર્ને માથાકૂટ, બોલેરોમાં તોડફોડ કરી હુમલો

વલ્લભીપુરના પચ્છેગામમાં સાસુ અને નણંદે કરિયાવર બાબતે ત્રાસ આપતા પરિણીતાનો આપઘાત

કરિયાવરમાં ફ્રીઝ, વોશિંગ મશીન, ડાયનિંગ ટેબલની માગણી કરતા હતા વલ્લભીપુર તાલુકાના પચ્છેગામની પરિણીતાએ સાસુ કરિયાવર બાબતે સાસુ અને નણંદના ત્રાસથી ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવી દીધું…

View More વલ્લભીપુરના પચ્છેગામમાં સાસુ અને નણંદે કરિયાવર બાબતે ત્રાસ આપતા પરિણીતાનો આપઘાત

જૂનાગઢના મકરાણીના ડેલામાંથી 956 ગ્રામ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો

અમદાવાદથી પહોંચાડવામાં આવતો હોવાની કબૂલાત: 14 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો જૂનાગઢ શહેરના સુખનાથ ચોક વિસ્તારમાં આવેલ મકરાણીના ડેલામાં પોલીસે નાર્કોટીકસ એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે.…

View More જૂનાગઢના મકરાણીના ડેલામાંથી 956 ગ્રામ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો

પ્રભાસ પ્રભાસ પાટણના દૂધ માર્કેટમાં મારણ કરનાર દીપડો પાંજરે પૂરાયોપાટણના દૂધ માર્કેટમાં મારણ કરનાર દીપડો પાંજરે પૂરાયો

પ્રભાસપાટણ સોમનાથ મુકામે દુધ માર્કેટ ની બાજુમાં સીફા મેડીકલ ની સામે ફારૂૂક ભાઈ ધાચી ના અવાવરૂૂ મકાન મા રાત્રી ના ત્રણ કલાક ના અરસામાં દિપડો…

View More પ્રભાસ પ્રભાસ પાટણના દૂધ માર્કેટમાં મારણ કરનાર દીપડો પાંજરે પૂરાયોપાટણના દૂધ માર્કેટમાં મારણ કરનાર દીપડો પાંજરે પૂરાયો

અમદાવાદ વિમાન દૂર્ઘટના ફ્યુઅલ સ્વિચમાં ખામીનો મામલો નથી

અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના અંગે હવે એક નવો દાવો કરવામાં આવી રહ્યો છે. યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના વડાએ કહ્યું છે કે આ અકસ્માત ફ્યુઅલ…

View More અમદાવાદ વિમાન દૂર્ઘટના ફ્યુઅલ સ્વિચમાં ખામીનો મામલો નથી

જાખર ગામના પાટિયા પાસે ટ્રક, ટેન્કર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં શ્રમિક યુવાનનું મોત

જામનગર ખંભાળિયા ધોરીમાર્ગ પર ઝાખર ગામના પાટીયા પાસે વધુ એક હિટ એન્ડ રન નો બનાવ બન્યો હતો, અને બાઈક ચાલક પર પ્રાંતિય શ્રમિક યુવાનનું ટ્રક…

View More જાખર ગામના પાટિયા પાસે ટ્રક, ટેન્કર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં શ્રમિક યુવાનનું મોત

મિગકોલોનીના જંગલેશ્ર્વર મહાદેવ મંદિરનું સ્થળાંતર કરી જૂના બાંધકામનો હિસ્સો દૂર કરાયો

જામનગરમાં ગવર્મેન્ટ કોલોનીની પાછળ મિગકોલોની પાસેના વિસ્તારના જંગલેશ્વર મહાદેવ નું મંદિર આવેલું છે, ત્યાંથી મહાનગરપાલિકા દ્વારા આરટીઓની જૂની કચેરીથી મિગ કોલોની સુધીના માર્ગે નવો રોડ…

View More મિગકોલોનીના જંગલેશ્ર્વર મહાદેવ મંદિરનું સ્થળાંતર કરી જૂના બાંધકામનો હિસ્સો દૂર કરાયો

શાપરમાં 100 વીઘા સરકારી ગૌચરની જગ્યા પર તંત્રનું ડીમોલેસન

જામનગર નજીક શાપર વિસ્તારમાં સરકારી અને ગૌચરની જમીન પર થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા માટે આજે જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા મેગા ડીમોલેશનની કાર્યવાહી હાથ…

View More શાપરમાં 100 વીઘા સરકારી ગૌચરની જગ્યા પર તંત્રનું ડીમોલેસન

રાજ્યના GAS કેડરના 59 ક્લાસ વન અધિકારીઓની બદલી

  ગુજરાતમાં લાંબા સમયથી બદલીની રાહ જોઈ રહેલા જીએએસ કલાસ વન કેડરના 59 અધિકારીઓની બદલીના હુકમો રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે. મોટાભાગની…

View More રાજ્યના GAS કેડરના 59 ક્લાસ વન અધિકારીઓની બદલી